UIN: 111N129V04
ઉત્પાદન કોડ: 2P
એક ઈન્ડિવિજ્યુઅલ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ સેવિંગ્સ પ્રોડક્ટ
Name:
DOB:
Gender:
Male Female Third GenderSum Assured
Premium frequency
Premium amount
(excluding taxes)
Premium Payment Term
Policy Term
Maturity Benefit
જો વીમિત વ્યક્તિ પૉલિસી મુદત પૂર્ણ થાય ત્યાં સુધી જીવીત રહે તો બેઝિક સમ એશ્યૉર્ડ વત્તા જમા થયેલ ગૅરંટેડ એડિશન્સ^, લાગુ થાય તેમ લાગુ રહેશે.
જો પૉલિસી મુદત દરમિયાન કોઈ સમયે વીમિત વ્યક્તિનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થવાના કિસ્સામાં ‘સમ એશ્યૉર્ડ ઑન ડેથ' સહિત જમા થયેલ ગૅરંટેડ એડિશન્સ^, જો કોઈ હોય તો તે નોમિની/લાભાર્થીને ચૂકવવાપાત્ર રહેશે.
જેમાં મૃત્યુ સમયની વીમા રકમ (મૂળભૂત વીમા રકમ અથવા વાર્ષિકીકૃત પ્રીમિયમના 10 ગણા અથવા મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવેલા@ કુલ પ્રીમિયમોના 105% માંથી) જે વધુ હોય તે રહેશે.
@કુલ ચૂકવેલા પ્રીમિયમો એટલે કે મૂળ પ્રોડક્ટ હેઠળ ચૂકવેલા બધાં જ પ્રીમિયમો જેમાં કોઈ વધારાના પ્રીમિયમ અને કરવેરા, જો સવિશેષ મેળવવામાં આવ્યા હોય તો તે સામેલ નથી.
2P/Ver2/08/24/WEB/GUJ