UIN: 111N136V02
Product Code: 2Z
*સર્વાઈવલ ઈન્કમમાં ગૅરંટીડ સર્વાઈવલ ઈન્કમ અને નૉન-ગૅરંટીડ સર્વાઈવલ ઈન્કમ (કૅશ બોનસ), જો ઘોષિત કરવામાં આવે તો તે સામેલ છે. ગૅરંટીડ સર્વાઈવલ ઈન્કમ પ્રીમિયમ પેમેન્ટ ટર્મ (PPT) પૂરી થવા સાથે ચૂકવવાપાત્ર રહેશે અને નૉન-ગૅરંટીડ સર્વાઈવલ ઈન્કમ (કૅશ બોનસ), જો ઘોષિત કરવામાં આવે તો તે 7મા પૉલિસી વર્ષના અંતથી મૃત્યુ, પરિપક્વતા, સરન્ડર જે પણ પહેલા થાય ત્યાં સુધી ચૂકવવાપાત્ર રહેશે, આ માટે બધાં જ પાકેલા પ્રીમિયમો ચૂકવ્યા હોય એ જરૂરી છે.
એસબીઆઈ લાઈફ - સ્માર્ટ લાઈફટાઈમ સેવર
Name(Assured):
DOB(Assured):
Gender(Assured):
Male Female Third GenderDiscount:
Staff Non StaffSum Assured
Premium frequency
Premium amount
Premium Payment Term
Policy Term
Maturity Benefit
At assumed rate of returns** @ 4%*તમે ભારતમાં લાગુ આવકવેરા કાયદાઓ અનુસાર આવકવેરા લાભો માટે પાત્ર હોઈ શકો છો, જે વખતો વખત ફેરફારને આધિન રહે છે. તમને પૉલિસી હેઠળ લાગુ કર લાભો વિશે જાણવા તમારાં કર સલાહસારની સલાહ લેવા ભલામણ કરાય છે.
#ગૅરંટીડ સર્વાઈવલ ઈન્કમ પ્રીમિયમ ચૂકવણી મુદત અને વાર્ષિકીકૃત પ્રીમિયમ બેન્ડ્સ સાથે બદલાશે.
##વાર્ષિકીકૃત પ્રીમિયમ એ એક વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમ રહેશે, જેમાં કરવેરા, અંડરરાઈટિંગ એક્સ્ટ્રા પ્રીમિયમ, રાઈડર પ્રીમિયમો, અને મૉડેલ પ્રીમિયમ માટે લોડિંગ્સ સામેલ નથી.
^ગૅરંટીડ સમ એશ્યૉર્ડ ઑન મેચ્યોરિટી પૉલિસી હેઠળ ચૂકવવાપાત્ર ટોટલ એન્યુઅલાઈઝ્ડ પ્રીમિયમ્સ તરીકે વ્યાખ્યા કરાય છે.
*ગૅરંટીડ સર્વાઈવલ ઈન્કમ અને ઈન્ટરીમ નૉન-ગૅરંટીડ સર્વાઈવલ ઈન્કમ જે વર્ષમાં મૃત્યુ થાય તેની માટે લાગુ રહે છે.
#ઈન્ટરીમ નૉન-ગૅરંટીડ સર્વાઈવલ ઈન્કમ ઈન્ટરીમ કૅશ બોનસ રેટ, જો ઘોષિત કરાય તો તે બેઝિક સમ એશ્યૉર્ડ સાથેના ગુણાકાર બરાબર છે.
કુલ ચૂકવેલા પ્રીમિયમો એટલે કે બેઝ પ્રોડક્ટ હેઠળ ચૂકવેલા બધાં જ પ્રીમિયમો, કોઈ વધારાનું પ્રીમિયમ અને કરવેરા, જો કોઈ કલેક્ટ કર્યાં હોય તો તેના સિવાય.
સમ એશ્યૉર્ડ ઑન ડેથ એ ડેથ બેનિફિટ મલ્ટીપલ (ડીબીએમ) છે જે વાર્ષિકીકૃત પ્રીમિયમ સાથે ગુણાકાર કરાય છે. ડીબીએમ વીમિત વ્યક્તિની પ્રવેશ સમયે ઉંમર આધારિત હોય છે.
એસબીઆઈ લાઈફ - સ્માર્ટ લાઈફટાઈમ સેવરના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
2Z/ver1/09/24/WEB/GUJ