UIN: 111N130V03
પ્રોડક્ટકોડ : 2R
એસબીઆઈ લાઈફ - સરલ પેન્શન
Name:
DOB:
Gender:
Male Female Third GenderDiscount:
Staff Non-StaffAnnuity Payout Amount
Annuity frequency
Annuity Option
Purchase Price
એન્યુઈટી પેઆઉટ ગૅરંટેડ દરે એન્યુઈટંટના જીવનકાળ સુધી ચાલુ રહેશે. એન્યુઈટી લાભો એન્યુઈટંટે પસંદ કરેલા એન્યુઈટી વિકલ્પ અને એન્યુઈટી ચૂકવણીના પ્રકાર તેમ જ એન્યુઈટી ખરીદતી વખતે પ્રવર્તમાન એન્યુઈટી દરો પર આધાર રાખે છે અને તે એન્યુઈટંટ(ટો) ને ચૂકવી દેવામાં આવશે. એન્યુઈટંટ તરીકે, તમે નીચે જણાવેલા લાઈફ એન્યુઈટી વિકલ્પો પસંદ કરી શકો છો. :
1.લાઈફ એન્યુઈટી 100% રીટર્ન ઑફ પર્ચેઝ પ્રાઈસ#(આરઓપી) સાથે: એન્યુઈટંટના જીવનકાળ સુધી સ્થાયી દરે એરીઅર્સમાં એન્યુઈટી ચૂકવવાપાત્ર રહે છે.
2. જોઈન્ટ લાઈફ લાસ્ટ સર્વાઈવર એન્યુઈટી લાસ્ટ સર્વાઈવરનું મૃત્યુ થવા પર 100% રીટર્ન ઑફ પર્ચેઝ પ્રાઈસ#(આરઓપી) સહિત :
નોંધ - પ્રીમિયમની રકમમાં એન્યુઈટી કૉન્ટ્રાક્ટ ઈશ્યુ/રી-ઈશ્યુ કરતી વખતે ચૂકવવાપાત્ર લાગુ કરવેરાની રકમ સામેલ નથી, પૉલિસી હેઠળ મળતા લાભો સલામત રાખવા.
#પર્ચેઝ પ્રાઈસનો અર્થ છે પૉલિસી હેઠળનું પ્રીમિયમ (લાગુ થતા કરવેરા, અન્ય કાનૂની શુલ્કો જો કોઈ હોય તો તે સિવાય). શબ્દ પર્ચેઝ પ્રાઈસ અને પ્રીમિયમનો ઉપયોગ પરસ્પર કરવામાં આવે છે
ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભ/માફી, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે તમે અમારી વેબસાઈટની અહીં મુલાકાત લઈ શકો છો. કૃપાકરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.
એસબીઆઈ લાઈફ – સરલ પેન્શનના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
2R/ver1/12/23/WEB/GUJ
જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપાકરી સેલ્સ બ્રોશર કાળજી પૂર્વક વાંચો.
એન્યુઈટી લાભો એન્યુઈટંટે પસંદ કરેલા એન્યુઈટી વિકલ્પ અને એન્યુઈટી ચૂકવણીના પ્રકાર તેમ જ એન્યુઈટી ખરીદતી વખતે પ્રવર્તમાન એન્યુઈટી દરો પર આધાર રાખે છે અને તે એન્યુઈટંટ(ટો) ને ચૂકવી દેવામાં આવશે.
*કર લાભ :
ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભ/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે તમે અમારી વેબસાઈટની અહીં મુલાકાત લઈ શકો છો. કૃપાકરીને વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.