UIN: 111N128V02
પ્રોડક્ટ કોડ : 2Q
એસબીઆઈ લાઈફ - સરળ જીવન બીમા - Protection Plan
*કર લાભો આવકવેરા કાયદાઓ અનુસાર છે અને વખતો વખત ફેરફારને આધિન રહે છે. કૃપાકરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો..
ફાયદાઓ
++મૃત્યુ થવા પર ચૂકવવાની ખાતરીબદ્ધ એબ્સોલ્યુટ રકમ બેઝિક સમ એશ્યૉર્ડ જેટલી રકમ રહેશે.
ઉપર ઉલ્લેખ કરેલા પ્રીમિયમોમાં પૉલિસી હેઠળ અંડરરાઈટિંગ નિર્ણય, જો કોઈ કરાય તો તેને લીધે ચાર્જ થવા પાત્ર કોઈ વધારાની રકમ સામેલ નહીં રહે.
આ પ્લાન કોઈ સર્વાઈવલ લાભ પૂરો નથી પાડતો.
આ પ્લાન કોઈ મેચ્યોરિટી લાભ પૂરો નથી પાડતો.
આ પ્રોડક્ટ હેઠળ કોઈ રાઈડર લાભો ઉપલબ્ધ નથી.
એસબીઆઈલાઈફ - સરળ જીવન બીમાનાં જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
2Q/ver2/09/22/WEB/GUJ