માસિક આવક યોજના | ભારતમાં મની બેક પોલીસી ખરીદો - એસ.બી.આઈ લાઈફ
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

Filters

Plan Type

Entry Age

Kind of Investor

Policy Term

Premium Payment Frequencies

Riders

Flexibity ULIPS

Other Options

Online

એસબીઆઈ લાઈફ-સ્માર્ટ મની બૅક ગોલ્ડ

111N096V03

એસબીઆઇ લાઇફ - સ્માર્ટ મની બેક ગોલ્ડ, પાર્ટિસિપેટિંગ પરંપરાગત મની બેક ઇન્શ્યોરન્સ પ્લાનમાં રોકાણ કરો અને જીવન સુરક્ષા તેમજ જીવનમાં નિર્ણાયક સમયે તમારી નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે સમયાંતરે આવક જેવા બેવડા લાભ મેળવો.

મુખ્ય વિશેષતાઓ


વાર્ષિક પ્રીમિયમ રેંજ#

4500 onwards

પ્રવેશની ઉંમર

14 Years

કી લાભો

    • ત્રણ મની બૅક પ્લાન ઑપ્શન્સ
    • વીમા રકમના 110% ટોટલ સર્વાઈવલ બેનિફિટ
  • સેવિંગ્સ પ્લાન|
  • મની બેક ઇન્શ્યોરન્સ પ્લાન|
  • એસબીઆઈ લાઈફ-સ્માર્ટ મની બૅક ગોલ્ડ|
  • ટ્રેડિશનલ પ્લાન

એસબીઆઇ લાઇફ - સ્માર્ટ મની પ્લાનર

111N101V03

હવે તમે એસબીઆઇ લાઇફ - સ્માર્ટ મની પ્લાનર વડે એક જ પ્લાન હેઠળ નિયમિત આવક અને તમારા કુટુંબની સુરક્ષા એમ બંને લાભો મેળવી શકો છો.

મુખ્ય વિશેષતાઓ


વાર્ષિક પ્રીમિયમ રેંજ#

વીમા રકમના આધારે

પ્રવેશની ઉંમર

18 years

કી લાભો

    • સંપૂર્ણ પૉલિસી મુદત દરમિયાન લાઈફ કવર
    • લાભ ચૂકવણી મુદત દરમિયાન નિયમિત આવક
  • સેવિંગ્સ પ્લાન|
  • એસબીઆઈ લાઈફ - સ્માર્ટ મની પ્લાનર|
  • ઈન્કમ પ્લાન|
  • મનીબૅક|
  • ટ્રેડિશનલ પ્લાન

એસબીઆઇ લાઇફ - સ્માર્ટ ઇન્કમ પ્રોટેક્ટ

111N085V04

એસબીઆઇ લાઇફ - સ્માર્ટ ઇન્કમ પ્રોટેક્ટ, એક પરંપરાગત પાર્ટિસિપેટિંગ સેવિંગ્સ પ્લાન છે, જે લાઇફ કવર અને 15 વર્ષની અવધિમાં નિયમિત રોકડ આવક ઑફર કરે છે.

મુખ્ય વિશેષતાઓ


વાર્ષિક પ્રીમિયમ રેંજ#

વીમા રકમના આધારે

પ્રવેશની ઉંમર

7 Years

કી લાભો

    • નિયમિત વાર્ષિક આવક
    • નિયમિત સિમ્પલ રિવર્સનરી બોનસ
  • સેવિંગ્સ પ્લાન્સ|
  • એસબીઆઈ લાઈફ - સ્માર્ટ ઈન્કમ પ્રોટેક્ટ|
  • ઇન્કમ પ્લાન|
  • ટ્રેડિશનલ પ્લાન|
  • પાર્ટિસિપેટિંગ પ્લાન

વેચાણ પૂર્ણ કરતા પહેલા જોખમ પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરીને વેચાણ માહિતી પત્રિકાને કાળજીપૂર્વક વાંચો.
કબૂલાત/કરાર, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને કબૂલાત/કરાર માહિતી પત્રિકા વાંચો.

*કર લાભો:
કર લાભો આવકવેરાના નિયમો મુજબ છે અને તે સમયે સમયે ફેરફારને પાત્ર છે. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.
પ્લાન લાભો હેઠળ દરેક ઉત્પાદન પૃષ્ઠ પર એક વધુ કર અસ્વીકૃતિ અસ્તિત્વમાં છે. તમે ભારતમાં લાગુ કરાયેલા આવક વેરા કાયદા અનુસાર આવકવેરાના લાભો/છૂટછાટો માટે લાયક છો, જે સમયાંતરે ફેરફારને પાત્ર છે. વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો

#પ્રીમિયમ ચુકવણીના આવર્તન અને / અથવા પસંદ કરેલ પ્રીમિયમ પ્રકારનાં આધારે પ્રીમિયમ શ્રેણી બદલાઈ શકે છે. પ્રીમિયમ્સ અન્ડર્રાઇટિંગને પાત્ર છે.