ચાઈલ્ડ એજ્યુકેશન પ્લાન | ભારતમાં ચાઈલ્ડ ઇન્શ્યોરન્સ પોલીસી - એસ.બી.આઈ લાઈફ - એસ.બી.આઈ લાઈફ
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

Filters

બાળકો માટેના પ્લાન્સ


Plan Type

Entry Age

Kind of Investor

Policy Term

Premium Payment Frequencies

Riders

Flexibity ULIPS

Other Options

Online

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ સ્કૉલર પ્લસ

111L144V01

યુનિટ લિંક્ડ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ કૉન્ટ્રાક્ટના પ્રથમ પાંચ વર્ષ સુધી કોઈ જ પ્રવાહિતા પૂરી નથી પાડતા. પૉલિસીધારકો આ પાંચ વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી યુનિટ લિંક્ડ ઈન્શ્યૉરન્સમાં રોકાણ કરેલા પૈસા પૂરેપૂરા અથવા આંશિક ઉપાડ નથી કરી શકતા કે સરેન્ડર નથી કરી શકતા.

મુખ્ય વિશેષતાઓ


વાર્ષિક પ્રીમિયમ રેંજ#

રૂ.50,000 થી શરૂ

પ્રવેશ સમયે ઉંમર

બાળક : 0 વર્ષ
પ્રસ્તાવક : 18 વર્ષ

મુખ્ય લાભો

    • 10 ફંડ વિકલ્પો મારફત માર્કેટ લિંક્ડ રોકાણ સાથે તમારા બાળક માટે કોર્પસ ઊભું કરો
    • ઈન્શ્યૉર્ડ ઈવેન્ટ# પર પૉલિસી નિરંતર રાખવા માટે લમ્પસમ પેઆઉટ^ અને પ્રીમિયમ માફીનો બમણો લાભ
    • લૉયલ્ટી એડિશન્સ* મારફત તમારા ફંડ્સમાં વધારો કરો
  • ચાઈલ્ડ ઈન્શ્યૉરન્સ પ્લાન્સ|
  • યુલિપ|
  • એસબીઆઈ લાઈફ - સ્માર્ટ સ્કૉલર પ્લસ|
  • સુરક્ષા (પ્રોટેક્શન)|
  • સલામતી (સીક્યોરિટી)

SBI Life - Smart Platina Young Achiever

111N173V01

Every parent dreams of giving their child the best opportunities in life. SBI Life – Smart Platina Young Achiever is crafted to make that possible. It is an Individual, Non-Linked, Non-Participating Life Insurance Savings Product.

Key Features


Annualized Premium Range#

Rs. 50,000 onwards

Entry Age

30 days (0 years)

Key Benefits

    • Guaranteed Benefit - Risk free milestone planning for your child
    • In-built Waiver of Premium benefit on death or Accidental Total Permanent Disability of the proposer
    • Flexibility to defer maturity payout or get the same in instalments up to 7 years
  • ચાઈલ્ડ ઈન્શ્યૉરન્સ પ્લાન્સ|
  • એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્લેટિના યંગ અચીવર|
  • સુરક્ષા|
  • સલામતી

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ ફ્યુચર સ્ટાર

111N172V01

એસબીઆઈ લાઈફમાં, અમે આ સમજીએ છીએ અને તમારા માટે રજૂ કરીએ છીએ એસબીઆઈ લાઈફ - સ્માર્ટ ફ્યુચર સ્ટાર, એક વ્યક્તિગત, નૉન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ, સેવિંગ્સ પ્રોડક્ટ. આ પ્રોડક્ટ તમારી બચતમાં વધારો કરવા બોનસ પૂરું પાડવા સાથે તમારા બાળકના આર્થિક ભવિષ્યને સલામત કરવા લમ્પસમ મેચ્યોરિટી રકમ પણ પૂરી પાડે છે.

મુખ્ય વિશેષતાઓ


વાર્ષિક પ્રીમિયમ રેંજ#

રૂ.50,000 થી શરૂ

પ્રવેશ સમયે ઉંમર

30 days(0 વર્ષ)

મુખ્ય લાભો

    • Secure corpus for your child's future with the benefit boosted by bonuses*
    • Life Cover for child and Waiver# of Premium for proposer
    • Flexibility to choose premium payment term and maturity payout^ options as per your needs
  • ચાઈલ્ડ ઈન્શ્યૉરન્સ પ્લાન્સ|
  • એસબીઆઈ લાઈફ - સ્માર્ટ ફ્યુચર સ્ટાર|
  • સુરક્ષા|
  • સલામતી

વેચાણ પૂર્ણ કરતા પહેલા જોખમ પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરીને વેચાણ માહિતી પત્રિકાને કાળજીપૂર્વક વાંચો.
કબૂલાત/કરાર, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને કબૂલાત/કરાર માહિતી પત્રિકા વાંચો.

*કર લાભો:
કર લાભો આવકવેરાના નિયમો મુજબ છે અને તે સમયે સમયે ફેરફારને પાત્ર છે. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.
પ્લાન લાભો હેઠળ દરેક ઉત્પાદન પૃષ્ઠ પર એક વધુ કર અસ્વીકૃતિ અસ્તિત્વમાં છે. તમે ભારતમાં લાગુ કરાયેલા આવક વેરા કાયદા અનુસાર આવકવેરાના લાભો/છૂટછાટો માટે લાયક છો, જે સમયાંતરે ફેરફારને પાત્ર છે. વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો

#પ્રીમિયમ ચુકવણીના આવર્તન અને / અથવા પસંદ કરેલ પ્રીમિયમ પ્રકારનાં આધારે પ્રીમિયમ શ્રેણી બદલાઈ શકે છે. પ્રીમિયમ્સ અન્ડર્રાઇટિંગને પાત્ર છે.