નાની નાની બાબતો જ છે જે જીવનમાં દરેક ક્ષણને વધુ આનંદદાયક બનાવે છે. થોડી વધારે ખુશીઓ અને વધારે સિદ્ધિઓની બાંયધરી મેળવો એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્લેટિના પ્લસ સાથે, જે નિયમિત ગૅરંટેડ દીર્ઘકાલીન આવક પૂરી પાડે છે જેથી તમે આગળ વધી થોડું વધુ જીવી શકો.
એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્લેટિના એશ્યૉર, એક ઈન્ડિવિજ્યુઅલ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસપેટિંગ, લાઈફ એન્ડોવમેન્ટ એશ્યૉરન્સ સેવિંગ્સ પ્રોડક્ટ જે મર્યાદિત મુદત માટે પ્રીમિયમો ચૂકવવાના લાભ સાથે ગૅરંટેડ રિટર્ન્સની બાંયધરી આપે છે.
એસબીઆઈ લાઈફ - ન્યુ સ્માર્ટ સમૃદ્ધિ કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તમારા પરિવારને સુરક્ષા કવચ પૂરું પાડવા સહિત સુનિશ્ચિત એડિશન્સ સાથે બચતની તમારી આદતને પણ બિરદાવે છે.
હવે મેળવો ઈન્શ્યૉરન્સ કવરેજ અને સંપત્તિ નિર્માણની તમારી યાત્રા શરૂ કરો સિસ્ટમેટિક સેવિંગ્સ સાથે. એસબીઆઈ લાઈફ - સ્માર્ટ ફ્યુચર ચૉઈસીસ, એક પ્રોફિટ સાથેનો એન્ડોવમેન્ટ એશ્યૉરન્સ પ્લાન, તમને આપે છે વીમા સુરક્ષા, બચત અને આવક એક સિંગલ પ્લાનમાં.
હવે મેળવો ઈન્શ્યૉરન્સ કવરેજ અને કરો પાવન શરૂઆત નિયમિત આવક સાથે. એસબીઆઈ લાઈફ - શુભ નિવેશ, એક પ્રોફિટ સાથેનો એન્ડોવમેન્ટ એશ્યૉરન્સ પ્લાન, તમને આપે છે વીમા સુરક્ષા, બચત અને આવક એક સિંગલ પ્લાનમાં.
તમારા પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરો અને તમારી રોકાણ જરૂરિયાતો પૂરી કરો સમજદારી પૂર્વક એસબીઆઈ લાઈફ - સ્માર્ટ બચત સાથે.
દરેક સપનું સાકાર કરો એસબીઆઈ લાઈફ - સ્માર્ટ હમસફર સાથે, એક અનોખો લાઈફ ઈન્શ્યૉરન્સ સહ સેવિંગ પ્રોડક્ટ. ઈન્શ્યૉરન્સ કવર અને સેવિંગ્સનો બમણો લાભ માણો તમારી અને તમારી પત્ની બંને માટેની એક સિંગલ પૉલિસી હેઠળ.
હવે મેળવો નજીવા ખર્ચમાં સુરક્ષા એ પણ તમારું પ્રીમિયમ પાછું મેળવવાના વધારાના લાભ સાથે. એસબીઆઈ લાઈફ-સ્માર્ટ સ્વધન પ્લસ સાથે મેળવો ગૅરંટી પૂર્વક પ્રીમિયમ પાછું અને તમારા પરિવારની સુરક્ષાની બાંયધરી ઈન-ફોર્સ પૉલિસીઓના કિસ્સામાં.
હવે સુરક્ષા મેળવો તમારું પ્રીમિયમ પાછું મેળવવાના વધારાના લાભ સહિત. એસબીઆઈ લાઈફ - સરલ સ્વધન+ ટર્મ એશ્યૉરન્સ પ્લાન છે જે ફિક્સ્ડ લાઈફ કવર સાથે પાકતી મુદતે રીટર્ન ઑફ પ્રીમિયમ ઑફર કરે છે.