સરલ ઇન્સ્યોર વેલ્થ પ્લસ - સૌથી ઓછું પ્રીમિયમ ધરાવતી ULIP પોલિસી | SBI લાઇફ
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - સરલ ઈન્શ્યૉર વેલ્થ પ્લસ

UIN: 111L124V02

પ્રોડક્ટ કોડ : 2H

એસબીઆઈ લાઈફ - સરલ ઈન્શ્યૉર વેલ્થ પ્લસ

દરેક સપનાંને સાકાર કરો,
તમારી માટે આવક રળતા
ઈએમઆઈ# સાથે

એક ઈન્ડિવિજ્યુઅલ, યુનિટ-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ

"યુનિટ લિંક્ડ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ કૉન્ટ્રાક્ટના પ્રથમ પાંચ વર્ષ સુધી કોઈ જ પ્રવાહિતા પૂરી નથી પાડતા. પૉલિસીધારકો આ પાંચ વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી યુનિટ લિંક્ડ ઈન્શ્યૉરન્સમાં રોકાણ કરેલા પૈસા પૂરેપૂરા અથવા આંશિક ઉપાડ નથી કરી શકતા કે સરન્ડર નથી કરી શકતા.''

તમારા માટે તમારા પરિવારની ખુશી અને સુરક્ષા સૌથી મોખરે આવે છે. હવે, તમે પણ તાણ મુક્ત જીવન જીવી શકો એસબીઆઈ લાઈફ - સરલ ઈન્શ્યૉરવેલ્થ પ્લસ સાથે, આ માર્કેટ લિંક્ડ પ્લાન છે તમારાં સપનાં સાકાર કરવા સંપત્તિ નિર્માણ કરવાની સાથે તમારા પરિવારના ભવિષ્યને પણ સુરક્ષિત રાખે છે.

મુખ્ય લાભો :

  • તમે તમારાં લક્ષ્યોને સાકાર કરી શકો એ માટે સરળ મંથલી ઈન્શ્યૉરન્સ
  • તમારી જોખમ ક્ષમતાને અનુરૂપ 8 ડાયવર્સ ફંડની પસંદગી
  • નિયમિત પેઆઉટ્સની સુવિધા માટે સિસ્ટમેટિક મંથલી વિડ્રોઅલ્સ*

#ઈઝી મંથલી ઈન્શ્યૉરન્સ લાઈફ કવરેજ માટે.
*11મા પૉલિસી વર્ષથી, બધાં જ પ્રીમિયમો ચૂકવ્યા હોય અને પૉલિસી ઈન-ફોર્સ હોય એ શરતને આધિન છે.

વિશેષતાઓ

એસબીઆઈ લાઈફ - સરલ ઈન્શ્યૉર વેલ્થ પ્લસ

એક ઈન્ડિવિજ્યુઅલ, યુનિટ-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ

Jeet, a 35-year-old, can now enjoy his financial independence and protect his family’s future with this unit linked plan.

Enter your details in the form fields below to see how you too can enjoy your financial freedom with SBI Life - Saral InsureWealth Plus.

Name(Assured):

DOB(Assured):

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

Plan Type


A little information about the premium options...

Premium Payment Mode

Premium Amount

8,000 250000000

How would you like to split your investment?

Equity Fund (%)

0 100

Equity Optimiser Fund (%)

0 100

Growth Fund (%)

0 100

Balanced Fund (%)

0 100

Corporate Bond Fund (%)

0 100

MidCap Fund (%)

0 100

Bond Optimiser Fund (%)

0 100

Pure Fund (%)

0 100

Reset

Sum Assured


Premium frequency

Premium amount


Premium Payment Term


Policy Term


Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

વિશેષતાઓ

  • લાઈફ કવરેજ માટે સરળ માસિક વીમો
  • તમારી જોખમ ક્ષમતા અનુસાર 8 ફંડ વિકલ્પોની પસંદગી
  • 11મા પૉલિસી વર્ષથી પદ્ધતિસરનો માસિક ઉપાડ, નિયમિત ચૂકવણીઓની સુવિધા માટે પૉલિસી ઈન-ફોર્સ હોય એ શરતને આધિન
  • ઈન-ફોર્સ પૉલિસીઓ માટે લૉયલ્ટી એડિશન્સ દ્વારા ફંડ વેલ્યૂ બૂસ્ટર્સ, જે 6ઠ્ઠા પૉલિસી વર્ષથી શરૂ થાય છે.
  • આંશિક ઉપાડનો વિકલ્પ 6ઠ્ઠા પૉલિસી વર્ષથી.
  • આવકવેરા કાયદાઓ અનુસાર કર લાભો *

લાભો

 

સલામતી

  • કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તમારા પ્રિયજનો માટે સુરક્ષા સુનિશ્વિત કરતું આર્થિક સંરક્ષણ.
સરળતા
  • શિસ્તબદ્ધ વિકાસ માટે માસિક પ્રીમિયમો

લવચિકતા

  • તમારી જોખમ ક્ષમતા અને સંપત્તિ નિર્માણ નીતિને અનુરૂપ બનતા બહુવિધ ફંડ વિકલ્પો.

વિશ્વસનીયતા

  • ઈન-ફોર્સ પૉલિસીઓ માટે 6ઠ્ઠા પૉલિસી વર્ષથી લૉયલ્ટી લાભો.

પ્રવાહિતા

  • આંશિક ઉપાડનો વિકલ્પ અને
  • પૉલિસી ઈન-ફોર્સ હોય એ શરતને આધિન તમારા રોજીંદા ખર્ચાને પહોંચી વળવા પદ્ધતિસરના માસિક ઉપાડ

પરીપક્વતા લાભ (માત્ર ઈન-ફોર્સ પૉલિસીઓ માટે જ લાગુ):

  • પાકતી તારીખના રોજ પ્રવર્તમાન એનએવી દરેક ફંડ વેલ્યૂ લમ્પસમમાં ચૂકવવામાં આવશે.

મૃત્યુ લાભ (માત્ર ઈન-ફોર્સ પૉલિસીઓ માટે જ લાગુ):

  • પ્રવેશ સમયે 8 વર્ષથી ઓછી ઉંમરની વીમિત વ્યક્તિ માટે ​:
    પૉલિસી હેઠળ જોખમ શરૂ થવાની તારીખ પહેલા સગીર જીવનનું મૃત્યુ થવા પર, કંપની ક્લેમની સૂચના તેને આપ્યાની તારીખના રોજની ફંડ વેલ્યૂ ચૂકવી દેશે.
    જોખમ શરૂ થયાની તારીખે અથવા તે પછી સગીર જીવનનું મૃત્યુ થવાના કિસ્સામાં કંપની પ્રવેશ સમયે 8 વર્ષ અને ઓછી ઉંમરના માટે નીચે જણાવ્યા મુજબ ડેથ બેનિફિટ ચૂકવશે.
  • પ્રવેશ સમયે 8 વર્ષ અને વધુ ઉંમરની વીમિત વ્યક્તિ માટે ​:
    પ્રવેશ સમયે 8 વર્ષ અને વધુ ઉંમરની વીમિત વ્યક્તિનું મૃત્યુ થવા પર કંપની નીચે જણાવ્યા મુજબનો ડેથ બેનિફિટ ચૂકવશે.
​આમાંથી જે વધુ હોય તે -
  • કંપનીને મૃત્યુની સૂચના આપ્યાની તારીખના રોજની ફંડ વેલ્યૂ અથવા
  • સમ એશ્યૉર્ડ ઓછા લાગુ થતા આંશિક ઉપાડો (APW) ^, જો કોઈ હોય તો અથવા
  • મૃત્યુની તારીખ સુધીમાં પ્રાપ્ત થયેલ કુલ પ્રીમિયમોના 105%  ઓછા એપ્લિકેબલ પાર્શિયલ વિથડ્રૉઅલ્સ (APW) ^, જો કોઈ હોય તો.

^એપીડબ્લ્યુ વીમિત વ્યક્તિનું મૃત્યુ થયા પહેલા તરતના 2 વર્ષમાં કરેલા આંશિક ઉપાડો જો કોઈ હોય તો તેની રકમ બરાબર રહે છે.

સેટલમેન્ટ વિકલ્પ : નોમિની અથવા લાભાર્થી અથવા કાનૂની વારસ ‘સેટલમેન્ટ’ વિકલ્પ અંતર્ગત મૃત્યુની તારીખથી આવશ્યકતા અનુસાર વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રૈમાસિક અથવા માસિક પેઆઉટ્સ તરીકે 2 થી 5 વર્ષમાં હપ્તાઓમાં ડેથ બેનિફિટ મેળવવાનો વિકલ્પ ધરાવે છે.

નોંધ : સેટલમેન્ટ મુદત દરમિયાન, ઈન્વેસ્ટમેંટ પોર્ટફોલિયોમાં રોકાણ જોખમ લાભાર્થી દ્વારા ભોગવવાનું રહે છે.
એસબીઆઈ લાઈફ - સરલ ઈન્શ્યૉરવેલ્થ પ્લસના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
null
$ઉંમર સંબંધિત બધાં જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.
@પ્રવેશ સમયે 8 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા સગીર જીવન માટે પૉલિસી શરૂ થયાની તારીખથી 1 પૉલિસી વર્ષ અને 11 પૉલિસી મહિના પૂરા થવા સાથે જોખમ શરૂ થાય છે. પ્રવેશ સમયે 8 વર્ષ અને વધુની ઉંમર ધરાવતા લોકો માટે જોખમ તરત જ શરૂ થાય છે.
$$સગીર જીવનના કિસ્સામાં પૉલિસી મુદત યોગ્ય રીતે પસંદ કરવી જોઈએ જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે પાકતી મુદતે વીમિત વ્યક્તિ પુખ્ત હોય. 
++વાર્ષિકીકૃત પ્રીમિયમ એટલે વર્ષ દરમિયાન લાગુ થતા કરવેરા બાદ કરતા ચૂકવવાના રહેતા પ્રીમિયમની રકમ.

NW/2H/ver1/04/22/WEB/GUJ

**વળતરના અનુમાનિત દરો અનુક્રમે 4% અને 8% દ.વ. લાગુ થતા બધાં જ ચાર્જીસ ધ્યાનમાં લીધા પછી માત્ર આ દરે દૃષ્ટાંતરૂપ સીનારિયો છે. આ ગૅરંટેડ નથી અને તે વળતરની ઉચ્ચ અથવા નિમ્ન મર્યાદા નથી. યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ બજારના જોખમોને આધિન છે. આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તથા તેની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી.


વિવિધ ચાર્જીસ જેવા કે ‘પ્રીમિયમ એલોકેશન ચાર્જીસ’, ‘ફંડ મેનેજમેન્ટ ચાર્જીસ’ ઈત્યાદિ કાપી લેવામાં આવે છે. ચાર્જીસની સંપૂર્ણ યાદી અને તે લાગુ થવા વિશે જાણવા કૃપા કરી સેલ્સ બ્રોશર જુઓ.

યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટસ પરંપરાગત ઉત્પાદનોથી અલગ છે અને બજારના જોખમોને આધિન છે. યુનિટ લિંક્ડ પૉલિસીઓમાં ચૂકવેલા પ્રીમિયમો કેપિટલ માર્કેટ સાથે સંકળાયેલા રોકાણ જોખમોને આધિન છે અને યુનિટોની એનએવી કેપિટલ માર્કેટને અસર કરતા પરિબળો તેમ જ ફંડની કામગીરી આધારે વધી કે ઘટી શકે છે અને વીમાધારક તેના/તેણીના નિર્ણય માટે જવાબદાર રહે છે. એસબીઆઈ લાઈફ ઈન્શ્યૉરન્સ કંપની લિમિટેડ એ વીમા કંપનીનું નામ માત્ર છે તથા એસબીઆઈ લાઈફ - સરલ ઈન્શ્યૉરવેલ્થ પ્લસ, યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ કૉન્ટ્રાક્ટનું નામ છે અને તે કોઈપણ રીતે કૉન્ટ્રાક્ટની ગુણવત્તા, તેની ભાવિ સંભાવનાઓ અથવા વળતરોનો નિર્દેશ નથી કરતું. કૃપા કરી સંકળાયેલા જોખમો અને લાગુ થતા ચાર્જીસ વિશે તમારા વીમા એજંટ અથવા મધ્યસ્થી પાસેથી અથવા તો વીમા કંપની દ્વારા જારી કરાયેલા પૉલિસી દસ્તાવેજમાંથી જાણી લો. આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તેમની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી. ફંડ ઑપ્શન્સની ભૂતકાળની કામગીરી ભાવિ કામગીરીની દ્યોતક નથી. આ પૉલિસી હેઠળ ચૂકવવાપાત્ર બધાં જ લાભો કર કાયદાઓ અને વખતો વખત લાગુ થતા અન્ય ફિસ્કલ એનેક્ટમેંટ્સને આધિન રહે છે, કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.


જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

*કર લાભો :
કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતા ફેરફારને આધિન છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.
ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.