એસબીઆઈ લાઈફ - રિટાયર સ્માર્ટ પ્લસ Plan | One of the Best Retirement Policy in India
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - રિટાયર સ્માર્ટ પ્લસ

UIN: 111L135V02

Product Code: 2Y

play icon play icon
એસબીઆઈ લાઈફ - રિટાયર સ્માર્ટ પ્લસ Premium Details

તમારી સ્વતંત્ર નિવૃત્તિને
સશક્ત બનાવો

Calculate Premium
એક ઈન્ડિવિજ્યુઅલ, યુનિટ-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ પેન્શન સેવિંગ્સ પ્રોડક્ટ

"યુનિટ લિંક્ડ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ કૉન્ટ્રાક્ટના પ્રથમ પાંચ વર્ષ સુધી કોઈ જ પ્રવાહિતા પૂરી નથી પાડતા. પૉલિસીધારકો આ પાંચ વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી યુનિટ લિંક્ડ ઈન્શ્યૉરન્સમાં રોકાણ કરેલા પૈસા પૂરેપૂરા અથવા આંશિક ઉપાડ નથી કરી શકતા કે સરન્ડર નથી કરી શકતા."

આ એક પેન્શન પ્રોડક્ટ છે. સરન્ડર, સંપૂર્ણ ઉપાડ અથવા મેચ્યોરિટી/વેસ્ટિંગ મારફત લાભો એન્યુઈટીના સ્વરૂપે ઉપલબ્ધ રહેશે સિવાય કે પ્રવર્તમાન આવકવેરા નિયમો અંતર્ગત આવા લાભો રૂપાંતરની સીમામાં માન્ય હોય.

આજે તમે જે આર્થિક સ્થિરતાનો આનંદ માણી રહ્યા છો તે નિવૃત્તિ પછી પણ જીવનનાં વિવિધ પાસાઓને ઉજાગર કરવા માણી શકો એ સુનિશ્ચિત કરો એસબીઆઈ લાઈફ - રિટાયર સ્માર્ટ પ્લસ સાથે. આ તમારા જીવનની સેકંડ ઈનિંગ્સમાં આરામથી જીવવા માટે જરૂરી કોર્પસ ઊભું કરવા તમને સક્ષમ બનાવે છે.

મુખ્ય લાભો :
  • 7 વિવિધ ફંડ વિકલ્પો સાથે માર્કેટ લિંક્ડ વળતરો દ્વારા રિટાયરમેંટ કોર્પસ ઊભું કરો
  • તમારી બદલાતી જરૂરિયાતો પૂરી કરવા માટેની લવચિકતા*
  • ફંડ વેલ્યૂમાં વધારો કરવા લૉયલ્ટી એડિશન્સ અને ટર્મિનલ એડિશન^

*પ્રીમિયમ ચૂકવણી વિકલ્પની પસંદગી તેમ જ સ્વિચિંગ અને પ્રીમિયમ રીડાયરેક્શનનો વિકલ્પ.
^ફંડ વેલ્યૂના 0.3% લૉયલ્ટી એડિશન્સ દર વર્ષે જે 15મા પૉલિસી વર્ષથી શરૂ થશે અને ફંડ વેલ્યૂના 1.5% ટર્મિનલ એડિશન.
નીચે આપેલા લાભ દૃષ્ટાંતમાં તમારી વિગતો ભરો અને આ પ્લાન માંથી તમે કઈ રીતે લાભ મેળવી શકો છો તે જુઓ.

Highlights

એસબીઆઈ લાઈફ - રિટાયર સ્માર્ટ પ્લસ

A non-participating unit linked pure pension plan

Buy Now
plan profile

Kanika, a 55-year-old, is thankful to her younger self for investing in a pension plan that allows her to be financially independent even after retirement.

Enter the required information in the form fields below, and see how you too can save enough to retire happily with SBI Life – Retire Smart Plus.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

10 35

A little information about the premium options...

Premium Frequency

Premium Amount

3,000 500000000

Premium Payment Option

Regular  LPPT  Single

Premium Payment Term


Choose your annuity options

Annuity Options


How would you like to split your investment?

Equity Pension Fund (%)

0 100

Equity Optimiser Pension Fund (%)

0 100

Growth Pension Fund (%)

0 100

Bond Pension Fund (%)

0 100

Money Market Pension Fund (%)

0 100

Top 300 Pension Fund (%)

0 100

Balanced Pension Fund (%)

0 100

Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Payment Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call


ખૂબીઓ

  • મેચ્યોરિટી બેનિફિટ મારફત નિવૃત્તિ માટે કોર્પસ ઊભું કરવું
  • અમર્યાદિત મફત સ્વિચીસ સહિત વિવિધ 7 ફંડ વિકલ્પોમાંથી પસંદગીની લવચિકતા
  • આર્થિક કટોકટીના કિસ્સામાં આંશિક ઉપાડ@ દ્વારા નાણાંની પહોંચ, લૉક-ઈન મુદત પૂરી થયા પછી
  • સિંગલ પ્રીમિયમ, રેગ્યુલર પ્રીમિયમ અથવા લિમિટેડ મુદત માટે ચૂકવવાનો વિકલ્પ.

@કૃપા કરી વધુ વિગતો માટે સેલ્સ લીટરેચરનો આંશિક ઉપાડ વિભાગ જુઓ.

ફાયદાઓ


સલામતી:

  • તમારી નિવૃત્તિનો આનંદ માણવા આર્થિક આઝાદી


વિશ્વસનીયતા:

  • ફંડ વેલ્યૂમાં આ રીતે વધારો કરવામાં આવે છે :
    • લૉચલ્ટી એડિશન્સ# પૉલિસીના 15મા વર્ષથી શરૂ કરતા દર વર્ષ ચૂકવવામાં આવે છે.
    • ટર્મિનલ એડિશન^ ફંડ વેલ્યૂના 1.5%

#કૃપા કરી વધુ વિગતો માટે સેલ્સ લીટરેચરનો લૉચલ્ટી એડિશન ઑફ સેલ્સ વિભાગ જુઓ.
^કૃપા કરી વધુ વિગતો માટે સેલ્સ લીટરેચરનો ટર્મિનલ એડિશન ઑફ સેલ્સ વિભાગ જુઓ.

લવચિકતા :

  • સિંગલ પ્રીમિયમ પૉલિસીઓ માટે પૉલિસી મુદત વધારવાનો વિકલ્પ.
  • રેગ્યુલર અને લિમિટેડ પ્રીમિયમ ચૂકવણી મુદત માટે પ્રીમિયમ ચૂકવણી મુદત અને/અથવા પૉલિસી મુદત વધારવાનો વિકલ્પ.
  • લિમિટેડ પ્રીમિયમ ચૂકવણી મુદતને રેગ્યુલર પ્રીમિયમ ચૂકવણી મુદતમાં બદલવાનો વિકલ્પ.
  • વેસ્ટિંગ તારીખ લંબાવવા/મુલતવી રાખવાનો વિકલ્પ.

કર લાભો મેળવો*

મેચ્યારિટી/વેસ્ટિંગ લાભ :

વીમિત વ્યક્તિ પૉલિસી મુદત પૂરી થતા સુધી જીવીત રહે અને જો પૉલિસી ઈન-ફોર્સ હોય તો તમે મેળવશો :
મેચ્યોરિટી/વેસ્ટિંગ તારીખના રોજની ફંડ વેલ્યૂ વત્તા ટર્મિનલ એડિશન&
&ટર્મિનલ એડિશન મેચ્યોરિટી/વેસ્ટિંગ ફંડ વેલ્યૂના 1.5% છે - કોર્પસ વાપરવાની રીતો :

મેચ્યોરિટી/વેસ્ટિંગ પર તમે નીચે જણાવેલા વિકલ્પો ધરાવો છો :
  • i) સંપૂર્ણ રકમનાં અમારી પાસેથી તે સમયે પ્રવર્તમાન એન્યુઈટી દરે ઈમીડિયેટ એન્યુઈટી અને ડીફર્ડ એન્યુઈટી ખરીદવા ઉપયોગ કરી શકાય છે. જોકે, તમને ટકાવારીની સીમા જે સત્તાધારી (IRDAI) દ્વારા નિર્ધારિત કરાઈ હોય, જે હાલ કમ્યુટેશન બાદ કરતા મળેલી કુલ રકમના 50% છે ત્યાં સુધી જે તે સમયે પ્રવર્તમાન એન્યુઈટી દરે અન્ય કોઈ ઈન્શ્યૉરર પાસેથી ઈમીડિયેટ એન્યુઈટી અને ડીફર્ડ એન્યુઈટી ખરીદવાનો વિકલ્પ આપવામાં આવશે. અથવા
  • ii) 60% સુધી કમ્યુટ કરો અને બાકીની રકમનો ઉપયોગ અમારી પાસેથી જે તે સમયે પ્રવર્તમાન એન્યુઈટી દરે ઈમીડિયેટ એન્યુઈટી અને ડીફર્ડ એન્યુઈટી ખરીદવા કરો. જોકે, તમને ટકાવારીની સીમા જે સત્તાધારી (IRDAI) દ્વારા નિર્ધારિત કરાઈ હોય, જે હાલ કમ્યુટેશન બાદ કરતા મળેલી કુલ રકમના 50% છે ત્યાં સુધી જે તે સમયે પ્રવર્તમાન એન્યુઈટી દરે અન્ય કોઈ ઈન્શ્યૉરર પાસેથી ઈમીડિયેટ એન્યુઈટી અને ડીફર્ડ એન્યુઈટી ખરીદવાનો વિકલ્પ આપવામાં આવશે.અથવા
  • iii) એ જ પૉલિસી અંતર્ગત એક્યુમ્યુલેશન મુદત અથવા ડીફર્મેન્ટ મુદત ઑરિજિનલ પૉલિસીમાં જણાવેલ નિયમો અને શરતો સાથે લંબાવવી, આ માટે તમારે ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ..

ઉપર (i) અને (ii) માટે, એન્યુઈટીની ખરીદી પ્રોડક્ટ હેઠળના નિયમો અને શરતોને આધિન રહેશે. જો પૉલિસીની મળેલી રકમ IRDAI (એન્યુઈટીઝ માટેની ન્યૂનત્તમ સીમા અને અન્ય લાભો) રેગ્યુલેશન્સ, 2015 ના નિયમ 3(એ) વખતો વખત સુધારિતમાં વ્યાખ્યા કરાયા મુજબ ન્યૂનત્તમ એન્યુઈટી ખરીદવા પૂરતી ન હોય તો પૉલિસીની આ રકમ તમને અથવા લાભાર્થીને લમ્પસમ તરીકે ચૂકવી દેવામાં આવશે.
વિસ્તારિત મહત્તમ મુદત 70 વર્ષ સુધીની રહેશે, જે પ્રોડક્ટ હેઠળ માન્ય મહત્તમ પૉલિસી મુદત 35 વર્ષને આધિન રહેશે. એક્યુમ્યુલેશન મુદત લંબાવવા પર અથવા વેસ્ટિંગ તારીખ મુલતવી રાખવા પર, પ્રાપ્ત થયેલ આવક પૉલિસીધારકે પસંદ કરેલી ફાળવણી અનુસાર અલગ-અલગ ફંડ્સમાં રોકાણ કરવાનું ચાલુ રહેશે.

ડેથ બેનિફિટ (મૃત્યુ લાભ): :

પૉલિસી ઈન-ફોર્સ હોવા દરમિયાન વીમિત વ્યક્તિનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થવાના કિસ્સામાં.
એ અથવા બી માંથી જે વધુ હોય તે ચૂકવવાપાત્ર, જ્યાં એ અને બી નીચે જણાવ્યા મુજબ છે:
એ - ડેથ ક્લેમની સૂચના આપ્યાની તારીખના રોજની ફંડ વેલ્યૂ વત્તા ટર્મિનલ એડિશન&.
બી - મૃત્યુની તારીખ સુધીમાં મેળવેલા કુલ પ્રીમિયમોના 105% ઓછા લાગુ આંશિક ઉપાડ*, જો કોઈ હોય તો.

*લાગુ આંશિક ઉપાડ વીમિત વ્યક્તિનું મૃત્યુ થયા પહેલા તરત છેલ્લા 2 વર્ષમાં આંશિક ઉપાડો, જો કોઈ હોય તો તેને બરાબર છે.

&ટર્મિનલ એડિશન ડેથ ક્લેમની સૂચના આપ્યાની તારીખના રોજની ફંડ વેલ્યૂના 1.5% છે.
એસબીઆઈ લાઈફ - રિટાયર સ્માર્ટ પ્લસના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
એસબીઆઈ લાઈફ - રિટાયર સ્માર્ટ પ્લસ
*ઉંમર સંબંધિત બધા જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.

2Y/Ver1/09/24/WEB/GUJ

**વળતરના અનુમાનિત દરો અનુક્રમે 4% અને 8% દ.વ. લાગુ થતા બધાં જ ચાર્જીસ ધ્યાનમાં લીધા પછી માત્ર આ દરે દૃષ્ટાંતરૂપ સીનારિયો છે. આ ગૅરંટેડ નથી અને તે વળતરની ઉચ્ચ અથવા નિમ્ન મર્યાદા નથી. યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ બજારના જોખમોને આધિન છે. આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તથા તેની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી.

યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટસ પરંપરાગત ઉત્પાદનોથી અલગ છે અને બજારના જોખમોને આધિન છે. યુનિટ લિંક્ડ પૉલિસીઓમાં ચૂકવેલા પ્રીમિયમો કેપિટલ માર્કેટ સાથે સંકળાયેલા રોકાણ જોખમોને આધિન છે અને યુનિટોની એનએવી કૅપિટલ માર્કેટને અસર કરતા પરિબળો તેમ જ ફંડની કામગીરી આધારે વધી કે ઘટી શકે છે અને વીમાકૃત તેના/તેણીના નિર્ણય માટે જવાબદાર રહે છે.

એસબીઆઈ લાઈફ ઈન્શ્યૉરન્સ કંપની લિમિટેડ એ વીમા કંપનીનું નામ માત્ર છે તથા એસબીઆઈ લાઈફ- રિટાયર સ્માર્ટ પ્લસ, યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ કૉન્ટ્રાક્ટનું નામ છે અને તે કોઈપણ રીતે કૉન્ટ્રાક્ટની ગુણવત્તા, તેની ભાવિ સંભાવનાઓ અથવા વળતરોનો નિર્દેશ નથી કરતું. કૃપા કરી સંકળાયેલા જોખમો અને લાગુ થતા ચાર્જીસ વિશે તમારા વીમા એજંટ અથવા મધ્યસ્થી પાસેથી અથવા તો વીમા કંપની દ્વારા જારી કરાયેલા પૉલિસી દસ્તાવેજમાંથી જાણી લો.

આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તેમની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી. br />
ફંડ ઑપ્શન્સની ભૂતકાળની કામગીરી ભાવિ કામગીરીની દ્યોતક નથી. આ પૉલિસી હેઠળ ચૂકવવાપાત્ર બધાં જ લાભો કર કાયદાઓ અને વખતો વખત લાગુ થતા અન્ય ફિસ્કલ એનેક્ટમેંટ્સને આધિન રહે છે, કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.r />
જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.ন|

*કર લાભો :
તમે ભારતમાં લાગુ થતા આવકવેરાના કાયદાઓ અનુસાર કર લાભો/છૂટ માટે પાત્ર રહો છો, આ કાયદાઓ સમયાંતરે ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો. જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.ন|