એસબીઆઇ લાઇફ - સ્માર્ટ વેલ્થ એશ્યોર | શ્રેષ્ઠ સિંગલ પ્રીમિયમ યુલીપ પોલીસીઓમાંની એક
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ વેલ્થ એશ્યૉર

UIN: 111L077V03

ઉત્પાદન કોડ : 55

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ વેલ્થ એશ્યૉર

એક વાર ચૂકવો
અને આજીવન
સિદ્ધિઓનો આનંદ
માણો.

એક ઈન્ડિવિજ્યુઅલ, યુનિટ-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ

"યુનિટ લિંક્ડ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ કૉન્ટ્રાક્ટના પ્રથમ પાંચ વર્ષ સુધી કોઈ જ પ્રવાહિતા પૂરી નથી પાડતા. પૉલિસીધારકો આ પાંચ વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી યુનિટ લિંક્ડ ઈન્શ્યૉરન્સમાં રોકાણ કરેલા પૈસા પૂરેપૂરા અથવા આંશિક ઉપાડ નથી કરી શકતા કે સરન્ડર નથી કરી શકતા.’’

જીવન વધુ સાર્થક બને જ્યારે તમે જીવનનાં દરેક તબક્કે તમારી ખુશીઓમાં વધારો કરી શકો. હવે એસબીઆઈ લાઈફ-સ્માર્ટ વેલ્થ એશ્યૉર સાથે તમે વધુ મેળવીને સફળ થવા સક્ષમ બનો છો, આ તમારી સંપત્તિમાં વધારો કરે છે અને એક વારની ચૂકવણી સાથે તમારા પરિવારને સલામત રાખે છે.
 

મુખ્ય લાભો :

  • જોખમ ક્ષમતા અનુસાર વિવિધ ફંડ્સની પસંદગી મારફત માર્કેટ લિંક્ડ વળતરો
  • સિંગલ પ્રીમિયમ પેમેન્ટ દ્વારા સંપત્તિ નિર્માણ
  • વધારાનો એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ વિકલ્પ અપનાવવાની લવચિકતા

વિશેષતાઓ

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ વેલ્થ એશ્યૉર

એક ઈન્ડિવિજ્યુઅલ, યુનિટ-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ.

સતવિંદર, એક વ્યવસાયી, વર્ષો સુધી પ્રીમિયમ ચૂકવવાની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા વિના માર્કેટ-લિંક્ડ વળતરોનો આનંદ લઈ શકે છે, આ યુનિટ લિંક્ડ પ્લાન સાથે.

એસબીઆઇ લાઇફ - સ્માર્ટ વેલ્થ એશ્યોર સાથે તમે પણ કેવી રીતે લાભ મેળવી શકો છો તે જોવા માટે નીચેના ફોર્મ ફીલ્ડ્સ ભરો.

Name:

DOB:

Gender:

Male Female

Staff:

Yes No

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

10 30

A little information about the premium options...

Premium Amount

50000 500000000

Sum Assured Multiplier Factor

1.10 5

No. of years elapsed since inception

10 30

How would you like to split your investment?

Equity Fund (%)

0 100

Bond Fund (%)

0 100

Balanced Fund (%)

0 100

Bond Optimiser Fund (%)

0 100

Money Market Fund (%)

0 100

Corporate Bond Fund (%)

0 100

Pure Fund (%)

0 100

Let's finalize the rider options...

Accidental Death Benefit (ADB) option:

Accidental Death Benefit (ADB) option Sum Assured

25000 5000000

Reset

Sum Assured


Premium frequency

Premium amount


Premium Payment Term


Policy Term


Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

સુવિધાઓ

  • વીમા સુરક્ષા સાથે માર્કેટ લિંક્ડ રિટર્ન્સ
  • એક જ વાર પ્રીમિયમની ચૂકવણી
  • આંશિક ઉપાડ દ્વારા પ્રવાહિતા
  • માર્કેટ લિંક્ડ રિટર્ન પૂરું પાડતા ફંડોના સંયોજનની પસંદગી કરવાનો વિકલ્પ
  • એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ વિકલ્પ સાથે પ્રોડક્ટને તમારી જરૂરિયાત મુજબ બનાવવાનો વિકલ્પ

ફાયદાઓ

સલામતી
  • તમારા પરિવારની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરો
લવચીકતા
  • તમારી જોખમ ક્ષમતા અને બદલાતી રોકાણ જરૂરિયાતોને અનુરૂપ સાત ફંડ્સ માંથી પસંદગી કરો.
  • એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ વિકલ્પ અપનાવીને સર્વગ્રાહી સુરક્ષા મેળવો.
પરવડવું
  • એક જ પેમેન્ટ સાથે સંપૂર્ણ પૉલિસી મુદત સુધી લાભો મેળવતા રહો
પ્રવાહિતા
  • તમારા અણધાર્યા ખર્ચાઓને પહોંચી વળવા 6ઠ્ઠા પૉલિસી વર્ષથી આંશિક ઉપાડ કરો
કર લાભો મેળવો*

પરિપક્વતા લાભ :

  • પૉલિસી મુદત પૂરી થવા પર ફંડ વેલ્યૂ ચૂકવવામાં આવશે.

મૃત્યુ લાભ:

  • ફંડ વેલ્યૂ અથવા વીમા રકમ## માંથી જે પણ વધુ હોય તે ચૂકવવાપાત્ર રહે છે.

એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ વિકલ્પ ​:

જો અકસ્માતને લીધે મૃત્યુ થાય તો વધારાનો મૃત્યુ લાભ પૂરો પાડે છે.
વીમા રકમ## આંશિક ઉપાડ પછી ચોખ્ખી રકમ


કર લાભો :*
ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે તમે અમારી વેબસાઈટની અહીં મુલાકાત કરી શકો છો.

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ વેલ્થ એશ્યૉરના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો..
null
*ઉંમર સંબંધિત બધા જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.

NW/55/ver1/03/22/WEB/GUJ


**વળતરના અનુમાનિત દરો અનુક્રમે 4% અને 8% દ.વ. લાગુ થતા બધાં જ ચાર્જીસ ધ્યાનમાં લીધા પછી માત્ર આ દરે દૃષ્ટાંતરૂપ સીનારિયો છે. આ ગૅરંટેડ નથી અને તે વળતરની ઉચ્ચ અથવા નિમ્ન મર્યાદા નથી. યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ બજારના જોખમોને આધિન છે. આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તથા તેની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી.

યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ પરંપરાગત ઉત્પાદનોથી અલગ છે અને બજારના જોખમોને આધિન છે. યુનિટ લિંક્ડ પૉલિસીઓમાં ચૂકવેલા પ્રીમિયમો કેપિટલ માર્કેટ સાથે સંકળાયેલા રોકાણ જોખમોને આધિન છે અને યુનિટોની એનએવી કેપિટલ માર્કેટને અસર કરતા પરિબળો તેમ જ ફંડની કામગીરીને આધારે વધી કે ઘટી શકે છે અને વીમાકૃત તેના/તેણીના નિર્ણય માટે જવાબદાર રહે છે.

એસબીઆઈ લાઈફ ઈન્શ્યૉરન્સ કંપની લિમિટેડ એ વીમા કંપનીનું નામ માત્ર છે તથા એસબીઆઈ લાઈફ-સ્માર્ટ વેલ્થ એશ્યૉર, યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ કૉન્ટ્રાક્ટનું નામ છે અને તે કોઈપણ રીતે કૉન્ટ્રાક્ટની ગુણવત્તા, તેની ભાવિ સંભાવનાઓ અથવા વળતરોનો નિર્દેશ નથી કરતું. કૃપા કરી સંકળાયેલા જોખમો અને લાગુ થતા ચાર્જીસ વિશે તમારા વીમા એજંટ અથવા મધ્યસ્થી પાસેથી અથવા તો વીમા કંપની દ્વારા જારી કરાયેલા પૉલિસી દસ્તાવેજમાંથી જાણી લો.

આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તેમની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી. ફંડ ઑપ્શન્સની ભૂતકાળની કામગીરી ભાવિ કામગીરીની દ્યોતક નથી. આ પૉલિસી હેઠળ ચૂકવવાપાત્ર બધાં જ લાભો કર કાયદાઓ અને વખતો વખત લાગુ થતા અન્ય ફિસ્કલ એનેક્ટમેંટ્સને આધિન રહે છે, કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

*કર લાભો:
કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતા ફેરફારને આધિન છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.