સ્માર્ટ ચેમ્પ ઇન્શ્યોરન્સ | ભારતમાં બાળક જીવન વીમા પોલીસી
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઇ લાઇફ - સ્માર્ટ ચેમ્પ ઇન્શ્યોરન્સ

UIN: 111N098V02

Product Code: 1P

null

તમારા ચેમ્પના સપનાને હકીકતમાં ફેરવો.

 • તમારા બાળકની ઉંમરના આધારે ચૂકવણીઓ
 • પ્રીમિયમ માફી લાભ
 • નિયમિત સામાન્ય પ્રત્યાવર્તી બોનસ
 • અકસ્માતી કુલ અને કાયમી અપંગતા કવરેજ
વ્યક્તિગત નોન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ લાઇફ ઇન્શ્યુરન્સ પ્લાન

શિક્ષણ વિશ્વને હંકારવાજોઈતી ખૂબ-આવશ્યક આવડતો પ્રદાન કરે છે. શું તમે તમારા બાળકનાં ઉચ્ચ શિક્ષણ માટે આયોજન શરૂ કર્યું છે?

એસબીઆઇ લાઇફ - સ્માર્ટ ચેમ્પ ઇન્શ્યોરન્સ, એક પરંપરાગત પાર્ટિસિપેટિંગ ચાઇલ્ડ ઇન્શ્યુરન્સ પ્લાન છે, જે તમારા બાળકની શૈક્ષણિક જરૂરિયાતોને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. તમારું બાળક 18 વર્ષની ઉંમરે પહોંચે તે પછી ચાર સમાન વાર્ષિક હપ્તાઓ મારફતે સ્માર્ટ લાભોનો આનંદ લો.

આ પ્લાન લાભોની એક શ્રેણી ઑફર કરે છે, જેમાં સામેલ છે -
 • સુરક્ષા - તમારું કુટુંબ નાણાકીય રીતે સુરક્ષિત છે તેની ખાતરી કરવાનો
 • વિશ્વસનીયતા - તમારા બાળકનું ભાવિ સુરક્ષિત કરવાનો
 • લવચીકતા - પ્રીમિયમ ચૂકવણી વિકલ્પ પસંદ કરવાનો

તમારા બાળકનાં ભાવિમાં રોકાણ કરવા માટે એક રોડમેપ મેળવવા માટે નીચેના અમારા બેનિફિટ ઇલ્યુસ્ટ્રેટરને અજમાવો.

હાઈલાઈટ્સ

null

વ્યક્તિગત નોન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ લાઇફ ઇન્શ્યુરન્સ પ્લાન

સુવિધાઓ

 • સંપૂર્ણ પૉલિસી મુદત દરમિયાન લાઇફ અને એક્સિડેન્ટલ કુલ કાયમી અપંગતતા (એટીપીડી‌) કવરેજ
 • સંભવિત ઘટનાના કિસ્સામાં વીમાકૃત રકમની તાત્કાલિક ચૂકવણી અને પ્રીમિયમ માફી
 • તમારું બાળક 18 વર્ષની ઉંમરે પહોંચે તે પછી ચાર સમાન વાર્ષિક ઇન્સ્ટોલમેન્ટ્સમાં સ્માર્ટ લાભો
 • એક-વખત પ્રીમિયમ અથવા મર્યાદિત પ્રીમિયમ ચૂકવો

ફાયદાઓ

સુરક્ષા
 • સંભવિત ઘટનાના કિસ્સામાં, તમારા કુટુંબને આકસ્મિક નાણાકીય પડકારોનો સામનો કરવા માટે એકસામટી રકમ પ્રાપ્ત થાય છે
વિશ્વસનીયતા
 • તમારું બાળક પ્રીમિયમ ચૂકવણીનાં ભાર વિના, તમારી કલ્પના મુજબનાં પ્લાન લાભો પ્રાપ્ત કરશે
લવચીકતા
 • તમારી સગવડ અનુસાર એક-વખત પ્રીમિયમ અથવા મર્યાદિત પ્રીમિયમ ચૂકવવાનો વિકલ્પ
કર લાભો મેળવો*
પૉલિસી મુદત દરમિયાન જીવન વીમાદારનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ અથવા એટીપીડીની ઘટનામાં, નીચેના લાભો ચૂકવવાપાત્ર હોય છે, ફક્ત ચાલુ પૉલિસીઓના કિસ્સામાં:
તરત જ એકસામટી રકમ:
 • એસપી પૉલિસી માટે: લાભની રકમ એ વીમાકૃત રકમ છે.
  વીમાકૃત રકમ એ મૂળભૂત વીમાકૃત રકમ અથવા એકલ વાર્ષિક પ્રીમિયમના ગુણાંકમાં જે વધુ હોય તે હશે; જ્યાં ગુણાંક છે:
  પૉલિસીની મુદત જીવન વીમાદારની પ્રવેશ સમયે ઉંમર 45 વર્ષથી ઓછી હોય જીવન વીમાદારની પ્રવેશ સમયે ઉંમર 45 વર્ષ અથવા તેથી વધુ હોય
  બધી મુદતો 1.25 1.10
 • એલપીપીટી માટે: લાભની રકમ એ વીમાકૃત રકમ છે જ્યાં વીમાકૃત રકમ એ મૂળભૂત વીમાકૃત રકમ અથવા વાર્ષિક પ્રીમિયમનો ગુણાંક* અથવા વીમાકૃત ઘટનાના બનાવની તારીખ સુધીમાં ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમ્સના 105% માંથી જે વધુ હોય તે હોય છે.
  જ્યાં ગુણાંક છે:
  પૉલિસીની મુદત જીવન વીમાદારની પ્રવેશ સમયે ઉંમર 45 વર્ષથી ઓછી હોય જીવન વીમાદારની પ્રવેશ સમયે ઉંમર 45 વર્ષ અથવા તેથી વધુ હોય
  8 અને 9 વર્ષ 5 5
  10 વર્ષ અથવા તેથી વધુ 10 7
  *વાર્ષિક પ્રીમિયમ એ સેવા કર, ઉપકર અમે વીમાકરણનાં વધારાના પ્રીમિયમ્સ અને મોડલ પ્રીમિયમ્સ માટેનાં લોડિંગ્સ જો કોઈ હોય તો તે સિવાયનું એક વર્ષમાં ચૂકવવાપાત્ર પ્રીમિયમ હોય છે.
 • કોઈ ભાવિ પ્રીમિયમ ઇન્સ્ટોલમેન્ટ્સ બાકી નહીં, જો કોઈ હોય તો તે ચૂકવવો આવશ્યક છે. પૉલિસી બોનસ જમા કરવાનું ચાલુ રાખશે, જો કોઈ લાગુ હોય તો.
 • સ્માર્ટ લાભોના બાકી ઇન્સ્ટોલમેન્ટ્સ ચૂકવવાપાત્ર છે. ટર્મિનલ બોનસ, જો કોઈ હોય તો, સ્માર્ટ લાભોના છેલ્લા ઇન્સ્ટોલમેન્ટ સાથે ચૂકવવામાં આવશે.

હયાતી પર ચૂકવવાપાત્ર લાભ
તમે સ્માર્ટ લાભો પ્રાપ્ત કરશો, જે પૉલિસી વર્ષનાં અંતે ચૂકવવામાં આવશે જે વર્ષમાં બાળક તેનું 18, 19, 20 અને 21મું વર્ષ પૂર્ણ કરે છે, જેવું કે નીચેના કોષ્ટકમાં ઉલ્લેખિત કર્યું છે:

બાળકની ઉંમર સ્માર્ટ લાભો
18 વર્ષ વીમાકૃત રકમના 25% + સ્થાપિત સરળ પ્રત્યાવર્તી બોનસનાં 25%
19 વર્ષ વીમાકૃત રકમના 25% + સ્થાપિત સરળ પ્રત્યાવર્તી બોનસનાં 25%
20 વર્ષ વીમાકૃત રકમના 25% + સ્થાપિત સરળ પ્રત્યાવર્તી બોનસનાં 25%
21 વર્ષ વીમાકૃત રકમનાં 25% + સ્થાપિત સરળ પ્રત્યાવર્તી બોનસના 25% + ટર્મિનલ બોનસ, જો કોઈ હોય તો

છેલ્લાં 3 પૉલિસી વર્ષ દરમિયાન એકસામટી રકમમાં, સ્માર્ટ લાભોના ભાવિ બાકી ઇન્સ્ટોલમેન્ટ્સનું ડિસ્કાઉન્ટેડ મૂલ્ય વત્તા ટર્મિનલ બોનસ જો કોઈ હોય તો તે પ્રાપ્ત કરવાનો વિકલ્પ.

*કરવેરા લાભો:
ભારતમાં લાગુ આવક વેરા કાયદા મુજબ તમે આવક વેરા લાભ/છૂટ માટે પાત્ર છો, જે સમય સમય પર પરિવર્તનને પાત્ર છે. તમે વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો: http://www.sbilife.co.in/sbilife/content/21_3672#5. કૃપા કરીને વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

આ પ્લાનની માત્ર સંક્ષિપ્ત સુવિધાઓ છે. જોખમી પરિબળો, નિયમો અને શરતો પર વધુ વિગતો માટે કૃપા કરીને વેચાણ કરતા પહેલાં વેચાણ બ્રોશર ધ્યાનપૂર્વક વાંચો.

એસબીઆઇ લાઇફ - સ્માર્ટ પાવર ઇન્શ્યુરન્સના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.

#ઉંમરના તમામ સંદર્ભો છેલ્લા જન્મદિવસ પરની ઉંમર મુજબ હોય છે.
^એસબીઆઇ લાઇફ - સ્માર્ટ પાવર ઇન્શ્યુરન્સ હેઠળ લેવાયેલ તમામ વ્યક્તિગત પૉલિસીઓ માટે મહત્તમ એકંદર મૂળભૂત વીમાકૃત રકમ
# 3 મહિનાનું પ્રીમિયમ અગ્રિમ ચૂકવવાનું રહેશે અને નવીનીકરણ પ્રીમિયમ ચૂકવણી ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ (ઇસીએસ) અથવા સ્ટેંડિંગ ઇન્સ્ટ્રક્શન્સ (જ્યાં ચૂકવણી કાં તો બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ડેબિટ દ્વારા અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવે છે) દ્વારા થશે]
માસિક સેલરી સેવિંગ સ્કીમ (એસએસએસ) માટે, 2 મહિનાનું પ્રીમિયમ અગ્રિમ ચૂકવવાનું રહેશે અને રીન્યુઅલ પ્રીમિયમ ચૂકવણી ફક્ત પગાર કપાત મારફતે જ મંજૂર હશે
ઉપરનાં કોષ્ટકમાં ઉલ્લેખિત પ્રીમિયમ એ લાગુ કરવેરા સિવાય હોય છે

1P.ver.03-10/17 WEB GUJ

**વળતરના અનુમાનિત દરો અનુક્રમે ૪% અને ૮% દ.વ. લાગુ થતા બધાં જ ચાર્જિસ ધ્યાનમાં લીધા પછી માત્ર આ દરે દૃષ્ટાંતરૂપ સીનારિયો છે. બોનસ દરો બોનસ જમા થવાના મુદત દરમિયાન સ્થિર રહેવાનું અનુમાન છે, જ્યારે વાસ્તવિક બોનસ કંપનીના રોકાણ અનુભવ આધારે બદલાય શકે છે. આ ગૅરંટેડ નથી અને તે વળતરની ઉચ્ચ અથવા નિમ્ન મર્યાદા નથી. વળતરો ભાવિ રોકાણ કામગીરી સહિત અન્ય કેટલાંક પરિબળો પર આધારિત રહે છે.

વેચાણ પૂર્ણ કરતા પહેલા જોખમ પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરીને વેચાણ માહિતી પત્રિકાને કાળજીપૂર્વક વાંચો.

*કર લાભો:
કર લાભો આવકવેરાના નિયમો મુજબ છે અને તે સમયે સમયે ફેરફારને પાત્ર છે. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.
પ્લાન લાભો હેઠળ દરેક ઉત્પાદન પૃષ્ઠ પર એક વધુ કર અસ્વીકૃતિ અસ્તિત્વમાં છે. તમે ભારતમાં લાગુ કરાયેલા આવક વેરા કાયદા અનુસાર આવકવેરાના લાભો/છૂટછાટો માટે લાયક છો, જે સમયાંતરે ફેરફારને પાત્ર છે. વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.

Call us toll free at

1800 267 9090(દરરોજ 9:00 am થી 9:00 pm સુધી ઉપલબ્ધ)

અમને ઇમેઇલ કરો

info@sbilife.co.in