Our individual claim settlement ratio is 95.03%**
એસબીઆઈ લાઈફ - ઈશીલ્ડ નેક્સ્ટ, તમારી આર્થિક ઈમ્યૂનિટી વધારો. આ નવા યુગનો પ્રોટેક્શન પ્લાન છે જે તમારા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે જેથી તમારી વર્તમાન જરૂરિયાતો જ નહીં પરંતુ જીવનમાં આગળ વધતા તમારી બદલાતી જરૂરિયાતોની પણ કાળજી લઈ શકાય.
હવે તમે યુલિપના લાભો સરળ 3-સ્ટેપ ઑનલાઈન ખરીદ પ્રકિયા દ્વારા માણી શકો છો. એસબીઆઈ લાઈફ-ઈવેલ્થ ઈન્શ્યૉરન્સ તમને માત્ર તમારા પરિવારનું ભાવિ સુરક્ષિત કરવામાં જ નહીં પરંતુ તમારી સંપત્તિમાં વૃદ્ધિ કરવામાં પણ મદદ કરે છે
એસબીઆઈ લાઈફ - રિટાયર સ્માર્ટ સાથે સુનિશ્ચિત મેચ્યોરિટી લાભનો આનંદ માણો જે તમારા રોકાણોને માર્કેટની અસ્થિરતા સામે સુરક્ષિત રાખે છે. તમારી કમાણીના વર્ષો દરમિયાન સિસ્ટમેટિક રોકાણો સાથે રિટાયરમેંટ કોર્પસ ઊભું કરીને તમારા ભવિષ્યને સલામત કરો.
નાની નાની બાબતો જ છે જે જીવનમાં દરેક ક્ષણને વધુ આનંદદાયક બનાવે છે. થોડી વધારે ખુશીઓ અને વધારે સિદ્ધિઓની બાંયધરી મેળવો એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્લેટિના પ્લસ સાથે, જે નિયમિત ગૅરંટેડ દીર્ઘકાલીન આવક પૂરી પાડે છે જેથી તમે આગળ વધી થોડું વધુ જીવી શકો.
તણાવ મુક્ત નિવૃત્તિનો આનંદ માણો એસબીઆઈ લાઈફ - સ્માર્ટ એન્યુઈટી પ્લસ દ્વારા પૂરી પડાતી રેગ્યુલર ગૅરંટેડ ઈન્કમ સાથે. આ એક એન્યુઈટી પ્લાન છે જે ઈમીડિયેટ અને ડીફર્ડ બંને એન્યુઈટી વિકલ્પોની સાથે જોઈન્ટ લાઈફ વિકલ્પો પણ પૂરાં પાડે છે જે તમને નિશ્ચિંત નિવૃત્ત જીવન પૂરું પાડવા સાથે તમારા પ્રિયજનોને આર્થિક સલામતી પણ પૂરી પાડે છે.
એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્લેટિના એશ્યૉર, એક ઈન્ડિવિજ્યુઅલ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસપેટિંગ, લાઈફ એન્ડોવમેન્ટ એશ્યૉરન્સ સેવિંગ્સ પ્રોડક્ટ જે મર્યાદિત મુદત માટે પ્રીમિયમો ચૂકવવાના લાભ સાથે ગૅરંટેડ રિટર્ન્સની બાંયધરી આપે છે.
હવે તમારા પરિવાર માટે સુરક્ષા અને સલામતી બંને મેળવો, સ્ટાન્ડર્ડ ટર્મ પ્લાન સાથે પરવડે એવી કિંમતમાં. એસબીઆઈ લાઈફ - સરળ જીવન બીમા સાથે આ એક પ્યોર ટર્મ પ્લાન છે જે કોઈ દુર્ભાગ્યપૂર્ણ સંજોગોમાં તમારો પરિવાર આર્થિક રીતે સંરક્ષિત રહે તે સુનિશ્ચિત કરે છે.
એસબીઆઈ લાઈફ - સંપૂર્ણ કૅન્સર સુરક્ષાના વ્યાપક લાભ મેળવો અને કૅન્સરને પરાસ્ત કરવા સ્વયંને આર્થિક રીતે તૈયાર કરો. ઑનલાઈન ખરીદો અને પ્રીમિયમ પર 5% છૂટ મેળવો.
એસબીઆઈ લાઈફ - સ્માર્ટ ઈન્શ્યૉરવેલ્થ પ્લસ પ્લાન તમને શિસ્તબદ્ધ બચતની સાથે લાઈફ ઈન્શ્યૉરન્સ કવરેજ પણ આપે છે તેમ જ પદ્ધતિસરના માસિક ઉપાડની લવચિકતા સાથે સંપત્તિ નિર્માણ કરે છે. સ્માર્ટ ચૉઈસ સ્ટ્રેટજી હેઠળ 3 ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટજી અને 9 વૈવિધ્યપૂર્ણ ફંડ્સમાંથી પસંદગી કરો.
વધતી ઉંમર સાથે, તમારું સંતાન તેની ઈચ્છિત કારકિર્દીનું સપનું સેવે છે અને પોતાની આ મહત્વાકાંક્ષાઓને સાકાર કરવા માતા-પિતા તરીકે તમારી તરફ આશાની નજરે જુએ છે. તમારા સંતાનના દરેક સપનાને સાકાર કરો એસબીઆઈ લાઈફ - સ્માર્ટ ચૅમ્પ ઈન્શ્યૉરન્સ સાથે, જે તમારી સંતાનને 18 વર્ષની ઉંમરનું થવાની સાથે તેની ભાવિ શૈક્ષણિક જરૂરિયાતો માટે લાભો પૂરાં પાડે છે.
એસબીઆઈ લાઈફ - ન્યુ સ્માર્ટ સમૃદ્ધિ કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તમારા પરિવારને સુરક્ષા કવચ પૂરું પાડવા સહિત સુનિશ્ચિત એડિશન્સ સાથે બચતની તમારી આદતને પણ બિરદાવે છે.
**Calculated for the financial year 2018-19