UIN: 111N132V02
ઉત્પાદન કોડ : 2N
SBI Life eShield Next Term Plan
Name:
DOB:
Gender:
Male Female Third GenderDiscount:
Staff Non StaffSmoker:
Yes NoSum Assured
Premium frequency
Premium amount
(excluding taxes)
Premium Payment Term
Policy Term
#એસબીઆઈ લાઈફ - એક્સિડેન્ટ બેનિફિટ રાઈડર (UIN: 111B041V01), વિકલ્પ એ : એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ (ADB) અને વિકલ્પ બી : એક્સિડેન્ટલ પાર્શિઅલ પર્મેનન્ટ ડિસેબિલિટી બેનિફિટ (APPD).
પસંદ કરેલા પ્લાન વિકલ્પ અનુસાર, નોમિની/લાભાર્થી નીચે જણાવેલા ડેથ બેનિફિટ મેળવશે, આ માટે વીમિત વ્યક્તિનું મૃત્યુ થવાની તારીખના રોજ પૉલિસી ઈન-ફોર્સ હોવી જરૂરી છે.
પૉલિસી મુદત દરમિયાન વીમિત વ્યક્તિનું મૃત્યુ થવાના કિસ્સામાં, અમે "સમ એશ્યૉર્ડ ઑન ડેથ'' ચૂકવશું, જે છે :
પસંદ કરેલો પ્લાન વિકલ્પ | એબ્સોલ્યૂટ અમાઉન્ટ એશ્યૉર્ડ ઑન ડેથ |
લેવલ કવર | બેઝિક સમ એશ્યૉર્ડ |
ઈન્ક્રીઝિંગ કવર | મૃત્યુની તારીખના રોજનો બેઝિક સમ એશ્યૉર્ડ સહિત મૃત્યુની તારીખ સુધી પાત્ર લાભો વધતા રહે છે |
લેવલ કવર વિથ ફ્યુચર પ્રૂફિંગ બેનિફિટ | બેઝિક સમ એશ્યૉર્ડ વત્તા મૃત્યુની તારીખ સુધી લાઈફ સ્ટેજ વિકલ્પ લાગુ કરવા પર વધારાનો સમ એશ્યૉર્ડ |
2N/ver1/09/24/WEB/GUJ
જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.
રાઈડર્સ માટેના જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરીને રાઈડર બ્રોશર કાળજીપૂર્વક વાંચો.
*કર લાભો:
કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતાં ફેરફારને આધીન છે. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો. તમે/મેમ્બર ભારતમાં લાગુ થતા આવકવેરાના કાયદાઓ અનુસાર કર લાભો/છૂટ માટે પાત્ર રહો છો, આ કાયદાઓ સમયાંતરે ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.