એસબીઆઇ લાઇફ - કલ્યાણ યુલિપ પ્લસ એ નિયોક્તા-કર્મચારી જૂથો માટેનો એક ફંડ-આધારિત પ્લાન છે. તે એક વન-સ્ટોપ ઉકેલ છે કે જે તમારા કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટી.
એસબીઆઇ લાઇફ -પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના દ્વારા તમારા કુટુંબનાં ભવિષ્યને સુરક્ષિત કરો. માત્ર વાર્ષિક ₹330 પર ₹2 લાખનું લાઇફ કવર મેળવો.
એસબીઆઇ - કૅપએશ્યોર ગોલ્ડ પ્લાન નિયોક્તા/ટ્રસ્ટીઓ/રાજ્ય સરકારો/કેન્દ્ર સરકાર/PSUs ની જરૂરિયાતોને પૂર્ણ કરે છે જે તેઓના કર્મચારીઓની ગ્રેચ્યુઇટી, લીવ એન્કેશમેંટ અને સુપરએન્યુએશનના નિવૃત્તિ લાભની યોજનાઓને ફંડ પૂરું પાડવા ઇચ્છતા હોય.
એસબીઆઇ લાઇફ - સંપૂર્ણ સુરક્ષા, એ વિવિધ ઔપચારિક અને બિનઔપચારિક જૂથો માટે ઉપલબ્ધ, વાર્ષિક નવીનીકૃત ગ્રુપ ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે. તે એક વ્યાપક વીમા લાભ પૅકેજ પ્રદાન કરે છે જે તમારી જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ કરી શકાય છે.
એસબીઆઈ લાઈફ - સ્વર્ણ જીવન પ્લસ પોતાની એન્યુઈટી જવાબદારી પૂરી કરવા એન્યુઈટી ખરીદવા ઈચ્છતા કૉર્પોરેટ ગ્રાહકો માટે વિશેષ રચના કરાયેલ છે.