આજે તમે જે આર્થિક સ્થિરતાનો આનંદ માણી રહ્યા છો તે નિવૃત્તિ પછી પણ જીવનનાં વિવિધ પાસાઓને ઉજાગર કરવા માણી શકો એ સુનિશ્ચિત કરો એસબીઆઈ લાઈફ - રિટાયર સ્માર્ટ પ્લસ સાથે. આ તમારા જીવનની સેકંડ ઈનિંગ્સમાં આરામથી જીવવા માટે જરૂરી કોર્પસ ઊભું કરવા તમને સક્ષમ બનાવે છે.
એસબીઆઈ લાઈફ - રિટાયર સ્માર્ટ સાથે સુનિશ્ચિત મેચ્યોરિટી લાભનો આનંદ માણો જે તમારા રોકાણોને માર્કેટની અસ્થિરતા સામે સુરક્ષિત રાખે છે. તમારી કમાણીના વર્ષો દરમિયાન સિસ્ટમેટિક રોકાણો સાથે રિટાયરમેંટ કોર્પસ ઊભું કરીને તમારા ભવિષ્યને સલામત કરો.
એસબીઆઈ લાઈફ - સરલ પેન્શન સાથે તમે પસંદગી માટે બે એન્યુઈટી વિકલ્પો ધરાવો છો અને એકવાર ચૂકવણી કરીને તમારા બાકીના જીવન પર્યંત ગૅરંટેડ રેગ્યુલર પેન્શન/એન્યુઈટી મેળવો.
તણાવ મુક્ત નિવૃત્તિનો આનંદ માણો એસબીઆઈ લાઈફ - સ્માર્ટ એન્યુઈટી પ્લસ દ્વારા પૂરી પડાતી રેગ્યુલર ગૅરંટેડ ઈન્કમ સાથે. આ એક એન્યુઈટી પ્લાન છે જે ઈમીડિયેટ અને ડીફર્ડ બંને એન્યુઈટી વિકલ્પોની સાથે જોઈન્ટ લાઈફ વિકલ્પો પણ પૂરાં પાડે છે જે તમને નિશ્ચિંત નિવૃત્ત જીવન પૂરું પાડવા સાથે તમારા પ્રિયજનોને આર્થિક સલામતી પણ પૂરી પાડે છે.