એસબીઆઈ લાઈફ - રિટાયર સ્માર્ટ પ્લાન | ભારતની શ્રેષ્ઠ રીટાયરમેન્ટ પોલીસીઓમાંની એક
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - રિટાયર સ્માર્ટ

UIN: 111L094V03

Product Code: 1H

એસબીઆઈ લાઈફ - રિટાયર સ્માર્ટ

સમજદારી પૂર્ણ અને
વહેલા આયોજન કરીને
મુક્ત જીવનનો અનુભવ કરો.

Calculate Premium
એક ઈન્ડિવિજ્યુઅલ, યુનિટ લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, પેન્શન સેવિંગ્સ પ્રોડક્ટ

"યુનિટ લિંક્ડ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ કૉન્ટ્રાક્ટના પ્રથમ પાંચ વર્ષ સુધી કોઈ જ પ્રવાહિતા પૂરી નથી પાડતા. પૉલિસીધારકો આ પાંચ વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી યુનિટ લિંક્ડ ઈન્શ્યૉરન્સમાં રોકાણ કરેલા પૈસા પૂરેપૂરા અથવા આંશિક ઉપાડ નથી કરી શકતા કે સરન્ડર નથી કરી શકતા."

"આ એક પેન્શન પ્રોડક્ટ છે. સરન્ડર, સંપૂર્ણ ઉપાડ અથવા મેચ્યોરિટી/વેસ્ટિંગ મારફત લાભો એન્યુઈટીના સ્વરૂપે ઉપલબ્ધ રહેશે સિવાય કે પ્રવર્તમાન આવકવેરા નિયમો અંતર્ગત આવા લાભો રૂપાંતરની સીમામાં માન્ય હોય."

નિવૃત્તિને તમારા જીવનનો 'બાંધછોડ રહિત' તબક્કો બનાવો. આને આર્થિક રીતે ઉદાર બનાવવા સમજદારી પૂર્વક અને વહેલું આયોજન કરો, નિશ્ચિંત બની જીવનનો આનંદ માણો. એસબીઆઈ લાઈફ - રિટાયર સ્માર્ટ સાથે માર્કેટની ચંચળતા સામે સુરક્ષા મેળવી ગૅરંટેડ કૉર્પસ ઊભું કરો.

મુખ્ય લાભો :
  • રિટાયરમેંટ કૉર્પસ ઊભું કરો માર્કેટ લિંક્ડ રિટર્ન્સ સાથે
  • ‘એડવાન્ટેજ પ્લાન’ હેઠળ માર્કેટની ચંચળતા સામે તમારા ગૅરંટેડ મેચ્યોરિટી બેનિફિટ#ને સુરક્ષિત કરો
  • ફંડ વેલ્યૂમાં વધારો કરવા વાર્ષિક પ્રીમિયમના 210%^ સુધી ગૅરંટેડ એડિશન્સ
#કુલ ચૂકવેલા પ્રીમિયમોના 101% ગૅરંટેડ મેચ્યોરિટી બેનિફિટ
^આ રેગ્યુલર/લિમિટેડ પ્લાન અંતર્ગત 35 વર્ષ મુદતની પૉલિસી માટે લાગુ છે. વધુ માહિતી માટે કૃપા કરી સેલ્સ બ્રોશરમાં ગૅરંટેડ એડિશન્સ વિશેને વિભાગ જુઓ.

મુખ્ય વિશેષતાઓ

એસબીઆઈ લાઈફ - રિટાયર સ્માર્ટ

નોન-પાર્ટિસિપેટિંગ યુનિટ લિંક્ડ પ્યોર ઇન્શ્યુરન્સ પ્લાન

હમણાં જ ખરીદો
plan profile

કનિકા, ઉંમર વર્ષ 55, પોતાની યુવાનીમાં કરેલ એક પેન્શન પ્લાનમાંના રોકાણનો આભાર માને છે જે તેણીને નિવૃત્તિ પછી પણ નાણાકીય રીતે સ્વતંત્ર રાખે છે.

નીચેના ફોર્મ ફીલ્ડ્સમાં જરૂરી માહિતી દાખલ કરો અને જુઓ કે તમે પણ કેવી રીતે એસબીઆઇ લાઇફ - રીટાયર સ્માર્ટ સાથે ખુશીથી નિવૃત્ત થવા માટે પર્યાપ્ત બચત કરી શકો છો.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

10 35

Choose your annuity options

Annuity Plan Type

Deferred Annuity
Immediate Annuity

Annuity Options


A little information about the premium options...

Premium Frequency

Premium Amount

2,500 500000000

Premium Payment Option

Regular  LPPT  Single

Premium Payment Term


Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Payment Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

ખૂબીઓ

  • ઝંઝટમુક્ત રોકાણ જેનું નિયમન એસબીઆઈ લાઈફ દ્વારા એડવાન્ટેજ પ્લાન મારફત કરવામાં આવે છે
  • વાર્ષિક પ્રીમિયમના 210% સુધીના સુનિશ્ચિત લાભો (શરતો લાગુ#)
  • લવચિકતા ભર્યાં પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

ફાયદાઓ


સલામતી:
  • તમારા સપનાની નિવૃત્તિને આર્થિક આધાર આપવા સલામતીના આનંદ સાથે પર્યાપ્ત રિટાયરમેંટ કોર્પસ ઊભું કરો.

વિશ્વસનીયતા :
  • સુનિશ્ચિત લાભો સાથે તમારા કોર્પસમાં વધારો કરો.

લવચીકતા :
  • તમારી બદલાતી જરૂરિયાતો અનુસાર વેસ્ટિંગ એજ લંબાવો
  • તમારી આર્થિક ક્ષમતાઓ અનુસાર પ્રીમિયમો ચૂકવવાનું પસંદ કરો

કર લાભો મેળવો*

#આ રેગ્યુલર/લિમિટેડ પ્લાન હેઠળ 35 વર્ષની પૉલિસી મુદત માટે લાગુ રહે છે જો અગર પૉલિસી ઈન-ફોર્સ હોય.

મેચ્યારિટી/વેસ્ટિંગ લાભ :

પૉલિસી મુદત પૂરી થવા પર, જો પૉલિસી ઈન-ફોર્સ હોય તો તમે આમાંથી જે વધુ હોય તે મેળવશો (મેચ્યોરિટી/વેસ્ટિંગની તારીખના રોજની ફંડ વેલ્યુ વત્તા મેચ્યોરિટી/વેસ્ટિંગ ફંડ વેલ્યુના 1.5% ટર્મિનલ એડિશન તરીકે ચૂકવવામાં આવશે) અથવા (101% કુલ ચૂકવેલા પ્રીમિયમો).

 

મેચ્યોરિટી/વેસ્ટિંગ પર તમે નીચે જણાવેલા વિકલ્પો ધરાવો છો :

  • i) સંપૂર્ણ રકમનાં અમારી પાસેથી તે સમયે પ્રવર્તમાન એન્યુઈટી દરે એન્યુઈટી ખરીદવા ઉપયોગ કરી શકાય છે. જોકે, તમને ટકાવારીની સીમા જે સત્તાધારી (IRDAI) દ્વારા નિર્ધારિત કરાઈ હોય, જે હાલ કમ્યુટેશન બાદ કરતા મળેલી કુલ રકમના 50% છે ત્યાં સુધી જે તે સમયે પ્રવર્તમાન એન્યુઈટી દરે અન્ય કોઈ ઈન્શ્યૉરર પાસેથી એન્યુઈટી ખરીદવાનો વિકલ્પ આપવામાં આવશે. અથવા
  • ii) 60% સુધી કમ્યુટ કરો અને બાકીની રકમનો ઉપયોગ અમારી પાસેથી જે તે સમયે પ્રવર્તમાન એન્યુઈટી દરે એન્યુઈટી ખરીદવા કરો. જોકે, તમને ટકાવારીની સીમા જે સત્તાધારી (IRDAI) દ્વારા નિર્ધારિત કરાઈ હોય, જે હાલ કમ્યુટેશન બાદ કરતા મળેલી કુલ રકમના 50% છે ત્યાં સુધી જે તે સમયે પ્રવર્તમાન એન્યુઈટી દરે અન્ય કોઈ ઈન્શ્યૉરર પાસેથી એન્યુઈટી ખરીદવાનો વિકલ્પ આપવામાં આવશે. અથવા
  • iii) એ જ પૉલિસી અંતર્ગત એક્યુમ્યુલેશન મુદત અથવા ડીફર્મેન્ટ મુદત ઑરિજિનલ પૉલિસીમાં જણાવેલ નિયમો અને શરતો સાથે લંબાવવી, આ માટે તમારે ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ. ઉપર (i) અને (ii) માટે, એન્યુઈટીની ખરીદી પ્રોડક્ટ હેઠળના નિયમો અને શરતોને આધિન રહેશે. જો પૉલિસીની મળેલી રકમ IRDAI (એન્યુઈટીઝ માટેની ન્યૂનત્તમ સીમા અને અન્ય લાભો) રેગ્યુલેશન્સ, 2015 ના નિયમ 3(એ) વખતો વખત સુધારેલમાં વ્યાખ્યા કરાયા મુજબ ન્યૂનત્તમ એન્યુઈટી ખરીદવા પૂરતી ન હોય તો પૉલિસીની આ રકમ તમને અથવા લાભાર્થીને લમ્પસમ તરીકે ચૂકવી દેવામાં આવશે. વિસ્તારિત મહત્તમ મુદત 70 વર્ષ સુધીની રહેશે, જે પ્રોડક્ટ હેઠળ માન્ય મહત્તમ પૉલિસી મુદત 35 વર્ષને આધિન રહેશે. એક્યુમ્યુલેશન મુદત લંબાવવા પર અથવા વેસ્ટિંગ તારીખ મુલતવી રાખવા પર મળેલી સંપૂર્ણ રકમ મની માર્કેટ પેન્શન ફંડ II માં રોકાણ કરી દેવાશે.
ડેથ બેનિફિટ (મૃત્યુ લાભ):

પૉલિસી ઈન-ફોર્સ હોવા દરમિયાન વીમિત વ્યક્તિનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થવાના કિસ્સામાં પાત્ર નોમિની/લાભાર્થીને આમાંથી જે પણ વધુ હોય તે ચૂકવવાપાત્ર રહે છે (ક્લેમની સૂચના આપ્યાની તારીખના રોજની ફંડ વેલ્યુ વત્તા ફંડ વેલ્યુના 1.5% ટર્મિનલ એડિશન તરીકે) અથવા (મૃત્યુની તારીખ સુધીમાં મેળવેલા કુલ પ્રીમિયમોના 105%)

 

નોમિની અથવા લાભાર્થી ડેથ બેનિફિટ રકમનો ઉપયોગ નીચે જણાવેલા વિકલ્પો અનુસાર કરી શકે છે:

  • i) સંપૂર્ણ રકમ લમ્પસમ તરીકે મેળવવા અથવા
  • ii) પૉલિસીની સંપૂર્ણ રકમ અથવા તેનો આંશિક ભાગ અમારી (એસબીઆઈ લાઈફ ઈન્શ્યૉરન્સ કંપની લિમિટેડ) પાસેથી તે સમયે પ્રવર્તમાન એન્યુઈટી દરે એન્યુઈટી ખરીદવા ઉપયોગ કરી શકે છે. જોકે, નોમિની અથવા લાભાર્થીને અન્ય કોઈ ઈન્શ્યૉરર પાસેથી જે તે સમયે પ્રવર્તમાન દરે ઑથોરિટી (IRDAI) દ્વારા નિર્ધારિત ટકાવારી સુધી એન્યુઈટી ખરીદવાનો વિકલ્પ આપવામાં આવશે, હાલ કમ્યુટેશન પછી પૉલિસીની સંપૂર્ણ આવકના 50% સુધી.
  • iii) એન્યુઈટીની ખરીદી પ્રોડક્ટના નિયમો અને શરતોને આધિન રહેશે.
  • iv) જો આઈઆરડીએઆઈ (મિનિમમ લિમિટ્સ ફોર એન્યુઈટીઝ ઍન્ડ અધર બેનિફિટ્સ) રેગ્યુલેશન્સ, 2015 જેમાં ઑથોરિટી દ્વારા વખતો વખત કરાતા ફેરફારો મુજબ તેના રેગ્યુલેશન 3(ક)માં વ્યાખ્યા કરાયા અનુસાર પૉલિસીની આવક ઓછામાં ઓછી એન્યુઈટી ખરીદવા પર્યાપ્ત ન હોય તો, પૉલિસીની મળતી આવી આવક લમ્પસમ તરીકે ચૂકવી દેવામાં આવશે
 

ડેથ બેનિફિટ ચૂકવી દીધા પછી, વધુ કોઈ લાભો ચૂકવવાપાત્ર નથી રહેતા અને પૉલિસી અંતર્ગત બધાં જ અધિકારો રદ થઈ જશે.

એસબીઆઈ લાઈફ - રિટાયર સ્માર્ટ ના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.

null
*ઉંમર સંબંધિત બધા જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.

1H/ver1/03/23/WEB/GUJ


**વળતરના અનુમાનિત દરો અનુક્રમે 4% અને 8% દ.વ. લાગુ થતા બધાં જ ચાર્જીસ ધ્યાનમાં લીધા પછી માત્ર આ દરે દૃષ્ટાંતરૂપ સીનારિયો છે. આ ગૅરંટેડ નથી અને તે વળતરની ઉચ્ચ અથવા નિમ્ન મર્યાદા નથી. યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ બજારના જોખમોને આધિન છે. આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તથા તેની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી.

યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટસ પરંપરાગત ઉત્પાદનોથી અલગ છે અને બજારના જોખમોને આધિન છે. યુનિટ લિંક્ડ પૉલિસીઓમાં ચૂકવેલા પ્રીમિયમો કેપિટલ માર્કેટ સાથે સંકળાયેલા રોકાણ જોખમોને આધિન છે અને યુનિટોની એનએવી કૅપિટલ માર્કેટને અસર કરતા પરિબળો તેમ જ ફંડની કામગીરી આધારે વધી કે ઘટી શકે છે અને વીમાકૃત તેના/તેણીના નિર્ણય માટે જવાબદાર રહે છે.

એસબીઆઈ લાઈફ ઈન્શ્યૉરન્સ કંપની લિમિટેડ એ વીમા કંપનીનું નામ માત્ર છે તથા એસબીઆઈ લાઈફ- રિટાયર સ્માર્ટ, યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ કૉન્ટ્રાક્ટનું નામ છે અને તે કોઈપણ રીતે કૉન્ટ્રાક્ટની ગુણવત્તા, તેની ભાવિ સંભાવનાઓ અથવા વળતરોનો નિર્દેશ નથી કરતું. કૃપા કરી સંકળાયેલા જોખમો અને લાગુ થતા ચાર્જીસ વિશે તમારા વીમા એજંટ અથવા મધ્યસ્થી પાસેથી અથવા તો વીમા કંપની દ્વારા જારી કરાયેલા પૉલિસી દસ્તાવેજમાંથી જાણી લો.

આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તેમની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી.

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

*કર લાભો:
તમે ભારતમાં લાગુ થતા આવકવેરાના કાયદાઓ અનુસાર કર લાભો/છૂટ માટે પાત્ર રહો છો, આ કાયદાઓ સમયાંતરે ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો. જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.