એસબીઆઈ લાઈફ - સ્માર્ટ શીલ્ડ | ભારતની શ્રેષ્ઠ ટર્મ વીમા યોજનામાંની એક
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ શીલ્ડ

UIN: 111N067V07

પ્રોડક્ટ કોડ : 45

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ શીલ્ડ

એક એવો
ટર્મ કવર
જે તમારી વધતી
મહત્વાકાંક્ષાઓ સાથે
વૃદ્ધિ પામે છે.

એક ઈન્ડિવિજ્યુઅલ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્યોર રિસ્ક પ્રીમિયમ પ્રોડક્ટ

વધતી ઉંમરની સાથે તમારી જવાબદારીઓ પણ વધતી જાય છે. એટલે જ આયોજન કરો અને તમારા સ્વજનોને સલામત કરવામાં મોખરે રહો એસબીઆઈ લાઈફ - સ્માર્ટ શીલ્ડ સાથે, આનો લાઈફ કવર વિકલ્પ તમારી વધતી ઉંમર સાથે વધતો જાય છે અને તમારાં સપનાંઓ સાકાર કરવા તમને ચિંતા મુક્ત કરે છે.

મુખ્ય લાભો :
  • પ્યોર ટર્મ પ્લાન જે લેવલ ટર્મ એશ્યૉરન્સ અને ઈન્ક્રીઝિંગ ટર્મ એશ્યૉરન્સનો વિકલ્પ પૂરો પાડે છે
  • નજીવા ખર્ચે બે રાઈડર#વિકલ્પો સાથે તમારા કવરેજમાં વધારો કરો
  • કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે તમારા પરિવારના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા સાથે કર લાભો^ મેળવો

#એસબીઆઈ લાઈફ - એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ રાઈડર (UIN: 111B015V03) અને એસબીઆઈ લાઈફ - એક્સિડેન્ટલ ટોટલ ઍન્ડ પર્મેનન્ટ ડિસેબિલિટી બેનિફિટ રાઈડર (UIN:111B016V03)

વિશેષતાઓ

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ શીલ્ડ

એક ઈન્ડિવિજ્યુઅલ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ પ્યોર રિસ્ક પ્રીમિયમ પ્રોડક્ટ

plan profile

કવિતા હવે ચિંતા-મુક્ત છે કારણ કે તેણી જાણે છે કે આ પ્યોર ટર્મ પ્લાન વડે તેણીની ગેરહાજરીમાં પણ તેણીના કુટુંબની જરૂરિયાતો પૂર્ણ થશે.

નીચેના ફોર્મ વિગતો ભરો અને જાણો કે કેવી રીતે તમે એસબીઆઇ લાઇફ - સ્માર્ટ શીલ્ડ વડે તમારા કુટુંબને નાણાકીય સંરક્ષણ પૂરું પાડી શકો છો.

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Smoker:

Yes No

Let's finalize the policy duration you are comfortable with...

Plan

Policy Term

5 62

A little information about the premium options...

Premium Frequency

Sum Assured

25 Lakhs No limit

Let's finalize the rider options...

Term For ADB Rider

5 57

ADB Rider Sum Assured

25,000 50,00,000

Term For ATPDB Rider

5 57

ATPDB Rider Sum Assured

25,000 50,00,000

Reset
sum assured

Sum Assured

Basic


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Paying Term


policy term

Policy Term

Give a Missed Call

ખૂબીઓ

  • કોઈ દુર્ઘટના સામે તમારા પરિવારના આર્થિક ભવિષ્યને સલામત કરો.
  • પ્યોર ટર્મ પ્લાન જે આપે છે બે વિકલ્પો - લેવલ ટર્મ એશ્યૉરન્સ અને ઈન્ક્રીઝિંગ ટર્મ એશ્યૉરન્સ
  • બે રાઈડર વિકલ્પો સાથે પરવડે એવી કિંમતમાં મેળવો સર્વગ્રાહી સુરક્ષા

ફાયદાઓ​


સલાતમી
  • તમારા સ્વજનો માટે આર્થિક સલામતીનો સુદૃઢ પાયો પૂરો પાડે છે

લવચીકતા
  • તમારી આર્થિક જરૂરિયાતોને બંધ બેસતા બે પ્લાન વિકલ્પો માંથી કોઈ એક પસંદ કરો

પરવડે એવી
  • સામાન્ય ખર્ચમાં બે રાઈડર વિકલ્પો દ્વારા તમારા કવરેજમાં વધારો કરો
  • એસબીઆઈ લાઈફ - એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ રાઈડર(UIN: 111B015V03)
  • એસબીઆઈ લાઈફ - એક્સિડેન્ટલ ટોટલ ઍન્ડ પર્મેનન્ટ ડિસેબિલિટી બેનિફિટ રાઈડર(UIN: 111B016V03)
  • જો તમે ધૂમ્રપાન ન કરતા હોવ તો તમને ઓછા પ્રીમિયમ દ્વારા પુરસ્કૃત કરાય છે
  • મોટી વીમા રકમ પર છૂટ

કર લાભો મેળવો​*

મૃત્યુ લાભ ​:

પૉલિસીની મુદત દરમિયાન વીમિત વ્યક્તિનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થવાના કિસ્સામાં નોમિની પસંદ કરેલા પ્લાન વિકલ્પ આધારે લાભો મેળવશે.
  • લેવલ ટર્મ એશ્યૉરન્સ : મૃત્યુની તારીખના રોજ લાગુ સમ એશ્યૉર્ડ પસંદ કરેલ લેવલ સમ એશ્યૉર્ડ રહેશે.
  • ઈન્ક્રીઝિંગ ટર્મ એશ્યૉરન્સ 5% સિમ્પલ દ.વ. દરે : મૃત્યુની તારીખના રોજ લાગુ સમ એશ્યૉર્ડ દર વર્ષે સિમ્પલ 5% દરે વધતું સમ એશ્યૉર્ડ રહેશે.

પરિપક્વતા લાભ:

આ પ્રોડક્ટ હેઠળ કોઈ મેચ્યોરિટી બેનિફિટ (પરિપક્વતા લાભ) ઉપલબ્ધ નથી.
રાઇડર્સ:
  • એસબીઆઈ લાઈફ - એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ રાઈડર (UIN: 111B015V0): અકસ્માતને લીધે મૃત્યુ થવાના કિસ્સામાં સામાન્ય મૃત્યુ લાભ ઉપરાંત રાઈડર સમ એશ્યોર્ડ ચૂકવવાપાત્ર રહે છે.
  • એસબીઆઈ લાઈફ - એક્સિડેન્ટલ ટોટલ ઍન્ડ પર્મેનન્ટ ડિસેબિલિટી બેનિફિટ રાઈડર (UIN: 111B016V0૩): વીમિત વ્યક્તિ પૉલિસી દસ્તાવેજમાં વર્ણન કરાયા મુજબ ટોટલ પર્મેનન્ટ ડિસેબિલિટી બેનિફિટ માટે પાત્ર જણાવા પર રાઈડર વીમા રકમ ચુકવી દેવામાં આવશે. લાભો વિશે વધુ વિગતો માટે કૃપા કરી પૉલિસી ડૉક્યુમેંટ જુઓ.

નોંધ : રાઈડર વીમા રકમ મૂળભૂત વીમા રકમ કરતા વધારે ન હોઈ શકે. આ રાઈડર્સ લેવલ ટર્મ એશ્યૉરન્સ અને ઈન્ક્રીઝિંગ ટર્મ એશ્યૉરન્સ બંને પ્લાન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. રાઈડર્સ લેવલ કવર ધરાવશે પછી ભલે તે ઈન્ક્રીઝિંગ ટર્મ એશ્યૉરન્સ સાથે લેવામાં આવ્યા હોય.

કર લાભ* :​

ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભ/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે.વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ શીલ્ડ
^ઉંમર સંબંધિત બધા જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.
**બંને પ્લાન વિકલ્પો માટે, લેવલ ટર્મ એશ્યૉરન્સ અને ઈન્ક્રીઝિંગ ટર્મ એશ્યૉરન્સ
#માસિક પ્રકાર માટે, ૩ મહિનાનું સુધીની પ્રીમિયમ એડવાન્સમાં ભરવાનું રહે છે. રીન્યૂઅલ પ્રીમિયમની ચૂકવણી માત્ર ઈલેક્ટ્રૉનિક ક્લિયરિંગ સિસ્ટમ (ESC) અથવા સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન્સ (જેમાં ચૂકવણી બૅન્ક એકાઉન્ટમાંથી ડાયરેક્ટ ડેબિટ કરીને અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવે છે) દ્વારા જ કરી શકાશે. મંથલી સેલેરી સેવિંગ્સ સ્કીમ (SSS) માટે 2 મહિનાનું સુધીની પ્રીમિયમ એડવાન્સમાં ભરવાનું રહેશે અને રીન્યૂઅલ પ્રીમિયમની ચૂકવણી માત્ર સેલેરી કપાત મારફત જ માન્ય છે.

NW/45/ver1/03/22/WEB/GUJ

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.
રાઈડર્સ માટેના જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરીને રાઈડર બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

*કર લાભો:
કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતા ફેરફારને આધિન છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.
ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભ/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.