UIN: 111N126V06
ઉત્પાદન કોડ : 2K
Traditional Non-participating Individual Savings Plan
Name:
DOB:
Gender:
Male Female Third GenderStaff:
Yes NoSum Assured
Premium frequency
Premium amount
(excluding taxes)
Premium Payment Term
Policy Term
Maturity Benefit
*કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતા ફેરફારને આધિન છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.
નીચે આપેલા કોષ્ટક અનુસાર આજની તારીખ સુધી ચૂકવેલા કુલ વાર્ષિકીકૃત પ્રીમિયમો^^ પર સરળ દરે ગૅરંટેડ એડિશન્સ દરેક પૉલિસી વર્ષના અંતે ઈન-ફોર્સ પૉલિસીઓ માટે ઉમેરવામાં આવે છે.
ગૅરંટેડ એડિશનની રકમ = ગૅરંટેડ એડિશન્સનો દર X લાગુ થતા કરવેરા, રાઈડર પ્રીમિયમો, અંડરરાઈટિંગ એક્સ્ટ્રા પ્રીમિયમો અને મોડલ પ્રીમિયમ માટે લોડિંગ, જો કોઈ હોય તો, બાદ કરતા ચૂકવેલા ક્યુમ્યુલેટિવ પ્રીમિયમો.
વાર્ષિકીકૃત પ્રીમિયમ રૂ.1,00,000 કરતા ઓછું | વાર્ષિકીકૃત પ્રીમિયમ રૂ.1,00,000 અથવા તેનાથી વધુ |
4.90% | 5.40% |
^^વાર્ષિકીકૃત પ્રીમિયમ એ વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર રહેતી પ્રીમિયમની રકમ છે, જેમાં કરવેરા, રાઈડર પ્રીમિયમો, અંડરરાઈટિંગ એક્સ્ટ્રા પ્રીમિયમો અને મૉડલ પ્રીમિયમો માટે લોડિંગ્સ સામેલ નથી.
પાકતી મુદતે ગૅરંટેડ સમ એશ્યૉર્ડ વત્તા અક્રુડ (જમા થયેલ) ગૅરંટેડ એડિશન્સ, લાગુ થાય તેમ.
વીમિત વ્યક્તિનું મૃત્યુ થવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ‘સમ એશ્યૉર્ડ ઑન ડેથ’ સહિત અક્રુડ ગૅરંટેડ એડિશન્સ, જો કોઈ હોય તો તે લાભાર્થીને ચૂકવવાપાત્ર રહેશે.
જેમાં, સમ એશ્યૉર્ડ ઑન ડેથ વાર્ષિકીકૃત પ્રીમિયમના^^ 10 ગણાં અથવા મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવેલા કુલ પ્રીમિયમોના 105% માંથી જે વધુ હોય તે રહેશે.
^^વાર્ષિકીકૃત પ્રીમિયમ એ વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર રહેતી પ્રીમિયમની રકમ છે, જેમાં કરવેરા, રાઈડર પ્રીમિયમો, અંડરરાઈટિંગ એક્સ્ટ્રા પ્રીમિયમો અને મૉડલ પ્રીમિયમો માટે લોડિંગ્સ સામેલ નથી.
2K/ver2/08/24/WEB/GUJ
જોખમ પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.
*કર લાભ :
કર લાભ આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતા ફેરફારને આધીન છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.
ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભ/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધીન રહે છે. વધુ વિગતો માટે તમે અમારી વેબસાઈટની અહીં મુલાકાત લઈ શકો છો. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો..