Smart Bachat Plus - Best Endowment Assurance Plan | SBI Life Insurance
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ બચત પ્લસ

UIN: 111N170V01

Product Code: 4A

play icon play icon
SBI Life Smart Bachat Plus Premium Details

બચતની
બાંયધરી સાથે
જીવો એવું ભવિષ્ય
જે તમે ઈચ્છો છો.

એક વ્યક્તિગત, નૉન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ, સેવિંગ્સ પ્રોડક્ટ

એ યાદ રાખવું મહત્વનું છે કે આપણાં સપનાં અને મહત્વાકાંક્ષાઓ પણ અગત્યનાં છે. તે પૂરાં કરવાથી આનંદની અનુભૂતિ થાય છે અને તેનો લાભ માત્ર આપણને જ નહીં આપણાં સ્વજનોને પણ થાય છે. આપણાં લક્ષ્યો ભલે પછી તે ડ્રીમ વેકેશન હોય, શોખ પૂરા કરવાના હોય કે પછી આપણા વિશ લિસ્ટમાં રહેલી આઈટમો ખરીદવાની હોય તેને પ્રાથમિક્તા આપવા સમય ફાળવવો એ જીવનને વધુ સંતુલિન અને સંતુષ્ટ બનાવે છે.

એસબીઆઈ લાઈફમાં અમે તમારી જરૂરિયાતોને અનુરૂપ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ પૂરાં પાડવા પ્રતિબદ્ધ છીએ. લાઈફ ઈન્શ્યૉરન્સ સાથે બચતની તમારી જરૂરિયાત પૂરી કરવા અમે તમારા માટે લઈ આવ્યા છીએ એસબીઆઈ લાઈફ - સ્માર્ટ બચત પ્લસ, જે એક વ્યક્તિગત, નૉન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ, સેવિંગ્સ પ્રોડક્ટ છે. તમે પ્રોડક્ટ હેઠળ ઉપલબ્ધ બે લાભ વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરી શકો છો એટલે કે, લાઈફ અથવા લાઈફ પ્લસ ઈન-બિલ્ટ એક્સિડેન્ટલ ડેથ અને એક્સિડેન્ટલ ટોટલ પર્મેનન્ટ ડિસેબિલિટી (એડી અને એટીપીડી) બેનિફિટ. આ તમારા અને તમારા પરિવાર બંનેના જીવનના દરેક તબક્કા માટે તમારી આવશ્યકતા અનુસાર તમને પ્રીમિયમ ચૂકવણી મુદત અને પૉલિસી મુદત પસંદ કરવાની લવચિકતા પણ પૂરી પાડે છે. પાર્ટિસિપેટિંગ પ્લાન હોવાથી તમે રિવર્સનરી બોનસ અને ટર્મિનલ બોનસ, જો ઘોષિત કરવામાં આવે તો તેના સ્વરૂપે કંપનીના ‘પાર્ટિસિપેટિંગ લાઈફ ઈન્શ્યૉરન્સ બિઝનેસ’ માંથી થતા નફાનો હિસ્સો મેળવવા પાત્ર રહો છો.

વિશેષતાઓ

SBI Life Smart Bachat Plus

Individual, Non-linked, Participating Endowment Assurance Plan

plan profile

Nikhil, a working professional, has chosen this insurance plan to not only financially secure his family in case of an eventuality but also to safeguard his future.

Fill in the form fields below to get a snapshot of how SBI Life – Smart Bachat will benefit you.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Choose your policy term...

Plan

Option A (Life)

Option B (Life Plus)

Channel Type

Premium Payment Option

Policy Term

15 30

A little information about the premium options...

Premium Frequency

Sum Assured

2 Lakh No limit

Premium Paying Term


Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Payment Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

વિશેષતાઓ

  • ઈન્શ્યૉરન્સની તમારી જરૂરિયાતો આધારે પ્રારંભ સમયે 2 લાભ વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરો
    • વિકલ્પ એઃલાઈફ - આ લાભ વિકલ્પ લાઈફ કવર અને રેગ્યુલર રિસર્વનરી બોનસ સાથે બચત પૂરાં પાડે છે.
    • વિકલ્પ બીઃલાઈફ પ્લસ - લાઈફ બેનિફિટ વિકલ્પ હેઠળ મળતા લાભો ઉપરાંત, આ લાભ વિકલ્પ પૉલિસી મુદત દરમિયાન એક્સિડેન્ટલ ડેથ અને એક્સિડેન્ટલ ટોટલ પર્મેનન્ટ ડિસેબિલિટી પર વધારાનું કવરેજ પૂરું પાડે છે.
  • ‘સમ એશ્યૉર્ડ ઑન મેચ્યોરિટી + વેસ્ટેડ રિવર્સનરી બોનસ + ટર્મિનલ બોનસ, જો ઘોષિત કરવામાં આવે તો’ તેને સમકક્ષ લમ્પસમ લાભ પાકતી મુદતે ચૂકવવાપાત્ર રહે છે.
  • તમારી સંપૂર્ણ પૉલિસી મુદત સુધી અથવા મર્યાદિત સમય માટે પ્રીમિયમ ચૂકવવાની લવચિકતા.
  • આવકવેરા ધારો 1961 હેઠળ પ્રવર્તમાન ધોરણો અનુસાર કર લાભો$ મેળવો

$તમે ભારતમાં લાગુ આવકવેરા કાયદાઓ અનુસાર આવકવેરા લાભો માટે પાત્ર હોઈ શકો છો, જે વખતો વખત ફેરફારને આધિન રહે છે. તમને પૉલિસી હેઠળ લાગુ કર લાભો વિશે જાણવા તમારા કર સલાહસારની સલાહ લેવા ભલામણ કરાય છે. પ્લાનનાં લાભો

ફાયદાઓ

સલામતીઃ

  • પૉલિસી મુદત દરમિયાન લાઈફ કવર મારફ્ત સુરક્ષા.

લવચિક્તાઃ

  • તમારી સંપૂર્ણ પૉલિસી મુદત દરમિયાન પ્રીમિયમો ચૂકવો (રેગ્યુલર પે) અથવા સીમિત સમય માટે ચૂકવો (એલપીપીટી 7, 10, 15 વર્ષ).

સરળતા

  • સરળ અરજી પ્રક્રિયા અને ઝંઝટ મુક્ત ઈશ્યૂઅન્સ સાથે સરળતાથી ખરીદો.

વિશ્વસનીયતાઃ

  • મેળવો લમ્પસમ મેચ્યોરિટી બેનિફિટ ‘સમ એશ્યૉર્ડ ઑન મેચ્યોરિટી + વેસ્ટેડ રિવર્સનરી બોનસ + ટર્મિનલ બોનસ, જો ઘોષિત કરવામાં આવે તો’ તેને સમક્ક્ષ.

ડેથ બેનિફિટઃ

  1. જો તમે ‘લાઈફ’ બેનિફિટ વિક્લ્પ પસંદ કર્યો હોય અને વીમિત વ્યક્તિનું મૃત્યુ થવાની તારીખના રોજ પૉલિસી ઈન-ફોર્સ હોય તો નીચેનામાંથી જે વધુ હોય તે ચૂકવવાપાત્ર રહેશેઃ
    1. એ. સમ એશ્યૉર્ડ ઑન ડેથ વત્તા વેસ્ટેડ રિવર્સનરી બોનસ વત્તા ટર્મિનલ બોનસ, જો ઘોષિત કરાય તો તે છે અથવા
    2. બી. મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવેલા કુલ પ્રીમિયમોના 105%

    જ્યાં;
    સમ એશ્યૉર્ડ ઑન ડેથ સમ એશ્યૉર્ડ અથવા વાર્ષિકીકૃત પ્રીમિયમના 11 ગણામાંથી જે વધુ હોય તે રહેશે.
    વાર્ષિકીકૃત પ્રીમિયમ એ વર્ષમાં ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમ છે, જેમાં કરવેરા, રાઈડર પ્રીમિયમો, અંડરરાઈટિંગ એક્સ્ટ્રા પ્રીમિયમો અને મૉડેલ પ્રીમિયમો માટે લોડિંગ સામેલ નથી.
    કુલ ચૂકવેલા પ્રીમિયમોનો અર્થ છે બેઝ પ્રોડક્ટ હેઠળ ચૂકવેલા બધાં જ પ્રીમિયમોનો સરવાળો, જેમાં કોઈ વધારાનું પ્રીમિયમ અને કરવેરા, જો સવિશેષ મેળવવામાં આવ્યાં હોય તો તે સામેલ નથી.
  2. જો તમે લાઈફ પ્લસ બેનિફિટ વિક્લ્પ પસંદ કર્યો હોય અને અકસ્માત સિવાયના અન્ય કારણસર વીમિત વ્યક્તિનું મૃત્યુ થવાની તારીખના રોજ પૉલિસી ઈન-ફોર્સ હોય તો ઉપર મુદ્દો (i) માં જણાવેલી રકમ ચૂકવવાપાત્ર રહેશે.
  3. જો તમે ‘લાઈફ પ્લસ’ બેનિફિટ વિકલ્પ પસંદ કર્યો હોય અને અકસ્માતને લીધે વીમિત વ્યક્તિનું મૃત્યુ થવાની તારીખના રોજ પૉલિસી ઈન-ફોર્સ હોય તો નીચે જણાવેલ ચૂકવવાપાત્ર રહેશેઃ
    1. એ. ઉપર પૉઈન્ટ (i) માં જણાવ્યા મુજબની રક્મ
      વત્તા
    2. બી. સમ એશ્યૉર્ડને સમકક્ષ વધારાની રકમ ચૂકવવાપાત્ર રહેશે.

ડેથ બેનિફિટ ચૂકવી દેવા પર પૉલિસી રદ થઈ જશે અને પૉલિસી હેઠળ વધુ કોઈ લાભો ઉપલબ્ધ નહીં રહે.

એક્સિડેન્ટલ ટોટલ પર્મેનન્ટ ડિસેબિલિટી બેનિફિટ (માત્ર લાઈફ પ્લસ બેનિફિટ વિક્લ્પ હેઠળ લાગુ)

જો તમે લાઈફ પ્લસ બેનિફિટ વિકલ્પ પસંદ કર્યો હોય અને ટોટલ પર્મેનન્ટ ડિસેબિલિટી માટે કારણરૂપ અકસ્માતની તારીખના રોજ પૉલિસી ઈન-ફોર્સ હોય હોય તો સમ એશ્યૉર્ડને સમક્ષ રકમ ચૂક્વવાપાત્ર રહેશે અને પૉલિસી હેઠળ ચૂકવવાપાત્ર ભાવિ પ્રીમિયમો (જો કોઈ હોય તો) માફ કરી દેવાશે.

એક્સિડેન્ટલ ટોટલ પર્મેનન્ટ ડિસેબિલિટી બેનિફિટ ચૂક્વી દેવા પર, પૉલિસી એક્સિડેન્ટ ડેથ ઍન્ડ એક્સિડેન્ટલ ટોટલ પર્મેનન્ટ ડિસેબિલિટી (એડીઍન્ડએટીપીડી) બેનિફિટ વગર ચાલુ રહેશે.

મેચ્યોરિટી બેનિફિટ

જો પૉલિસી ઈન-ફોર્સ હોય અને વીમિત વ્યક્તિ પૉલિસી મુદત પૂરી થતા સુધી જીવીત રહે તો સમ એશ્યૉર્ડ ઑન મેચ્યોરિટી વત્તા વેસ્ટેડ રિવર્સનરી બોનસ અને ટર્મિનલ બોનસ, (જો ઘોષિત કરવામાં આવે તો) પૉલિસી મુદતના અંતે ચૂકવવાપાત્ર રહેશે.
જ્યાં, સમ એશ્યૉર્ડ ઑન મેચ્યોરિટી સમ એશ્યૉર્ડ બરાબર રહેશે.
એસબીઆઈ લાઈફ - સ્માર્ટ બચત પ્લસના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
SBI Life Smart Bachat Plus Plan
^ઉંમર સંબંધિત બધાં જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબની ઉંમર માટેના છે.
^^ઉપર જણાવેલ પ્રીમિયમની ઓછામાં ઓછી રકમ કરવેરા અને અંડરરાઈટિંગ લોડિંગ, જો કોઈ હોય તો તેના સિવાયની છે. કરવેરા પ્રવર્તમાન કર કાયદાઓ અનુસાર લાગુ રહેશે.
#માસિક પ્રકાર માટે, 3 મહિના સુધીનું પ્રીમિયમ એડવાન્સમાં ભરવાનું રહે છે. રીન્યૂઅલ પ્રીમિયમની ચુકવણી માત્ર ઈલેક્ટ્રૉનિક ક્લીઅરિંગ સિસ્ટમ (ECS) દ્વારા જ કરી શકાશે.
જો વીમિત વ્યક્તિ સગીર હોય તો 18 વર્ષની ઉંમર પૂરી થવા પર અથવા તેની સાથે આવતી પૉલિસી વર્ષગાંઠ પર પૉલિસી આપમેળે જ વીમિત વ્યક્તિના નામે થઈ જશે અને આમ થવા પર કૉન્ટ્રાક્ટ કંપની અને વીમિત વ્યક્તિ વચ્ચે થયાનું મનાશે.

4A/ver1/12/24/WEB/GUJ

*કર લાભો :
કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતાં ફેરફારને આધીન છે. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.
ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધીન રહે છે. વધુ વિગતો માટે તમે અમારી વેબસાઈટની અહીં મુલાકાત કરી શકો છો.