એકલી વ્યક્તિ માટેની જીવન વીમા પોલીસી | SBI લાઇફ
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

વીમા વિશે જાણો

WE ARE HERE FOR YOU !

તમારા હંમેશના સપનાના જીવન નિર્માણ તરફ તમારૂ પ્રથમ પગલું ભરો

જયારે તમે યુવાન હોવ અને હમણાં જ નાણકીય સ્વતંત્રતાનો સ્વાદ ચાખ્યો હોય ત્યારે તમને જીવન આશા અને શક્યતાઓ સંપૂર્ણ લાગે છે. અત્યારે વીમાનો વિચાર એ તમારા મન પર છેલ્લી વસ્તુ હોઇ શકે છે. પરંતુ જો તમે ખરેખર કોઈપણ નાણાકીય તણાવ વગર તમારા જીવનના લક્ષ્યો હાંસલ કરવા માંગો છો, તો અત્યારે જ વીમામાં રોકાણ કરવા માટે યોગ્ય સમય છે.

તમારું નાણાકીય આયોજન હમણાં જ કરવા માટે ઇન્શ્યોરન્સ પ્લાન્સ વિચારી રહયા છો?

અહીં તમારા વિચારોને વેગ મળે તેવું કંઈક છે

નોંધપાત્ર બચત માટે વહેલી શરૂઆત કરો

જેટલા તમે નાના અને તંદુરસ્ત હશો,એટલું તમારું વીમા પ્રીમીયમ ઓછુ હશે વહેલી શરૂઆત કરવાથી, તમે લાંબા ગાળે પ્રીમિયમ પર નોંધપાત્ર બચત કરી શકશો

બચતમાં આપોઆપ શિસ્ત મેળવો

તમે જયારે એક વીમા યોજના પ્રત્યે સમર્પિત હોવ, તો તમારે બચતની આદત વિષે સમર્પિત રહેવું જરૂરી છે.

સંપત્તિની રચના કરવામાં તમારા લાભ માટે ઉંમરનો ઉપયોગ કરો

તમારા જોખમ ઉપાડવાની ક્ષમતા પર આધારિત, તમે યોગ્ય વીમા યોજના પસંદ કરી શકો છો અને તમારી ઉમરના આધારે, તમે વહેલી શરૂઆત કરીને ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો ઉપાડી શકો છે.

કરવેરામાં છૂટનો ફાયદો માણો

તમે આવક વેરા અધિનિયમ, 1961 હેઠળ પ્રવર્તમાન નિયમો હેઠળ કરના લાભોનો આનંદ ઉઠાવી શકો છો

તમારા માતપિતાનું ભવિષ્ય સુરક્ષિત કરો

જો તમને કાઇપણ થશે તો તમારા માતા-પિતા અને આશ્રિતોની કાળજી લેવામાં આવશે આ ઉપરાંત, તમારા માતપિતા તમારા કોઈપણ ઋણ જેમ કે વિધાર્થી લોન,વાહન લોન અથવા હોમ લોન સાથે વ્યવહાર કરવા સક્ષમ હશે

Your Key Financial Goals

 

1 Security for parents/dependents

માતા-પિતા / આશ્રિતો માટે સુરક્ષા

 

2 Buying A House

એક ઘરની ખરીદી

 

3 Marriage-related expenses

લગ્ન સંબંધિત ખર્ચ

 

4 Paying off Your Debts

તમારા ઋણની ચુકવણી કરો

તમારી જરૂરિયાતો માટે એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન્સ

વેચાણ પૂર્ણ કરતા પહેલા જોખમ પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરીને વેચાણ માહિતી પત્રિકાને કાળજીપૂર્વક વાંચો.
કબૂલાત/કરાર, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને કબૂલાત/કરાર માહિતી પત્રિકા વાંચો.

*કર લાભો:
કર લાભો આવકવેરાના નિયમો મુજબ છે અને તે સમયે સમયે ફેરફારને પાત્ર છે. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.
પ્લાન લાભો હેઠળ દરેક ઉત્પાદન પૃષ્ઠ પર એક વધુ કર અસ્વીકૃતિ અસ્તિત્વમાં છે. તમે ભારતમાં લાગુ કરાયેલા આવક વેરા કાયદા અનુસાર આવકવેરાના લાભો/છૂટછાટો માટે લાયક છો, જે સમયાંતરે ફેરફારને પાત્ર છે. વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.