એસબીઆઈ લાઈફ - ઈશીલ્ડ નેક્સ્ટ, તમારી આર્થિક ઈમ્યૂનિટી વધારો. આ નવા યુગનો પ્રોટેક્શન પ્લાન છે જે તમારા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે જેથી તમારી વર્તમાન જરૂરિયાતો જ નહીં પરંતુ જીવનમાં આગળ વધતા તમારી બદલાતી જરૂરિયાતોની પણ કાળજી લઈ શકાય.
હવે તમારા પરિવાર માટે સુરક્ષા અને સલામતી બંને મેળવો, સ્ટાન્ડર્ડ ટર્મ પ્લાન સાથે પરવડે એવી કિંમતમાં. એસબીઆઈ લાઈફ - સરળ જીવન બીમા સાથે આ એક પ્યોર ટર્મ પ્લાન છે જે કોઈ દુર્ભાગ્યપૂર્ણ સંજોગોમાં તમારો પરિવાર આર્થિક રીતે સંરક્ષિત રહે તે સુનિશ્ચિત કરે છે.
એસબીઆઈ લાઈફ - સંપૂર્ણ કૅન્સર સુરક્ષાના વ્યાપક લાભ મેળવો અને કૅન્સરને પરાસ્ત કરવા સ્વયંને આર્થિક રીતે તૈયાર કરો. ઑનલાઈન ખરીદો અને પ્રીમિયમ પર 5% છૂટ મેળવો.
તમારા સ્વજનોને સલામત કરો એસબીઆઈ લાઈફ - સ્માર્ટ શીલ્ડ, પ્યોર ટર્મ પ્લાન સાથે અને માનસિક શાંતિ મેળવો એ જાણીને કે તમારો પરિવાર આર્થિક રીતે સંરક્ષિત છે.
તમારા પરિવારને સુરક્ષિત કરો પરવડે એવી પ્રીમિયમમાં એસબીઆઈ લાઈફ - ગ્રામીણ બીમા સાથે. એસબીઆઈ - લાઈફ ગ્રામીણ બીમા એક પ્યોર ટર્મ, માઈક્રોઈન્શ્યૉરન્સ પ્લાન છે જે તમારા પરિવાર માટે પરવડે એવી પ્રીમિયમમાં આર્થિક સલામતી પૂરી પાડવામાં તમને મદદરૂપ બને છે.