એસબીઆઈ લાઈફ - ગ્રામીણ સુપર સુરક્ષા સાથે તમે હવે તમારા જૂથનાં સભ્યોને પોસાય તેવા પ્રીમિયમો પર વીમા સુરક્ષા પ્રદાન કરી શકો છો.
એસબીઆઈ લાઈફ - ગ્રુપ માઈક્રો શીલ્ડ - એસપી સાથે તમે તમારા મેમ્બરોને કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તેમના પરિવારને આર્થિક સલામતી મળી રહેશે એ પુન:બાંયધરી આપી શકો છો.