હવે તમે યુલિપના લાભો સરળ 3-સ્ટેપ ઑનલાઈન ખરીદ પ્રકિયા દ્વારા માણી શકો છો. એસબીઆઈ લાઈફ-ઈવેલ્થ ઈન્શ્યૉરન્સ તમને માત્ર તમારા પરિવારનું ભાવિ સુરક્ષિત કરવામાં જ નહીં પરંતુ તમારી સંપત્તિમાં વૃદ્ધિ કરવામાં પણ મદદ કરે છે
એસબીઆઈ લાઈફ - સ્માર્ટ ઈન્શ્યૉરવેલ્થ પ્લસ પ્લાન તમને શિસ્તબદ્ધ બચતની સાથે લાઈફ ઈન્શ્યૉરન્સ કવરેજ પણ આપે છે તેમ જ પદ્ધતિસરના માસિક ઉપાડની લવચિકતા સાથે સંપત્તિ નિર્માણ કરે છે. સ્માર્ટ ચૉઈસ સ્ટ્રેટજી હેઠળ 3 ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટજી અને 9 વૈવિધ્યપૂર્ણ ફંડ્સમાંથી પસંદગી કરો.
યુલિપ પ્લાન સાથે વૃદ્ધિનો આનંદ માણો જે તમને આપે છે લાઈફ કવર, સંપત્તિ નિર્માણ અને પદ્ધતિસરના માસિક ઉપાડની સુવિધા.શું તમે પસંદ કરેલ યુલિપ તમારી રોકાણ નીતિનો સર્વોત્તમ લાભ મેળવવામાં તમને મદદરૂપ બને છે?એસબીઆઈ લાઈફ - સરલ ઈન્શ્યૉરવેલ્થ પ્લસ પ્લાન તમને આપે છે
એસબીઆઈ લાઈફ - સ્માર્ટ વેલ્થ એશ્યૉર, તમને ઈન્શ્યૉરન્સ કવરેજ સાથે માર્કેટ-લિંક્ડ રિટર્ન્સરીટર્ન્સનો આનંદ માણવામાં મદદ કરે છે, માત્ર એકવારના પ્રીમિયમ સાથે.
એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પાવર ઈન્શ્યૉરન્સ સાથે, વ્યાજબી પ્રીમિયમ્સની મદદથી તમારી સંપત્તિ નિર્માણની સફર શરૂ કરો. ઉપરાંત વર્તમાન રોકાણ સ્થિતિ સાથે તાલ મેળવીને વળતરો મેળવો.