એસબીઆઈ લાઈફ - ગ્રામીણ બીમા | કૌટુંબિક ટર્મ વીમા યોજનાઓ
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - ગ્રામીણ બીમા

UIN: 111N087V02

પ્રોડક્ટ કોડ : 1F

એસબીઆઈ લાઈફ - ગ્રામીણ બીમા

જીવનનો વધુ
આનંદ માણો
પરવડે એવાં
પ્રીમિયમમાં.

એક ઈન્ડિવિજ્યુઅલ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, માઈક્રોઈન્શ્યૉરન્સ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્યોર રિસ્ક પ્રીમિયમ પ્રોડક્ટ

જીવનની પ્રત્યેક ક્ષણ સલામત હોય ત્યારે જીવન વધુ આનંદદાયક બની રહે છે. હવે તમે સુનિશ્ચિત કરી શકો છો કે તમે અને તમારો પરિવાર બંને જીવનના દરેક તબક્કે આર્થિક રીતે સ્વતંત્ર રહો એસબીઆઈ લાઈફ - ગ્રામીણ બીમા સાથે, જે એકવારની ચૂકવણી પર લાઈફ કવર પૂરું પાડે છે.

મુખ્ય વિશેષતાઓ :

  • પરવડે એવી પ્રીમિયમમાં સુરક્ષા
  • કોઈ તબીબી તપાસ જરૂરી નથી
  • આસાન પ્રક્રિયા મારફત સરળ પ્રવેશ

હાઈલાઈટ્સ

એસબીઆઈ લાઈફ - ગ્રામીણ બીમા

એક ઈન્ડિવિજ્યુઅલ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ માઈક્રોઈન્શ્યૉરન્સ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્યોર રિસ્ક પ્રીમિયમ પ્રોડક્ટ

plan profile

અરવિંદ, એક શ્રમિક, તેણે તેની પત્ની અને ત્રણ બાળકોનું ભવિષ્ય આ પોસાય તેવા ટર્મ પ્લાન વડે સુરક્ષિત કર્યું.

એસબીઆઇ લાઇફ - ગ્રામીણ બીમાના લાભોને સમજવા માટે નીચેના બેનિફિટ ઇલ્યુસ્ટ્રેટરમાં તમારી વિગતો ભરો.

Name:

DOB:

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term


A little information about the premium options...

Premium Frequency Mode

Premium Amount

300 2000

Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


policy term

Policy Term


Give a Missed Call

ખૂબીઓ

  • એકવારની પ્રીમિયમ ચૂકવણી સાથે લાઈફ કવર
  • સરળ રજિસ્ટ્રેશન પ્રક્રિયા કોઈ તબીબી તપાસની જરૂર વિના.
  • 100ના ગુણાંકમાં પ્રીમિયમોની શ્રેણી માંથી પસંદગી કરો

ફાયદાઓ

સલામતી
  • તમારા પરિવારની આર્થિક સલામતીને સુરક્ષિત કરો
પરવડે એવી
  • સામાન્ય પ્રીમિયમે લાભો મેળવો
સરળતા
  • ગુડ હેલ્થ ડીક્લેરેશન આધારે ઝંઝટ મુક્ત પ્રવેશ
કર લાભો મેળવો*

મૃત્યુ લાભ :

પૉલિસી મુદત દરમિયાન વીમિત વ્યક્તિનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થવાના કિસ્સામાં, નોમિની અથવા કાયદેસરના વારસ લમ્પસમ તરીકે સમ એશ્યૉર્ડ (વીમા રકમ) મેળવશે.

જેમાં મૃત્યુ સમયની વીમા રકમ મૂળભૂત વીમા રકમ અથવા સિંગલ પ્રીમિયમના 1.25 ગણાં માંથી જે પણ વધુ હોય તે રહેશે.


મેચ્યોરિટી બેનિફિટ :

આ પ્રોડક્ટ હેઠળ કોઈ મેચ્યોરિટી બેનિફિટ નથી


સરેન્ડર બેનિફિટ

  • કવરના પહેલા વર્ષ પછી સરેન્ડર માન્ય છે.
  • પૉલિસીના છેલ્લા વર્ષમાં કોઈ સરેન્ડર લાભ ચૂકવવાપાત્ર નહીં રહે.

    ચૂકવવાપાત્ર સરેન્ડર વેલ્યૂ રહેશે :
    ચૂકવેલું સિંગલ પ્રીમિયમ (લાગુ થતા કરવેરા સિવાય) * 50% *પૂરી ન થયેલ પૉલિસી મુદત/કુલ મુદત

જેમાં:

  1. 1) મુદત પૂર્ણ થયેલા મહિનાઓમાં માપવામાં આવે છે.
  2. 2) પૂર્ણ ન થયેલી મુદત સરેન્ડરની તારીખના રોજ કુલ પૉલિસી મુદત મહિનાઓમાં ઓછા પૂર્ણ થયેલા મહિનાઓની સંખ્યા બરાબર રહેશે.
લાઈફ - ગ્રામીણ બીમાના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
null
*ઉંમર સંબંધિત બધા જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.
^આ પ્લાન હેઠળ કુલ મૂળભૂત વીમા રકમ દરેક લાઈફ માટે ₹50,000  પર કૅપ કરાશે.

NW/1F/ver1/03/22/WEB/GUJ

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

*કર લાભો:
કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતા ફેરફારને આધિન છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભ/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.