By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics For further information, please view our "privacy policy"
UIN: 111N104V02
ઉત્પાદન કોડ: 1Z
એક ઈન્ડિવિજ્યુઅલ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ સેવિંગ્સ ઉત્પાદન રીટર્ન ઑફ પ્રીમિયમની વિશેષતા સહિત
^કુલ ચૂકવેલા પ્રીમિયમો કોઈ વધારાના પ્રીમિયમ અને લાગુ થતા કરવેરા બાદ કરતા મેળવેલા કુલ પ્રીમિયમો બરાબર છે.
વીમિત વ્યક્તિ પાકતી મુદત સુધી જીવીત રહેવા પર, પૉલિસી મુદત દરમિયાન ચૂકવેલા કુલ પ્રીમિયમોના 100% લમ્પસમમાં ચૂકવી દેવામાં આવશે.
વીમિત વ્યક્તિનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થવાના કિસ્સામાં મૃત્યુ થવા પરની વીમા રકમ લાભાર્થીને ચૂકવવાપાત્ર રહેશે.
મૃત્યુ પરની વીમા રકમ:
સિંગલ પ્રીમિયમ (એસપી) પૉલિસીઓ માટે : આમાંથી જે પણ વધુ હોય તે (મૂળભુત વીમા રકમ# અથવા સિંગલ પ્રીમિયમના 1.25 ગણા)
મર્યાદિત પ્રીમિયમ ચૂકવણી મુદત (એલપીપીટી) / રેગ્યૂલર પ્રીમિયમ (આરપી) પૉલિસીઓ માટે : આમાંથી જે પણ વધુ હોય તે (મૂળભુત વીમા રકમ# અથવા વાર્ષિકીકૃત પ્રીમિયમના## 10 ગણા અથવા જે મૃત્યુની તારીખ સુધીમાં મેળવેલ કુલ પ્રીમિયમોના 105%).
#બેઝિક સમ એશ્યૉર્ડ એ પૉલિસીના પ્રારંભમાં પૉલિસીધારક દ્વારા પસંદ કરેલ લાભની ચોખ્ખી રકમ છે.
##વાર્ષિકીકૃત પ્રીમિયમો પૉલિસીધારક દ્વારા પસંદ કરાયેલ પૉલિસી વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર પ્રીમિયમો રહેશે, જેમાં લાગુ થતા કરવેરા, અંડરરાઈટિંગ એક્સ્ટ્રા પ્રીમિયમો અને મોડલ પ્રીમિયમો માટે લોડિંગ, જો કોઈ હોય તો તે સામેલ નથી.
એસબીઆઈ લાઈફ-સ્માર્ટ સ્વધન પ્લસના જોખમી પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ માહિતી માટે કૃપા કરી નીચે આપેલા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચી લો.
1Z/ver2/09/22/WEB/GUJ
જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.
^^કર લાભો :
કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતા ફેરફારને આધીન છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.
ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધીન રહે છે. વધુ વિગતો માટે તમે અમારી વેબસાઈટની અહીં મુલાકાત કરી શકો છો. વધુ વિગતો માટે કૃપા કરી તમારા કર સલાહકારની સલાહ લો.