મની બેક ઇન્શ્યોરન્સ પોલીસી | SBI લાઈફ-સ્માર્ટ મની બૅક ગોલ્ડ
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ મની બૅક ગોલ્ડ

UIN: 111N096V03

પ્રોડક્ટ કોડ : 1N

એસબીઆઈ લાઈફ-સ્માર્ટ મની બૅક ગોલ્ડ

જીવનના સીમાચિહ્નોને
સર કરતા
તમારી પોતાની
મંજિલ સાકાર કરો
નિમિયત અંતરાળે
મની બૅક સાથે.

એક ઈન્ડિવિજ્યુઅલ, નૉન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ સેવિંગ્સ પ્રોડક્ટ

જીવન તમને આપવા ચાહે છે એ બધું જ માણવાની તમે હંમેશા ઈચ્છા રાખી છે. આત્મવિશ્વાસ સાથે તમારી મહત્વાકાંક્ષાઓને સાકાર કરતા તમારાં પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરો એસબીઆઈ લાઈફ - સ્માર્ટ મની બૅક ગોલ્ડ સાથે, જે તમને નિયમિત અંતરાળે પૈસા પૂરાં પાડે છે જેથી તમે જીવનના સીમાચિહ્નોને હાંસિલ કરી શકો.

મુખ્ય લાભો :
  • 3 મની બૅક વિકલ્પો ભાવિ આર્થિક લક્ષ્યોને સાકાર કરવા નિયમિત અંતરાળે પેઆઉટ્સ સહિત
  • મેળવો સમ એશ્યૉર્ડના# 110% અને લાગુ બોનસ*
  • તમારાં જીવનનાં લક્ષ્યોને અનુરૂપ પૉલિસી મુદત અને પ્રીમિયમ ચૂકવણી મુદત પસંદ કરવાની લવચિકતા

#ટોટલ સર્વાઈવલ બેનિફિટ (એટલે કે સમ એશ્યૉર્ડના 110%) હપ્તાઓમાં ચૂકવવાપાત્ર રહે છે અને પૉલિસી મુદત દરમિયાન નિર્દિષ્ટ મુદતો પૂરી થવા પર ચૂકવવાપાત્ર બેઝિક સમ એશ્યૉર્ડના નિશ્ચિત ટકા તરીકે વ્યક્ત કરાય છે.
*બધાં જ જમા થયેલ સિમ્પલ રીવર્સનરી બોનસ, જો ઘોષિત કરાય તો તે પાકતી મુદતે છેલ્લા સર્વાઈવલ બેનિફિટ હપ્તા સાથે ચૂકવવામાં આવશે.

હાઈલાઈટ્સ

એસબીઆઈ લાઈફ-સ્માર્ટ મની બૅક ગોલ્ડ

વ્યક્તિગત, નોન-લિંક્ડ, નફા સાથેનો એન્ડોવમેન્ટ એશ્યોરન્સ પ્લાન

plan profile

મિતેશે આ મની બેક પ્લાનનો ઉપયોગ તેની પુત્રીનું શાળામાં નામ નોંધાવવા અને આંતરરાષ્ટ્રીય રજાઓ પર જવા માટે કર્યો અને તેને ખાતરી છે કે તેના કુટુંબનું નાણાકીય ભવિષ્ય સુરક્ષિત છે.

નીચેના ફોર્મ ફીલ્ડમાં તમારી વિગતો દાખલ કરો અને જુઓ કે કેવી રીતે તમે ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરી શકો છો.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Discount:

Staff None

Let's finalize the policy duration you are comfortable with...

Plan

Policy Term


A little information about the premium options...

Premium Payment Option

Premium Payment Term

Premium Frequency

Sum Assured

200000 No limit

Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Paying Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit Exclaim

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

મુખ્ય વિશેષતાઓ

  • જીવનમાં તમારા સીમાચિહ્નોને અનુરૂપ બને તેમ વિશેષ રચના કરાયેલ ત્રણ મની બૅક ઑપ્શન્સ
  • મૂળભૂત વીમા રકમના 15% રેગ્યૂલર પેઆઉટ્સ
  • તમારી પૉલિસી મુદત અને પેઆઉટ વારંવારતા પસંદ કરવાની લવચિકતા (દર 3, 4 અથવા 5 વર્ષે)
  • તમારી પ્રીમિયમ ચૂકવણી મુદત પસંદ કરવાની સાનુકૂળતા -સિંગલ, લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટ અથવા રેગ્યૂલર પ્રીમિયમ પેમેન્ટ
  • તમારા આર્થિક લક્ષ્યો સાકાર કરવા રેગ્યૂલર કૅશ ઈનફ્લો.
  • વીમા રકમના 110% ટોટલ સર્વાઈવલ બેનિફિટ
  • ઊચ્ચ વીમા રકમ માટે પ્રીમિયમમાં આકર્ષક ડિસ્કાઉંટ

ફાયદા

સલામતી
  • તમારી આર્થિક જવાબદારીઓનું પાલન કરો અને તમારા પરિવારના ભવિષ્યને સલામત કરો.

વિશ્વસનિયતા

  • તમારી આર્થિક જરૂરિયાતો પૂરી કરવા નિર્દિષ્ટ અંતરાળે નિયમિત કૅશ ફ્લો.

લવચિકતા

  • તમારી જરૂરિયાતોને અનુરુપ ત્રણ મની બૅક પ્લાન વિકલ્પો.

સર્વાઈવલ પર:

  • પરિપક્વતા સમયે :
    મૂળભૂત વીમા રકમની નિશ્ચિત ટકાવારી તરીકે વ્યક્ત કરાયેલ સર્વાઈવલ બેનિફિટ હપ્તાઓ કે જે પૉલિસી મુદત દરમિયાન નિર્દિષ્ટ મુદતના અંતે ચૂકવવાપાત્ર રહ છે (છેલ્લો સર્વાઈવલ બેનિફિટ પૉલિસી મુદતના અંતે અપેક્ષિત), જે નીચે વર્ણન કરાયું છે અને જીવનના મહત્વના તબક્કે તમારા મુખ્ય સીમાચિહ્નોને સાકાર કરવામાં મદદ કરે છે.

નીચે પૉલિસીની વિવિધ શરતો અને સાથે મળતા મનીબૅક પેઆઉટ્સના વારંવારતા (ફ્રીક્વન્સી) વિકલ્પો આપવામાં આવ્યાં છે :



મૂળભૂત વીમા રકમની નિશ્ચિત ટકાવારી તરીકે વ્યક્ત કરાયેલ સર્વાઈવલ બેનિફિટ હપ્તાઓ કે જે પૉલિસી મુદત દરમિયાન નિર્દિષ્ટ મુદતના અંતે ચૂકવવાપાત્ર રહે છે (છેલ્લો સર્વાઈવલ બેનિફિટ પૉલિસી મુદતના અંતે અપેક્ષિત), જે નીચે વર્ણન કરાયું છે અને જીવનના મહત્વના તબક્કે તમારા મુખ્ય સીમાચિહ્નોને સાકાર કરવામાં મદદ કરે છે.

  • પાકતી મુદતે :
    એ ફાઈનલ સર્વાઈવલ બેનિફિટ ઈન્સ્ટોલમેંટ + વેસ્ટેડ સિમ્પલ રિવર્સનરી બોનસ, જો ઘોષિત કરવામાં આવે તો + ટર્મિનલ બોનસ, જો કોઈ હોય તો તે છે.

મૃત્યુ થવા પર :

પ્લાનની મુદત દરમિયાન દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થવાના કિસ્સામાં જો પૉલિસી ઈન-ફોર્સ હોય તો.:

  • નોમિનીને એ અથવા બી માંથી જે પણ વધુ હોય તે ચૂકવી દેવામાં આવે છે, જેમાં :

    એ - સમ એશ્યૉર્ડ ઑન ડેથ + વેસ્ટેડ સિમ્પલ રિવર્સનરી બોનસ, જો ઘોષિત કરવામાં આવે તો + ટર્મિનલ બોનસ, જો કોઈ હોય તો.
    જ્યાં મૃત્યુ થવા પર વીમા રકમ
    આરપી અને એલપીપીટી પૉલિસીઓ માટે બેઝિક સમ એશ્યૉર્ડ કરતા વધુ અથવા વાર્ષિકીકૃત પ્રીમિયમના 11 ગણા કરતા વધારે છે.
    એસપી પૉલિસીઓ માટે બેઝિક સમ એશ્યૉર્ડ અથવા સિંગલ પ્રીમિયમના 1.25 ગણા કરતા વધારે છે.


    બી - ઓછામાં ઓછો મૃત્યુ લાભ જે મૃત્યુની તારીખ સુધીમાં મેળવેલા કુલ પ્રીમિયમોના 105% બરાબર છે.


વાર્ષિકીકૃત પ્રીમિયમો પૉલિસીધારક દ્વારા પસંદ કરાયેલ પૉલિસી વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર પ્રીમિયમો રહેશે, જેમાં લાગુ થતા કરવેરા, અંડરરાઈટિંગ એક્સ્ટ્રા પ્રીમિયમો અને મોડલ પ્રીમિયમો માટે લોડિંગ, જો કોઈ હોય તો તે સામેલ નથી.

કુલ ચૂકવેલી પ્રીમિયમનો અર્થ છે કોઈ વધારાનું પ્રીમિયમ અને લાગુ થતા કરવેરા બાદ કરતા પ્રાપ્ત થયેલી બધી પ્રીમિયમોનો સરવાળો.

બેઝિક સમ એશ્યૉર્ડ એ લાભની ચોખ્ખી રકમ છે, જે મેચ્યોરિટી પર ગૅરંટી સાથે ચૂકવવાપાત્ર રહે છે અને પૉલિસીધારક દ્વારા પૉલિસીના પ્રારંભમાં પસંદ કરવામાં આવે છે.

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ મની બૅક ગોલ્ડના જોખમી પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ માહિતી માટે કૃપા કરી નીચે આપેલા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચી લો.

null
^^ઉંમર સંબંધિત બધા જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.

^વીમાની મહત્તમ રકમ બોર્ડ માન્ય અંડરરાઈટિંગ પૉલિસીને આધીન રહેશે. મહત્તમ પ્રીમિયમ ઑફર કરાયેલ વીમા રકમ (સમ એશ્યૉર્ડ) પર આધારિત રહેશે.

NW/1N/ver1/02/22/WEB/GUJ

જોખમી પરિબળો, નિયમો અને શરતો પર વધુ વિગતો માટે કૃપા કરીને વેચાણ કરતા પહેલાં વેચાણ બ્રોશર ધ્યાનપૂર્વક વાંચો.

*કર લાભો :
કર લાભો આવકવેરા કર કાયદાઓ અનુસાર રહેશે અને તે સમયાંતરે ફેરફારને આધીન રહે છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.