લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ
* NRI'S કિસ્સામાં ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ (DTAA)ને આધીન
પેન્શન/એન્યુઇટી પૉલિસીઓ
હેલ્થ રાઇડર્સ/ઇન-બિલ્ટ લાભ
હેલ્થ રાઈડર્સ પ્રત્યે ચૂકવેલ પ્રીમિયમના કિસ્સામાં (દા.ત. ક્રિટિકલ ઇલ્નેસ વગેરે), કલમ 80D હેઠળ કપાત ઉપલબ્ધ છે.
સેવા કર/ઉપકર/GST (હાલમાં માત્ર J&Kના રહેવાસી હોવાના કિસ્સામાં) અને/અથવા કોઈપણ અન્ય કાનૂની લેવી / ડ્યુટી / સરચાર્જ, રાજય સરકાર અથવા ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત દરે નીચેના પર વસૂલ કરવામાં આવશે:
નોન-લિંક્ડ ઇન્શ્યોરન્સ/ટ્રેડિશનલ પ્લાન્સના કિસ્સામાં:
યુનિટ લિંક ઇન્શ્યોરન્સ પ્લાન્સ (ULIP)ના કિસ્સામાં:
અસ્વીકરણ: ઉપર ઉલ્લેખિત તમામ જોગવાઇઓ, લાગુ હોય તે મુજબ, ભારતમાં પ્રચલિત આવકવેરા કાયદા મુજબ છે અને તે સમય સમય પર પરિવર્તનને પાત્ર છે. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો. તમે વધુ વિગતો માટે http://www.incometaxindia.gov.in ની મુલાકાત પણ લઈ શકો છો.
NRI તરીકે, તમે અમારા પ્લાન્સમાં રોકાણ કરીને તમારી મિલકતમાં વૃદ્ધિ કરી અને તમારા ભાવિને સુરક્ષિત કરી શકો છો
વધુ જાણોઅમે NRI માટે વિવિધ ઇન્શ્યોરન્સ પ્લાન્સ ઑફર કરીએ છીએ જે બચત અને સંપત્તિ રચના માટેની તકો અને સુરક્ષા પ્રદાન કરે છે. નીચેની માહિતી તમે અમારી સાથે કેવી રીતે નોંધણી કરાવી શકો છો તે સમજવામાં તમારી મદદ કરશે.
બિન-નિવાસી ભારતીયો
એક બિન-નિવાસી ભારતીય ભારતનો એક નાગરિક છે જે અસ્થાયી ધોરણે તેના/તેણીનાં વર્તમાન નિવાસના દેશમાં રહે છે અને ભારત સરકાર દ્વારા જારી એક માન્ય પાસપોર્ટ ધરાવે છે.
જીવન વીમાની અરજી કરવા માટેની જરૂરિયાતો
અન્ય શરતો
ભારતીય મૂળના લોકો કે જેમની પાસે વિદેશી રાષ્ટ્રીયતા છે અને વિદેશોમાં વસવાટ કરી રહ્યાં છે -
PIO/OCI કાર્ડ ધારકો માટે દસ્તાવેજીકરણ, શરતો અને નિયમો
કૃપા કરીને નોંધો - પ્રસ્તાવનો સ્વીકાર કરવો, બધી પ્રાપ્ત માહિતીના મૂલ્યાંકન પછી એસબીઆઇ લાઇફની સંપૂર્ણ મુનસફી હશે.
અમને અહીં લખો
એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ,
‘નટરાજ’,
M.V રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે જંક્શન,
અંધેરી (પૂર્વ), મુંબઈ - 400069
અમને ઇમેઇલ કરો
nriservices@sbilife.co.in