Endowment Assurance Policy India, Savings Plan | એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્લેટિના પ્લસ
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્લેટિના પ્લસ

UIN: 111N133V03

Product Code: 2X

play icon play icon
એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્લેટિના પ્લસ Premium Details

નિયમિત
ગૅરંટેડ
આવક સાથે
માણો થોડું
વધારેનો આનંદ.

Calculate Premium
એક ઈન્ડિવિજ્યુઅલ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ સેવિંગ્સ પ્રોડક્ટ

નાની નાની બાબતો જ છે જે જીવનમાં દરેક ક્ષણને વધુ આનંદદાયક બનાવે છે. થોડી વધારે ખુશીઓ અને વધારે સિદ્ધિઓની બાયંધરી મેળવો એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્લેટિના પ્લસ સાથે, જે ગૅરંટેડ દીર્ઘકાલીન આવક પૂરી પાડે છે જેથી તમે આગળ વધી થોડું વધુ જીવી શકો.
 

મુખ્ય લાભો :

  • પેઆઉટ મુદત દરમિયાન નિયમિત ગૅરંટેડ આવકનો આનંદ માણો
  • તમારા જીવનનાં લક્ષ્યોને અનુરૂપ થવાની લવચિકતા^
  • કર લાભો* સહિત આર્થિક સુરક્ષા

^ઈન્કમ પ્લાન વિકલ્પ, પ્રીમિયમ ચૂકવણી મુદત, પેઆઉટ મુદત અને ઈન્કમ પેઆઉટ વારંવારતા પસંદ કરવા.

વિશેષતાઓ

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્લેટિના પ્લસ

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્લેટિના પ્લસ

Buy Online
plan profile

Aryan has invested his funds while being assured of its growth with just limited premium payments.

You too can secure your future with SBI Life - Smart Platina Plus. Fill in the form fields below to know how

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Life Assured:

Yes No

A little information about the premium options...

Distribution Channels

Premium Frequency

Annual Premium

50,000 No Limit

Premium Payment Term


A little information about the policy options...

Income Plan

Life Income
Guaranteed Income

Guaranteed Income Frequency

Payout Period

Policy Term


Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Payment Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit

Give a Missed Call

વિશેષતાઓ

  • તમારી આર્થિક જરૂરિયાતોને અનુરૂપ બે આવક યોજના વિકલ્પોની પસંદગી - ગૅરંટેડ ઈન્કમ અને લાઈફ ઈન્કમ.
  • ગૅરંટેડ ઈન્કમ બેનિફિટ : પસંદ કરેલ પેઆઉટ મુદત દરમિયાન ફિક્સ્ડ રેગ્યુલર ઈન્કમનો આનંદ માણો.
  • મેચ્યોરિટી બેનિફિટ : પૉલિસી મુદતના અંતે કુલ ચુકવેલા પ્રીમિયમોના 110% પાછા મેળવો.
  • ઈન્કમ બેનિફિટની આવર્તનની પસંદગી - વાર્ષિક, અર્ધ-વાર્ષિક, ત્રિમાસિક અને માસિક.
  • મર્યાદિત પ્રીમિયમ ચુકવણી વિકલ્પો - 6, 7, 8 અને 10 વર્ષ.
  • કર લાભો* : આવકવેરા ધારો, 1961 હેઠળ પ્રવર્તમાન ધોરણો અનુસાર.

*કર લાભો આવકવેરા કાયદાઓની જોગવાઈઓ અનુસાર છે અને સમયાંતરે ફેરફારને આધિન રહે છે. કૃપા કરી વધુ વિગતો માટે તમારા કર સલાહકારને પૂછો.

ફાયદાઓ

સલામતી

  • પરિવારની આર્થિક સુરક્ષા માટે પૉલિસી મુદત દરમિયાન જીવન વીમા સુરક્ષા.

લવચિકતા

  • તમારા લાઈફ ગોલ્સને અનુરૂપ પેઆઉટ મુદત પસંદ કરો. પેઆઉટ મુદત પહેલા ઈન્કમ પેઆઉટ આવર્તન બદલવાનો વિકલ્પ.

સરળતા

  • ઝંઝટ મુક્ત ઈન્શ્યૉરન્સ માટે તમને સરળ અરજી પ્રક્રિયા પૂરી પાડે છે

વિશ્વસનીયતા

  • રેગ્યુલર ગૅરંટેડ લાંબા ગાળાની આવક.

મેચ્યોરિટી બેનિફિટ (ઈન-ફોર્સ પૉલિસીઓ માટે) : :

બંને ઈન્કમ પ્લાન વિકલ્પો માટે, જો વીમિત વ્યક્તિ પૉલિસી મુદત પૂરી થવા સુધી જીવીત રહે તો ચૂકવેલા કુલ પ્રીમિયમોના 110% પૉલિસી મુદતના અંતે પાછા ચૂકવી દેવામાં આવશે.
 

સર્વાઈવલ બેનિફિટ (ઈન-ફોર્સ પૉલિસીઓ માટે) :

બંને ઈન્કમ પ્લાન વિકલ્પો માટે, જો લાઈફ એશ્યૉર્ડ જીવીત રહે તો પસંદ કરેલી પેઆઉટ વારંવારતા આધારે પેઆઉટ મુદત દરમિયાન ગૅરંટેડ ઈન્કમ ચૂકવવામાં આવશે.
 

ડેથ બેનિફિટ (ઈન-ફોર્સ પૉલિસીઓ માટે) :

બે આવક વિકલ્પો હેઠળ મૃત્યુ લાભ નીચે મુજબ છે :
1. લાઈફ ઈન્કમ : પૉલિસી મુદત દરમિયાન ગમે ત્યારે વીમિત વ્યક્તિનું મૃત્યુ થવા પર, સમ એશ્યૉર્ડ ઑન ડેથ* વીમિત વ્યક્તિના નોમિની અથવા કાયદેસરના વારસને લમ્પસમમાં ચૂકવવાપાત્ર રહે છે અને પૉલિસી રદ થાય છે.
2. ગૅરંટેડ ઈન્કમ : પેઆઉટ મુદત શરૂ થતા પહેલા અને પેઆઉટ મુદત દરમિયાન ચૂકવવાપાત્ર ડેથ બેનિફિટ અલગ અલગ છે.
 
  • પેઆઉટ મુદત શરૂથતા પહેલા વીમિત વ્યક્તિનું મૃત્યુ થવા પર સમ એશ્યૉર્ડ ઑન ડેથ* વીમિત વ્યક્તિના નોમિની અથવા કાયદેસરના વારસને લમ્પસમમાં ચૂકવવાપાત્ર રહે છે અને પૉલિસી રદ થાય છે.
  • પેઆઉટ મુદત શરૂ થયા પછી વીમિત વ્યક્તિનું મૃત્યુ થવા પર સમ એશ્યૉર્ડ ઑન ડેથ વીમિત વ્યક્તિના નોમિની અથવા કાયદેસરના વારસને લમ્પસમમાં ચૂકવવાપાત્ર રહે છે અને નોમિની અથવા કાયદેસરના વારસ પેઆઉટ મુદત દરમિયાન ભાવિ ગૅરંટેડ ઈન્કમ મેળવતા રહે છે. નોમિની અથવા કાયદેસરના વારસ પેઆઉટ મુદત દરમિયાન ગમે ત્યારે લમ્પસમ સ્વરૂપે ભાવિ ગૅરંટેડ ઈન્કમનું ડિસ્કાઉંટેડ મૂલ્ય મેળવવાનો વિકલ્પ ધરાવશે, વાર્ષિક 8.25% દરે ડિસ્કાઉંટેડ.

જ્યાં મૃત્યુ સમયે વીમા રકમ નીચેના માંથી જે વધુ હોય તે રહેશે
  • મૂળભૂત વીમા રકમ = વાર્ષિકીકૃત પ્રીમિયમનાં^ 11 ગણાં અથવા
  • મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવેલા# કુલ પ્રીમિયમોના 105% અથવા
  • એન્યુઅલ ગૅરંટેડ ઈન્કમ * ગૅરંટેડ ઈન્કમ માટે ડેથ બેનિફિટ ફેક્ટર + મેચ્યોરિટી બેનિફિટ * મેચ્યોરિટી બેનિફિટ માટે ડેથ બેનિફિટ ફેક્ટર

^વાર્ષિકીકૃત પ્રીમિયમો પૉલિસીધારક દ્વારા પસંદ કરાયેલ પૉલિસી વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર પ્રીમિયમો રહેશે, જેમાં લાગુ થતા કરેવરા, અંડરરાઈટિંગ એક્સ્ટ્રા પ્રીમિયમો અને મોડલ પ્રીમિયમો માટે લોડિંગ, જો કોઈ હોય તો તે સામેલ નથી.

#ચૂકવેલા/મેળવેલા કુલ પ્રીમિયમોનો અર્થ છે પ્રાપ્ત કરેલ બધાં જ પ્રીમિયમોનો સરવાળો જેમાં કોઈ વધારાનું પ્રીમિયમ અને કરવેરા સામેલ નથી.
એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્લેટિના પ્લસના જોખમ પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્લેટિના પ્લસ Premium Details
*ઉંમર સંબંધિત બધાં જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબની ઉંમર માટેના છે.
^જો વીમિત વ્યક્તિ સગીર હોય તો પૉલિસીની પ્રારંભ (કમેન્સમેંટ) તારીખ અને જોખમ શરૂ થવાની તારીખ એક જ રહેશે અને પૉલિસીધારક/પ્રસ્તાવક માતા-પિતા અથવા કાનૂની વાલી હોઈ શકે છે. આ અમારી બોર્ડ માન્ય અંડરરાઈટીંગ નીતિ અનુસાર રહેશે. સગીર વીમિત વ્યક્તિ પુખ્ત એટલે કે 18 વર્ષની થાય ત્યારે પૉલિસી તેના/તેણીના જીવન પર થઈ જશે.
@ નોંધઃ POSPs અને CPSC-SPV ચૅનલ માટેઃ એસબીઆઈ લાઈફ ઈન્શ્યૉરન્સ કંપનીની POSPs અને CPSC-SPV મારફ્ત વેચાયેલી બધી જ પૉલિસીઓ માટે માન્ય પૉલિસી મુદત 20 વર્ષની છે અને મહત્તમ સમ એશ્યૉર્ડ ઑન ડેથ પ્રતિ લાઈફ INR 25,00,000 સુધી સીમિત રાખેલ છે. કોઈપણ કેસની સ્વીકૃતિ બોર્ડ માન્ય અંડરરાઈટીંગ પૉલિસીને આધિન રહે છે.

2X/ver2/09/23/WEB/GUJ

જોખમ પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

*કર લાભ :

કર લાભ આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતા ફેરફારને આધિન છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.
ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતાં ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.