SBI Life – Smart Platina Supreme – Guaranteed Long Term Income & Savings Plan
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્લૅટિના સુપ્રીમ

UIN: 111N171V01

Product Code: 3G

play icon play icon
SBI Life - Smart Platina Supreme Savings Plan

તમારા
ઈરાદાઓને, સ્માર્ટ
ગૅરંટી આપો.

Calculate Premium
એક ઈન્ડિવિઝ્યુઅલ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ સેવિંગ્સ પ્રોડક્ટ

તમે તમારા અને તમારા સ્વજનો માટે સ્થાયી અને સલામત જીવન પૂરું પાડવા સતત પ્રયત્નશીલ રહો છો. જેમ જેમ તમે જીવનના વિવિધ તબક્કાઓમાંથી પસાર થાઓ છો તેમ તમારી જરૂરિયાતો અને જવાબદારીઓ બદલાતી જાય છે અને સાથે જ જીવનની અનિશ્ચિતતાઓ પણ.

પસંદ કરો એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્લેટિના સુપ્રીમ, ગૅરંટીડ રિટર્ન સાથેનો ઈન્શ્યૉરન્સ પ્લાન જે રેગ્યુલર ગૅરંટીડ લાભો સાથે તમારા ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત રાખે છે. જીવનના દરેક પગલે આત્મવિશ્વાસ અનુભવો, જેમ જેમ તમે તમારાં સ્વજનોને આપેલાં વચનો પૂરાં કરશો અને તમારી પોતાની મહત્વાકાંક્ષાને સાકાર કરશો.

વિશેષતાઓ

SBI Life - Smart Platina Supreme

Smart Platina Supreme - Guaranteed Long Term Income Savings Plan

Buy Online
plan profile

Aryan has invested his funds while being assured of its growth with just limited premium payments.

You too can secure your future with SBI Life - Smart Platina Supreme. Fill in the form fields below to know how

Name of Life assured:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

A little information about the premium options...

Distribution Channels

Premium Frequency

Annual Premium

50,000 No Limit

Premium Paying Term


A little information about the policy options...

Income Plan

Level Guaranteed Income
Increasing Guaranteed Income

Guaranteed Income Frequency

Payout Period

Policy Term


SBI Life – Accident Benefit Rider (111B041V01)

Term for ADB

8 8

ADB Sum Assured

50,000 1650000

Term for APPD

8 8

APPD Rider Sum Assured

50,000 550000

Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Payment Term


policy term

Policy Term

Give a Missed Call

વિશેષતાઓ:

  1. સલામતી: પરિવારની આર્થિક સુરક્ષા માટે પૉલિસી મુદત દરમિયાન લાઈફ ઈન્શ્યૉરન્સ કવર.
  2. લવચિક્તાઃ તમારાં જીવનના લક્ષ્યો આધારે તમારા ગૅરંટીડ રિટર્ન ઈન્શ્યૉરન્સ પ્લાનને જરૂરિયાત મુજબનો બનાવો, પ્રીમિયમ પેમેન્ટ ટર્મ અને વારંવારતા, પૉલિસી ટર્મ, પે-આઉટ પીરિયડ અને ઈન્કમ ફ્રીક્વન્સી માટે વિકલ્પો સહિત.
  3. મેચ્યોરિટી બેનિફિટ$: ગૅરંટીડ સેવિંગ્સ પ્લાન મેચ્યોરિટી બેનિફિટ પૂરો પાડે છે, જે લેવલ અથવા ઈન્ક્રીઝિંગ ગૅરંટીડ ઈન્કમ^ સ્વરૂપે પે-આઉટ પીરિયડ દરમિયાન મળે છે સાથે પે-આઉટ પીરિયડના અંતે કુલ ચૂકવેલા# પ્રીમિયમોના 110% પણ મળે છે.
  4. એસબીઆઈ લાઈફ - એક્સિડન્ટ બેનિફિટ રાઈડર* મારફત સુરક્ષામાં વધારો કરવાનો વિકલ્પ.
  5. ઊચ્ચ પ્રીમિયમો માટે વધારાની ગૅરંટીડ ઈન્કમ.
  6. પૉલિસી સામે લોન ઉપલબ્ધ.

$ભાવિ લાભોનું ડિસ્કાઉંટેડ મૂલ્ય (ભાવિ ગૅરંટીડ ઈન્કમ અને કુલ ચૂક્વેલા પ્રીમિયમોના 110%) લમ્પસમ સ્વરૂપે મેળવવાનો વિકલ્પ)
^પૉલિસીધારક પસંદ કરેલી ઈન્કમ વારંવારતાની શરૂઆતમાં અથવા અંતે ગૅરંટીડ ઈન્કમ મેળવવાનો વિકલ્પ ધરાવશે
#જ્યાં, કુલ ચૂક્વેલા પ્રીમિયમો એટલે કે બેઝ પ્રોડક્ટ હેઠળ ચૂકવેલા બધાં જ પ્રીમિયમો, કોઈ વધારાનું પ્રીમિયમ અને કરવેરા, જો કોઈ કલેક્ટ કર્યાં હોય તો તેના સિવાય.
*એસબીઆઈ લાઈફ - એક્સિડેન્ટ બેનિફિટ રાઈડર (UIN: 111B041V01), વિકલ્પ એ : એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ (ADB) અને વિકલ્પ બી : એક્સિડેન્ટલ પાર્શિઅલ પર્મેનન્ટ ડિસેબિલિટી બેનિફિટ (APPD)

ફાયદાઓ

 

સલામતી

  • ગૅરંટીડ રિટર્ન્સ પ્રોડક્ટ્સ સાથેના આ લાઈફ ઈન્શ્યૉરન્સ હેઠળ પર્યાપ્ત લાઈફ ક્વર સાથે પરિવારની આર્થિક સલામતી (બેઝ પ્લાન અને એક્સિડંટ બેનિફિટ રાઈડર હેઠળ ઑફર કરાય છે)

લવચિક્તા

  • આ સેવિંગ્સ પ્લાનમાં તમારાં જીવનનાં લક્ષ્યોને અનુરૂપ પે-આઉટ પીરિયડ અને વારંવારતા પસંદ કરો. પૉલિસી મુદત પૂરી થતા પહેલા ઈન્કમ પે-આઉટ વારંવારતામાં ફેરફાર કરવાનો વિકલ્પ.

પારદર્શક્તા

  • સ્થાયી અને વિશ્વસનીય રિટર્ન્સ પૂરાં પાડે છે.

મેચ્યોરિટી બેનિફિટ (ઈન-ફોર્સ પૉલિસીઓ માટે) :

મેચ્યોરિટી બેનિફિટ ચૂકવવાપાત્ર રહે છે જો વીમિત વ્યક્તિ પૉલિસી મુદતના અંતે જીવીત રહે અને પૉલિસી ઈન-ફોર્સ હોય એ શરતે.
મેચ્યોરિટી બેનિફિટ પે-આઉટ પીરિયડ દરમિયાન પસંદ કરેલ ઈન્કમ ફ્રીક્વન્સીની શરૂઆત/અંતે^ ગૅરંટીડ ઈન્કમ સ્વરૂપે અને કુલ ચૂકવેલા# પ્રીમિયમોના 110% પે-આઉટ પીરિયડના અંતે ચૂકવવાપાત્ર રહે છે, પે-આઉટ પીરિયડ દરમિયાન વીમિત વ્યક્તિ જીવીત રહે તે છતા.
વીમિત વ્યક્તિ નોમિની (પૉલિસી મુદત પછી વીમિત વ્યક્તિનું મૃત્યુ થવાના કિસ્સામાં) ભાવિ લાભો (ભાવિ ગૅરંટીડ ઈન્કમ અને કુલ ચૂકવેલા પ્રીમિયમોના 110%) ડિસ્કાઉંટેડ મૂલ્ય** પર લમ્પસમ સ્વરૂપે મેળવવાનો વિકલ્પ ધરાવે છે.

^મેચ્યોરિટીના ૩ મહિના પહેલા પૉલિસીધારક કંપનીને જાણ કરીને પસંદ કરેલી ઈન્કમ પે-આઉટ ફ્રીક્વન્સીની શરૂઆતમાં ગૅરંટીડ ઈન્કમ મેળવવાનું પસંદ કરવાનો વિકલ્પ મેળવશે. શરૂઆતમાં ચૂક્વવાપાત્ર ગૅરંટીડ ઈન્કમ, ગૅરંટીડ ઈન્કમની રકમ x પસંદ કરેલી ઈન્કમ પેઆઉટ ફ્રીક્વન્સી અનુસાર ટકા (જે વાર્ષિક માટે = 93%, અર્ધ-વાર્ષિક = 97%, ત્રિમાસિક = 98%, અને માસિક = 99% છે) રહેશે.
#જ્યાં, કુલ ચૂક્વેલા પ્રીમિયમો એટલે કે બેઝ પ્રોડક્ટ હેઠળ ચૂકવેલા બધાં જ પ્રીમિયમો, કોઈ વધારાનું પ્રીમિયમ અને કરવેરા, જો કોઈ ક્લેક્ટ કર્યાં હોય તો તેના સિવાય.
**ડિસ્કાઉંટેડ મૂલ્યની ગણતરી વાર્ષિક ડિસ્કાઉંટ રેટના ઉપયોગ દ્વરા કરાશે, જ્યાં ડિસ્કાઉંટ રેટ 30 વર્ષ પ્રવર્તમાન જી-સેક રેટ દરેક નાણાકીય વર્ષની 1 એપ્રિલના રોજ મુજબ વત્તા 50 બેસિસ પૉઈન્ટ્સ છે.

ગૅરંટીડ ઈન્કમ બેનિફિટ :

પૉલિસીધારકે પ્રારંભમાં નીચે આપેલા ઈન્કમ પે-આઉટ વિકલ્પોમાંથી એક પસંદ કરવાનો રહેશેઃ
  1. લેવલ ગૅરંટીડ ઈન્કમ: સંપૂર્ણ પે-આઉટ મુદત દરમિયાન ગૅરંટીડ ઈન્કમ લેવલ રહે છે.
  2. ઈન્ક્રીનિંગ ગૅરંટીડ ઈન્કમઃ પે-આઉટ મુદતના બીજા વર્ષથી શરૂ કરતા ગૅરંટીડ કમ દર વર્ષે 5% દ.વ. ના સાદા વ્યાજ દરે વૃદ્ધિ પામશે.

ઈન્કમ પ્લાન વિકલ્પ એક વાર પસંદ કર્યા પછી પૉલિસી મુદત દરમિયાન બદલી નહીં શકાય.
પૉલિસીધારક તેની ભાવિ જરૂરિયાતો આધારે 15, 20, 25 અથવા 30 વર્ષની પે-આઉટ મુદત પસંદ કરી શકે છે.
માન્ય ઈન્કમ પે-આઉટ ફ્રીક્વન્સી વાર્ષિક, અર્ધ-વાર્ષિક, ત્રૈમાસિક અને માસિક છે.
પૉલિસીધારક પૉલિસીના પ્રારંભમાં કોઈ પણ એક ઈન્કમ પે-આઉટ ફ્રીકવન્સી વિકલ્પ પસંદ કરી શકે છે અને પૉલિસી મુદત પૂરી થતા પહેલા ઈન્કમ પે-આઉટ ફ્રીક્વન્સી વિકલ્પ બદલવાનો વિકલ્પ પણ ધરાવે છે. ઈન્કમ પે-આઉટ શરૂ થયા પછી ફ્રીક્વન્સી બદલી નથી શકાતી.

ડેથ બેનિફિટ (ઈન-ફોર્સ પૉલિસીઓ માટે)

પૉલિસી મુદત દરમિયાન ક્યારેય પણ વીમિત વ્યક્તિનું મૃત્યુ થાય અને જો પૉલિસી ઈન-ફોર્સ હોય તો સમ એશ્યૉર્ડ ઑન ડેથ લમ્પસમ તરીકે નોમિનીને અથવા વીમિત વ્યક્તિના કાનૂની વારસ, જે પણ લાગુ થતા હોય તેને ચૂકવવાપાત્ર રહેશે અને પૉલિસી રદ થઈ જશે તથા પૉલિસી હેઠળ વધુ કોઈ લાભો ચૂકવવાપાત્ર નહીં રહે.
જ્યાં સમ એશ્યૉર્ડ ઑન ડેથ નીચેના માંથી જે સૌથી વધુ હોય તે રહેશે
  • સમ એશ્યૉર્ડ = વાર્ષિકીકૃત પ્રીમિયમના^ 11 ગણાં
  • વાર્ષિક ગૅરંટીડ ઈન્કમ X ફેક્ટર 1 + કુલ ચૂકવવાપાત્ર~ પ્રીમિયમોના 110% X ફેક્ટર 2
  • મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવેલા કુલ પ્રીમિયમોના# 105%

જ્યાં, ફેક્ટર 1 એ ભાવિ ગૅરંટીડ ઈન્કમ માટે ડિસ્કાઉંટિંગ ફેક્ટર છે અને ફેક્ટર 2 એ પે-આઉટ મુદતના અંતે ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમોના 110% છે.
ઈન્ક્રીઝિંગ ગૅરંટીડ ઈન્કમ વિકલ્પ માટે, પે-આઉટ મુદતના પહેલા વર્ષની વાર્ષિક ગૅરંટીડ ઈન્કમ ધ્યાનમાં લેવાશે.
પરિબળો પૉલિસી મુદત, ગૅરંટીડ ઈન્કમ વિકલ્પ, પે-આઉટ પીરિયડ અને જે વર્ષે ડેથ ક્લેમ કરવામાં આવ્યો હોય તે પૉલિસી વર્ષ પર આધારિત રહેશે.
^વાર્ષિકીકૃત પ્રીમિયમ એ વર્ષમાં ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમ છે, જેમાં કરવેરા, રાઈડર પ્રીમિયમો, અંડરરાઈટિંગ એક્સ્ટ્રા પ્રીમિયમો અને મૉડેલ પ્રીમિયમો માટે લોડિંગ સામેલ નથી.
*જ્યાં, કુલ ચૂકવેલા પ્રીમિયમોનો અર્થ છે બેઝ પ્રોડક્ટ હેઠળ ચૂકવેલા બધાં જ પ્રીમિયમોનો સરવાળો, જેમાં કોઈ વધારાનું પ્રીમિયમ અને કરવેરા, જો સવિશેષ મેળવવામાં આવ્યાં હોય તો તે સામેલ નથી.
~કુલ ચૂકવવાપાત્ર પ્રીમિયમોનો અર્થ છે બેઝ પ્રોડક્ટ હેઠળ પૉલિસી મુદત દરમિયાન ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમો, જેમાં કોઈ વધારાનું પ્રીમિયમ અને કરવેરા, જો સવિશેષ મેળવવામાં આવ્યાં હોય તો તે સામેલ નથી.

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્લૅટિના સુપ્રીમના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
Smart Platina Supreme - Guaranteed Long Term Income Savings Plan
*ઉંમર સંબંધિત બધાં જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબની ઉંમર માટેના છે.
^ઓછામાં ઓછી મેચ્યોરિટી ઉંમરને આધીન. જો વીમિત વ્યક્તિ સગીર હોય તો પૉલિસીની પ્રારંભ (કમેન્સમેંટ) તારીખ અને જોખમ શરૂ થવાની તારીખ એક જ રહેશે અને પૉલિસીધારક/પ્રસ્તાવક માતા-પિતા અથવા કાનૂની વાલી હોઈ શકે છે. આ અમારી બોર્ડ માન્ય અંડરરાઈટીંગ નીતિ અનુસાર રહેશે. સગીર વીમિત વ્યક્તિ પુખ્ત એટલે કે 18 વર્ષની થાય ત્યારે પૉલિસી તેના/તેણીના જીવન પર થઈ જશે.
@નોંધ : જીવન દીઠ રૂ.25,00,000નું મહત્તમ સમ એશ્યૉર્ડ ઑન ડેથ, POSPs અને CPSC-SPV મારફત વેચાયેલી એસબીઆઈ લાઈફ ઈન્શ્યૉરન્સ કંપનીની બધી જ પૉલિસીઓ પર. કોઈપણ કેસની સ્વીકૃતિ બોર્ડ માન્ય અંડરાઈટિંગ પૉલિસીને આધિન રહે છે. રાઈડર્સને POSPs અને CPSC-SPV ચૅનલ દ્વારા વેચાતી પૉલિસીઓ સાથે જોડી શકાતા નથી.

3G/ver1/12/24/WEB/GUJ

*કર લાભો :

ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધીન રહે છે. વધુ વિગતો માટે તમે અમારી વેબસાઈટની અહીં મુલાકાત કરી શકો છો. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.
જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો. રાઈડર્સ માટેના જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરીને રાઈડર બ્રોશર કાળજીપૂર્વક વાંચો.