ઓનલાઈન યુલિપ પ્લાન - એસ.બી.આઈ લાઈફ ઈ-વેલ્થ યુલીપ પૉલિસી ખરીદો
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ-ઈવેલ્થ ઈન્શ્યૉરન્સ

UIN: 111L100V03

પ્રોડક્ટ કોડ : 1Q

એસબીઆઈ લાઈફ-ઈવેલ્થ ઈન્શ્યૉરન્સ

એવી યોજના જે
તમારી સંપત્તિમાં સરળ
રીતે વધારો કરે છે.

Calculate Premium
એક ઈન્ડિવિજ્યુઅલ, નૉન-પાર્ટિસિપેટિંગ યુનિટ-લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ

"યુનિટ લિંક્ડ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ કૉન્ટ્રાક્ટના પ્રથમ પાંચ વર્ષ સુધી કોઈ જ પ્રવાહિતા પૂરી નથી પાડતા. પૉલિસીધારકો આ પાંચ વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી લિંક્ડ ઈન્શ્યૉરન્સમાં રોકાણ કરેલા પૈસા પૂરેપૂરા અથવા આંશિક ઉપાડ નથી કરી શકતા કે સરન્ડર નથી કરી શકતા."

શું ઝંઝટભરી ખરીદ પ્રક્રિયા તમને યુનિટ લિંક્ડ ઈન્શ્યૉરન્સ પ્લાન્સમાં રોકાણ કરવા હતોત્સાહિત કરે છે?

હવે તમે યુલિપના લાભો સરળ 3-સ્ટેપ ઑનલાઈન ખરીદ પ્રકિયા દ્વારા માણી શકો છો. એસબીઆઈ લાઈફ-ઈવેલ્થ ઈન્શ્યૉરન્સ તમને માત્ર તમારા પરિવારનું ભાવિ સુરક્ષિત કરવામાં જ નહીં પરંતુ તમારી સંપત્તિમાં વૃદ્ધિ કરવામાં પણ મદદ કરે છે.

આ વેલ્થ ક્રીએશન પ્લાન તમને આપે છે -
  • સલામતી - કોઈ દુર્ઘટનાના કિસ્સામાં તમારા પરિવારની જરૂરિયાતોને આવરી લો
  • પરવડવા યોગ્ય - દર મહિને રૂ. 2000 થી શરૂ થતા પ્રીમિયમો સાથે
  • લવચિકતા - બે પ્લાન વિકલ્પો માંથી પસંદગી કરવાની
  • સરળતા - ઑનલાઈન અરજી કરો સળતાથી.
  • પ્રવાહિતા - 6ઠ્ઠા પૉલિસી વર્ષથી આંશિક ઉપાડ (વિડ્રોઅલ્સ) મારફત.
માત્ર થોડી ક્લિકો દ્વારા ઈન્શ્યૉરન્સ અને સંપત્તિ નિર્માણની દિશામાં તમારું પહેલું પગલું ભરો.

વિશેષતાઓ

એસબીઆઈ લાઈફ-ઈવેલ્થ ઈન્શ્યૉરન્સ

નોન-પાર્ટિસિપેટિંગ ઑનલાઇન યુનિટ લિંક્ડ ઇન્શ્યુરન્સ પ્લાન

હમણાં જ ખરીદો
ખૂબીઓ
  • લાઈફ કવરેજ
  • ઑટોમેટિક એસેટ અલોકેશન મારફત ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ
  • બે પ્લાન વિકલ્પો - ગ્રોથ અને બૅલેન્સ્ડ
  • સરળ 3 સ્ટેપની ઑનલાઈન ખરીદ પ્રક્રિયા
  • કોઈ અલોકેશન ચાર્જ વગર સાધારણ પ્રીમિયમ ચૂકવણીઓ.
  • 6ઠ્ઠા પૉલિસી વર્ષથી આંશિક ઉપાડ (વિડ્રોઅલ્સ)
ફાયદાઓ
સલામતી
  • કોઈ દુર્ઘટનાના કિસ્સામાં તમારો પરિવાર આર્થિક રીતે સ્વતંત્ર રહે તે સુનિશ્ર્ચિત કરો.
  • તમારા ફંડ્સ માર્કેટમાં થતી વધઘટને સરભર કરવા આપમેળે જ રીબૅલેન્સ્ડ થાય છે
લવચિકતા
  • તમારી જોખમ ક્ષમતા અનુસાર તમારી પસંદગીના પ્લાનમાં રોકાણ કરો
સરળતા
  • ઝંઝટ મુક્ત ઑનલાઈન ખરીદ પ્રક્રિયા
પરવડવા યોગ્ય
  • દર મહિને રૂ. 2000 જેટલાં ઓછા પ્રીમિયમો સાથે મેળવો માર્કેટ લિંકડ વળતર કોઈપણ અલોકેશન ચાર્જિસ વગર
પ્રવાહિતા
  • કોઈ અનપેક્ષિત ખર્ચાને પહોંચી વળવા આંશિક ઉપાડ કરવાની સ્વતંત્રતા મેળવો.
કર લાભો મેળવો*
પરિપક્વતા લાભ (મેચ્યોરિટી બેનિફિટ) (માત્ર ઈન-ફોર્સ પૉલિસીઓ માટે જ લાગુ) :
પૉલિસી મુદત પૂરી થવા પર ફંડ વેલ્યૂ ચૂકવી દેવામાં આવશે.

મૃત્યુ લાભ (માત્ર ઈન-ફોર્સ પૉલિસીઓ માટે જ લાગુ) :
કંપનીને મૃત્યુ દાવાની સૂચના આપ્યાની તારીખના રોજ મુજબ લાભાર્થીને (ફંડ વેલ્યૂ અથવા સમ એશ્યૉર્ડ ઓછા લાગુ થતા આંશિક ઉપાડ@ અથવા મૃત્યુની તારીખ સુધીમાં મેળવેલા કુલ પ્રીમિયમોના 105% ઓછા લાગુ થતા આંશિક ઉપાડ@) માંથી જે પણ વધુ હોય તે ચૂકવવાપાત્ર રહે છે.

@લાગુ થતા આંશિક ઉપાડો વીમિત વ્યક્તિનું મૃત્યુ પહેલા તરતના 2 વર્ષ દરમિયાન જો કોઈ કર્યા હોય તો તે આંશિક ઉપાડો બરાબર છે.
એસબીઆઇ લાઇફ - ઇવેલ્થ ઇન્શ્યુરન્સના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
એસબીઆઈ લાઈફ-ઈવેલ્થ ઈન્શ્યૉરન્સ
#ઉંમર સંબંધિત બધા જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.
^જ્યાં એન્યુઅલાઈઝ્ડ પ્રીમિયમ એ પ્રીમિયમની રકમ છે જે લાગુ થતા કરવેરા બાદ કરતા વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર રહે છે.
 
નોંધ :
  • 1. જો વીમિત વ્યક્તિ સગીર હોય તો પૉલિસી મુદત યોગ્ય રીતે પસંદ કરવી જોઈએ જેથી પાકતી તારીખના રોજ વીમિત વ્યક્તિ કમ સે કમ પુખ્ત બની ગઈ હોય.
  • 2. જો વીમિત વ્યક્તિ સગીર હોય તો પૉલિસીની પ્રારંભ (કમેન્સમેંટ) તારીખ અને જોખમ શરૂ‚થવાની તારીખ એક જ રહેશે અને પૉલિસીધારક/પ્રસ્તાવક માતા-પિતા, દાદા-દાદી અથવા કાનૂની વાલી હોઈ શકે છે. આ અમારી બોર્ડ માન્ય અંડરરાઈટીંગ નીતિ અનુસાર રહેશે.
  • 3. આ પ્રોડક્ટ હેઠળ ટોપ અપ પ્રીમિયમો માન્ય નથી.

NW/1Q/ver1/04/22/WEB/GUJ

**વળતરના અનુમાનિત દરો અનુક્રમે 4% અને 8% દ.વ. લાગુ થતા બધાં જ ચાર્જિસ ધ્યાનમાં લીધા પછી માત્ર આ દરે દૃષ્ટાંતરૂપ સીનારિયો છે. આ ગૅરંટેડ નથી અને તે વળતરની ઉચ્ચ અથવા નિમ્ન મર્યાદા નથી. યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ બજારના જોખમોને આધિન છે. આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તેમની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી.

વિવિધ ચાર્જિસ જેવા કે ‘ફંડ મેનેજમેન્ટ ચાર્જિસ’ ઈત્યાદિ કાપી લેવામાં આવે છે. ચાર્જિસની સંપૂર્ણ યાદી અને તે લાગુ થવા વિશે જાણવા કૃપા કરી સેલ્સ બ્રોશર જુઓ

યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ ઉત્પાદનો બજારના જોખમોને આધિન છે. યુનિટ લિંક્ડ પૉલિસીઓમાં ચૂકવેલા પ્રીમિયમો કેપિટલ માર્કેટ સાથે સંકળાયેલા રોકાણ જોખમોને આધિન છે અને યુનિટોની એનએવી કેપિટલ માર્કેટને અસર કરતા પરિબળો તેમ જ ફંડની કામગીરીને આધારે વધી કે ઘટી શકે છે અને વીમાધારક તેના/તેણીના નિર્ણય માટે જવાબદાર રહે છે. એસબીઆઈ લાઈફ ઈન્શ્યૉરન્સ કંપની લિમિટેડ એ વીમા કંપનીનું નામ માત્ર છે તથા એસબીઆઈ લાઈફ-ઈવેલ્થ ઈન્શ્યૉરન્સ, યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ કૉન્ટ્રાક્ટનું નામ છે અને તે કોઈપણ રીતે કૉન્ટ્રાક્ટની ગુણવત્તા, તેની ભાવિ સંભાવનાઓ અથવા વળતરોનો નિર્દેશ નથી કરતું. કૃપા કરી સંકળાયેલા જોખમો અને લાગુ થતા ચાર્જીસ વિશે તમારા વીમા એજંટ અથવા મધ્યસ્થી પાસેથી અથવા તો વીમા કંપની દ્વારા જારી કરાયેલા પૉલિસી દસ્તાવેજમાંથી જાણી લો. આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તેમની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી. ફંડ ઑપ્શન્સની ભૂતકાળની કામગીરી ભાવિ કામગીરીની દ્યોતક નથી. આ પૉલિસી હેઠળ ચૂકવવાપાત્ર બધાં જ લાભો કર કાયદાઓ અને વખતો વખત લાગુ થતા અન્ય ફિસ્કલ એનેક્ટમેંટ્સને આધિન રહે છે, કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

*કર લાભો:
કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતા ફેરફારને આધિન છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.