ઓનલાઈન કેન્સર વીમા યોજના - એસ.બી.આઈ લાઈફ સંપૂર્ણ કેન્સર સુરક્ષા પૉલિસી ખરીદો
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ-સંપૂર્ણ કૅન્સર સુરક્ષા

UIN: 111N109V03

ઉત્પાદનકોડ: 2E

એસબીઆઈ લાઈફ-સંપૂર્ણ કૅન્સર સુરક્ષા

તમારા ભવિષ્યને
કૅન્સરની
ચિંતાઓથી
સુરક્ષિત રાખો.

Calculate Premium
ઈન્ડિવિજ્યુઅલ, નૉન-પાર્ટિસિપેટિંગ, નૉન-લિંક્ડ હેલ્થ ઈન્શ્યૉરન્સ પ્યોર રિસ્ક પ્રીમિયમ પ્રોડક્ટ

કૅન્સરમાં મોટી કીમત ચૂકવવી પડે છે, શારીરિક અને ભાવનાત્મક બંને રીતે. જો કે, આની માટે સજ્જ રહેવાથી તમને તેનો સામનો કરવામાં મદદ મળે છે. તો આજે જ આનો આયોજન કરો એસબીઆઈ લાઈફ - સંપૂર્ણ કૅન્સર સુરક્ષા સાથે, જે તમારી સારવારના દરેક તબક્કે તમને સંપૂર્ણ આર્થિક આધાર પૂરો પાડે છે, જેથી આજે તમે કૅન્સરની ચિંતાથી મુક્ત રહો અને તેનો સામનો કરવા પર વધુ ધ્યાન આપી શકો.

મુખ્ય લાભો :
  • કૉમ્પ્રિહેન્સિવ કૅન્સર ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ ૩ બેનિફિટ સ્ટ્રક્ચર્સના વિકલ્પ સહિત*
  • ઈન બિલ્ટ પ્રીમિયમ વેઈવર બેનિફિટ# અને મેડિકલ સેકંડ ઓપિનિયન## સેવાનો લાભ
  • કોઈ તબીબી તપાસ વગર સરળ પ્રવેશ પ્રક્રિયા

*સ્ટાન્ડર્ડ, ક્લાસિક અને એન્હેન્સ બેનિફિટ સ્ટ્રક્ચર્સ માયનર સ્ટેજ કૅન્સર (કાર્સિનોમા ઈન સિટુ (સીઆઈએસ) અને અર્લી સ્ટેજ કૅન્સર) થી મેજર સ્ટેજ કૅન્સર અને એડવાન્સ્ડ સ્ટેજ કૅન્સર સુધી કૅન્સરના વિવિધ તબક્કાઓને આવરી લેવા.
#પસંદ કરેલા બેનિફિટ સ્ટ્રક્ચરના આધારે.
##આ સેવા વીમિત વ્યક્તિને તેમને કરાયેલા નિદાન અને સારવાર યોજનાનો અન્ય ડૉક્ટર પાસેથી સેકંડ ઓપિનિયન લેવાની તક આપે છે. આ સુવિધા માત્ર કૅન્સર અને સીઆઈએસનું નિદાન થવા પર જ પૂરી પાડવામાં આવશે. સેવાઓ મેડિગાઈડ ઈન્ડિયા દ્વારા પૂરી પાડવામાં આવે છે.

હાઈલાઈટ્સ

એસબીઆઈ લાઈફ-સંપૂર્ણ કૅન્સર સુરક્ષા

વ્યક્તિગત, નૉન-પાર્ટિસિપેટિંગ, નૉન-લિંક્ડ હેલ્થ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ

હમણાં જ ખરીદો અહીં ગણતરી કરો
plan profile

૩૮ વર્ષના અશ્ર્વિન આ રીતે કન્સરને પરાસ્ત કરવા આર્થિક રીતે સજ્જ બને છે.

નીચે ફોર્મ ફીલ્ડ્સ બદલો અને જુઓ એસબીઆઈ લાઈફ -સંપૂર્ણ કૅન્સર સુરક્ષા સાથે તમે કઈ રીતે સજ્જ બનો છો.

Name:

DOB:

Gender:

Male Female Transgender

Discount:

Staff None Online

Choose your policy term...

Policy Term

5 30

A little information about the plan options...

Premium Frequency

Sum Assured

10 Lakh 50 Lakh

Benefit Option


Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Policy & Premium Payment Term


email border logo

Benefit Option


email border logo

Benefit Option Description

Give a Missed Call

વિશેષતાઓ

  • વાસ્તવિક ખર્ચાઓથી સ્વતંત્ર ચુકવણીઓ
  • માસિક આવક લાભનો વિકલ્પ
  • મૅડિકલ સેકંડ ઓપિનિયન
  • કોઈ તબીબી તપાસ નહીં
  • ત્રણ લાભ માળખાની પસંદગી
  • સમ એશ્યૉર્ડ રીસેટ લાભ
  • ઈન-બિલ્ટ પ્રીમિયમ વેઈવર લાભ

સુવિધાઓ


સરળતા
  • સરળ અને ઝંઝટ મુક્ત ઈશ્યૂઅન્સ પ્રક્રિયા
  • ક્લેમની ચુકવણીઓ થયેલા ખર્ચાઓના સ્વરૂ‚પ/રકમને ધ્યાનમાં લીધા વગર કરાય છે.

લવચિકતા
  • માસિક આવક લાભ સાથે આવકના નુકસાનને સરભર કરો.

સુરક્ષા
  • તબક્કાવારની લમ્પસમ ચુકવણી સાથે તમારી આર્થિક સલામતી સુનિશ્ચિત કરો.

વિશ્ર્વસનીયતા
  • નિષ્ણાતોની તબીબી પૅનલ તરફથી મૅડિકલ સેકંડ ઑપિનિયન મેળવો.

પરવડતા
  • વાજબી પ્રીમિયમ સાથે તમારા આર્થિક આયોજનમાં ઉત્તમ બંધ બેસતું.
કૅન્સરનું નિદાન થવા પર :



સમ એશ્યૉર્ડ રીસેટ બેનિફિટ :પૉલિસી મુદત દરમિયાન માન્ય માઈનર અથવા મેજર કૅન્સર ક્લેમની તારીખથી ૩ વર્ષ પૂરા થવા પર અને આ જ મુદત દરમિયાન કૅન્સરનું વધુ નિદાન ન થવાને આધીન સંપૂર્ણ સમ એશ્યૉર્ડ સ્ટોર કરવામાં આવશે, તે શરતે કે આ માટે વીમિત વ્યક્તિએ અગાઉના કૅન્સર(રો) માટે તબીબી રીતે આવશ્યક સારવાર મેળવી હોવી જોઈએ. આ લાભ અગાઉ માન્ય એડવાન્સ્ડ કૅન્સર ક્લેમ ધરાવતા લોકો માટે લાગુ નહીં થાય કેમ કે એડવાન્સ્ડ સ્ટેજ કૅન્સર ક્લેમ કરવા પર પૉલિસી રદ થઈ જશે.

મૅડિકલ સેકંડ ઓપિનિયન : આ સેવા વીમિત વ્યક્તિને તેમના કરાયેલા નિદાન અને સારવાર યોજનાઓ અંગે અન્ય ડૉક્ટર પાસેથી સેકંડ ઓપિનિયન લેવાની તક આપે છે. આ સુવિધા માત્ર કૅન્સર અને સીઆઈએસનું નિદાન થવા પર જ પૂરી પાડવામાં આવશે, તે શરતે કે પૉલિસી ઈન-ફોર્સ હોય.

સેવાઓ મેડિગાઈડ ઈન્ડિયા દ્વારા પૂરી પાડવામાં આવે છે.

પાકતી મુદત પર:  આ પ્રોડક્ટ હેઠળ કોઈ મેચ્યોરિટી લાભ ઉપલબ્ધ નથી.

મૃત્યુ થવા પર: આ પ્રોડક્ટ હેઠળ કોઈ ડેથ બેનિફિટ (મૃત્યુ લાભ) ઉપલબ્ધ નથી.
એસબીઆઈ લાઈફ - સંપૂર્ણ કૅન્સર સુરક્ષાના જોખમ પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે નીચે આપેલ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.
null

$ઉંમર સંબંધિત બધા જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબની ઉંમર માટેના છે.
માસિક પદ્ધતિ માટે, ૩ મહિના સુધીનું પ્રીમિયમ એડવાન્સમાં ભરવાનું રહે છે. રીન્યૂઅલ પ્રીમિયમની ચુકવણી માત્ર ઈલેક્ટ્રૉનિક ક્લીઅરિંગ સિસ્ટમ (ECS) અથવા સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન્સ (જેમાં ચુકવણી બેન્ક એકાઉન્ટ ડાયરેક્ટ ડેબિટ કરીને અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવે છે) દ્વારા જ કરી શકાશે.
મંથલી સેલરી સેવિંગ્સ સ્કીમ (એસએસએસ) માટે 2 મહિના સુધીનું પ્રીમિયમ એડવાન્સમાં ભરવાનું રહેશે અને રીન્યૂઅલ પ્રીમિયમની ચુકવણી માત્ર સેલેરી કપાત મારફત જ માન્ય છે.
 

NW/2E/ver1/03/22/WEB/GUJ

કવરેજ, વ્યાખ્યાઓ, અપવર્જનો, પ્રતિક્ષા મુદત, જોખમ પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરી વેચાણ અંગેનો નિર્ણય કરતા પહેલા સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચી લો.

કર લાભો:
કર લાભ આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતા ફેરફારને આધીન છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભ/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધીન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.