એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પાવર ઈન્શ્યૉરન્સ | વિકલાંગતાને આવરી લેતો જીવન વીમો
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પાવર ઈન્શ્યૉરન્સ

UIN: 111L090V02

ઉત્પાદન કોડ: 1C

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પાવર ઈન્શ્યૉરન્સ

મેળવો નિરંતર
બદલાતી માર્કેટમાં
તમારી સંપત્તિ
વધારવાની ક્ષમતા.

એક ઈન્ડિવિજ્યુઅલ, યુનિટ-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ

"યુનિટ લિંક્ડ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ કૉન્ટ્રાક્ટના પ્રથમ પાંચ વર્ષ સુધી કોઈ જ પ્રવાહિતા પૂરી નથી પાડતા. પૉલિસીધારકો આ પાંચ વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી યુનિટ લિંક્ડ ઈન્શ્યૉરન્સમાં રોકાણ કરેલા પૈસા પૂરેપૂરા અથવા આંશિક ઉપાડ નથી કરી શકતા કે સરન્ડર નથી કરી શકતા."

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પાવર ઈન્શ્યૉરન્સ બે ફંડ વિકલ્પો પૂરાં પાડે છે, જે તમને તમારી પસંદગી અનુસાર રોકાણોનું સક્રિય પ્રબંધન કરવાની સ્વતંત્રતા અથવા માર્કેટની અસ્થિરતા સામે તમારા પોર્ટફોલિયોને સંતુલિત કરવાની અમારી નિપુણતાનો લાભ લેવાની તક પૂરી પાડે છે.

મુખ્ય લાભો :
  • બે પ્લાન વિકલ્પો - લેવલ કવર વિકલ્પ અને ઈન્ક્રીઝિંગ કવર વિકલ્પ
  • બે ફંડ વિકલ્પો માંથી પસંદગી કરો - ટ્રિગર ફંડ વિકલ્પ અને સ્માર્ટ ફંડ્સ વિકલ્પ
  • ઈન-બિલ્ટ એક્સેલરેટેડ ટોટલ ઍન્ડ પર્મેનન્ટ ડિસેબિલિટી (ટીપીડી) બેનિફિટ#

#ટીપીડી ક્લેમ ચૂકવ્યા પછી પૉલિસી રદ થઈ જશે.

હાઈલાઈટ્સ

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પાવર ઈન્શ્યૉરન્સ

એક ઈન્ડિવિજ્યુઅલ, યુનિટ-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ.

25 વર્ષનાં દિનેશ, વ્યવસાયે ઇંજીનિયર, આ ઇન્શ્યુરન્સ પ્લાન સાથે હવે તેમની વધતી જવાબદારીઓને પૂરી કરી શકે છે, તેમના ટૂંકા-ગાળાનાં નાણાકીય લક્ષ્યો પૂરા કરી શકે છે અને તેમનાં નાનકડા કુટુંબને સુરક્ષિત રાખી શકે છે.

એસબીઆઇ લાઇફ - સ્માર્ટ પાવર ઇન્શ્યુરન્સ સાથે તમે પણ તમારા જીવન ધ્યેયોને કેવી રીતે પૂર્ણ કરી શકો છો અને તમારા કુટુંબના ભાવિને સુરક્ષિત કરી શકો છો તે જોવા માટે નીચેના ફોર્મ ફીલ્ડ્સ ભરો.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Choose your policy term...

Policy Term

10 30

Increasing Cover Option

Yes
No

A little information about the premium options...

Premium Frequency Mode

Premium Amount

2,000 10,00,000

Sum Assured Multiplier Factor

10 20

Let's finalize the Fund options...

Select Fund

Smart Funds
Trigger Fund

How would you like to split your investment?

Equity Fund (%)

0 100

Equity Optimiser Fund (%)

0 100

Growth Fund (%)

0 100

Balanced Fund (%)

0 100

Bond Fund (%)

0 100

Money Market Fund (%)

0 100

Top 300 Fund (%)

0 100

Bond Optimiser fund (%)

0 100

PureFund (%)

0 100

Corporate Bond Fund (%)

0 100

Reset

Sum Assured


Premium frequency

Premium amount


Premium Payment Term


Policy Term


Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

સુવિધાઓ

  • ઈનબિલ્ટ એક્સેલરેટેડ ટોટલ ઍન્ડ પર્મેનન્ટ ડિસેબિલિટી (ટીપીડી) સાથે તમારા પરિવારનું આર્થિક ભવિષ્ય સલામત કરો.
  • કવર વિકલ્પમાં વધારો કરવાની પસંદગી.
  • કોઈપણ બે ફંડ વિકલ્પોમાં રોકાણ કરો - ટ્રિગર ફંડ અને સ્માર્ટ ફંડ્સ, અને બે પ્લાન વિકલ્પો - લેવલ કવર ઑપ્શન અને ઈન્ક્રીઝિંગ કવર ઑપ્શન.
  • પરવડે એવા પ્રીમિયમો સાથે માર્કેટને સંલગ્ન વળતરો.
  • 6ઠ્ઠા પૉલિસી વર્ષથી આંશિક ઉપાડ

ફાયદાઓ

સલામતી
  • કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તમારો પરિવાર આર્થિક રીતે સલામત છે એ સુનિશ્ચિત કરો
વિશ્વસનિયતા
  • આરામથી જીવન વ્યતિત કરવા તમારી બદલાતી આર્થિક જરૂરિયાતો પૂરી કરો
લવચિકતા
  • ટ્રિગર ફંડ ઑપ્શન સાથે નીચામાં ખરીદો અને ઉંચામાં વેચાણ કરો અથવા 10 સ્માર્ટ ફંડ્સ માંથી પસંદગી કરો.
પરવડવું
  • સાધારણ પ્રીમિયમ સાથે સંપત્તિ નિર્માણની સંભાવના
પ્રવાહિતા
  • તમારી અર્થિક જરૂરિયાતો પૂરી કરવા તમે 6ઠ્ઠા પૉલિસી વર્ષથી ઉપાડ કરી શકો છો.

બેનિફિટ (પરિપક્વતા લાભ):

  • વીમિત વ્યક્તિને પાકતી મુદત સુધી જીવીત રહેવા પર, ફંડ વેલ્યુ લમ્પ સમમાં ક્લિઅરિંગ દેવામાં આવશે.

મૃત્યુ લાભ (ડેથ બેનિફિટ)

  • પૉલિસી ઈન-ફોર્સ હોવા દરમિયાન વીમિત વ્યક્તિનું મૃત્યુ થવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં, એ, બી અને સી માંથી જે પણ વધુ હોય તે નોમિની/લાભાર્થી/કાયદેસરના વારસને ચૂકવવાપાત્ર રહે છે:
    • એ. મૃત્યુની સૂચના આપ્યાની તારીખના રોજની ફંડ વેલ્યુ.
    • બી. બેઝિક સમ એશ્યૉર્ડ લાગુ થાય તેમ, લાગુ આંશિક ઉપાડ# બાદ કર્યા પછી.
    • સી. મૃત્યુની તારીખ સુધીમાં મેળવેલા કુલ પ્રીમિયમોના 105%, ઓછા ચૂકવેલા લાગુ આંશિક ઉપાડ#.
#લાગુ આંશિક ઉપાડ વીમિત વ્યક્તિનું મૃત્યુ થયા પહેલા તરતના 2 વર્ષમાં કરેલા આંશિક ઉપાડો જો કોઈ હોય તો તેની રકમ બરાબર રહે છે.
 
ઈન-બિલ્ટ એક્સેલરેટેડ ટોટલ અને પર્મેનન્ટ ડિસેબિલિટી (ટીપીડી) લાભ :
  • અકસ્માત અથવા માંદગીને લીધે ટીપીડીના કિસ્સામાં ૧૦૦% મૃત્યુ લાભ (ઉપર વ્યાખ્યા કરાયા મુજબ) તરત જ ચુકવી દેવામાં આવશે અને ત્યારબાદ પૉલિસી રદ થઈ જશે.
.
કર લાભો મેળવો*
એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પાવર ઈન્શ્યૉરન્સના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
null
#ઉંમર સંબંધિત બધાં જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.
$માસિક પ્રકાર માટે, 3 મહિના સુધીની પ્રીમિયમ એડવાન્સમાં ભરવાનું રહે છે અને રીન્યૂઅલ પ્રીમિયમની ચૂકવણી માત્ર ઈલેક્ટ્રૉનિક ક્લિઅરિંગ સિસ્ટમ (ઈસીએસ), ક્રેડિટ કાર્ડ, ડાયરેક્ટ ડેબિટ અને SI-EFT દ્વારા જ કરી શકાશે.
^વાર્ષિકીકૃત પ્રીમિયમ એટલે વર્ષ દરમિયાન લાગુ થતા કરવેરા બાદ કરતા ચૂકવવાની રહેતી પ્રીમિયમની રકમ.

NW/1C/ver1/03/22/WEB/GUJ


**વળતરના અનુમાનિત દરો અનુક્રમે 4% અને 8% દ.વ. લાગુ થતા બધાં જ ચાર્જીસ ધ્યાનમાં લીધા પછી માત્ર આ દરે દૃષ્ટાંતરૂપ સીનારિયો છે. આ ગૅરંટેડ નથી અને તે વળતરની ઉચ્ચ અથવા નિમ્ન મર્યાદા નથી. યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ બજારના જોખમોને આધિન છે. આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તથા તેની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી.

યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ પરંપરાગત ઉત્પાદનોથી અલગ છે અને બજારના જોખમોને આધિન છે. યુનિટ લિંક્ડ પૉલિસીઓમાં ચૂકવેલા પ્રીમિયમો કેપિટલ માર્કેટ સાથે સંકળાયેલા રોકાણ જોખમોને આધિન છે અને યુનિટોની એનએવી કેપિટલ માર્કેટને અસર કરતા પરિબળો તેમ જ ફંડની કામગીરીને આધારે વધી કે ઘટી શકે છે અને વીમાકૃત તેના/તેણીના નિર્ણય માટે જવાબદાર રહે છે. એસબીઆઈ લાઈફ ઈન્શ્યૉરન્સ કંપની લિમિટેડ એ વીમા કંપનીનું નામ માત્ર છે તથા એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પાવર ઈન્શ્યૉરન્સ, યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ કૉન્ટ્રાક્ટનું નામ છે અને તે કોઈપણ રીતે કૉન્ટ્રાક્ટની ગુણવત્તા, તેની ભાવિ સંભાવનાઓ અથવા વળતરોનો નિર્દેશ નથી કરતું. કૃપા કરી સંકળાયેલા જોખમો અને લાગુ થતા ચાર્જીસ વિશે તમારા વીમા એજંટ અથવા મધ્યસ્થી પાસેથી અથવા તો વીમા કંપની દ્વારા જારી કરાયેલા પૉલિસી દસ્તાવેજમાંથી જાણી લો. આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તેમની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી. ફંડ ઑપ્શન્સની ભૂતકાળની કામગીરી ભાવિ કામગીરીની દ્યોતક નથી. આ પૉલિસી હેઠળ ચૂકવવાપાત્ર બધાં જ લાભો કર કાયદાઓ અને વખતો વખત લાગુ થતા અન્ય ફિસ્કલ એનેક્ટમેંટ્સને આધિન રહે છે, કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

*કર લાભો:
કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતા ફેરફારને આધિન છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.
ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.