Employee Pension Scheme | Group Annuity | એસબીઆઈ લાઈફ - સ્વર્ણ જીવન પ્લસ
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - સ્વર્ણ જીવન પ્લસ

UIN: 111N131V06

Product Code : 2S

play icon play icon
એસબીઆઈ લાઈફ - સ્વર્ણ જીવન પ્લસ  Insurance Plan Details

તમારા કર્મચારીઓને વિકાસ પર
ધ્યાન આપવા દો જ્યારે અમે
તેમનાં ભવિષ્યને સુરક્ષિત કરશું

નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ જનરલ એન્યુઈટી ગ્રુપ પ્રોડક્ટ

શું તમે સુસંચાલિત એમ્પ્લોઈ પેન્શન સ્કીમ શોધી રહ્યા છો જે તમારું જોખમ ઓછું કરે?

એસબીઆઈ લાઈફ - સ્વર્ણ જીવન પ્લસ પોતાની એન્યુઈટી જવાબદારી પૂરી કરવા એન્યુઈટી ખરીદવા ઈચ્છતા કૉર્પોરેટ ગ્રાહકો માટે વિશેષ રચના કરાયેલ છે.

આ પ્લાન આપે છે -
  • સલામતી - તમારી આલેખિત પેન્શન યોજનાની જવાબદારી હસ્તાંતરિત કરીને.
  • વિશ્વસનિયતા - નિવૃત્તિ પછી કર્મચારીઓના પેન્શનને સુરક્ષિત રાખે છે.
  • પરવડનાર - ગ્રુપ ઈફેક્ટને લીધે બહેતર એન્યુઈટી દરો.
  • લવચિકતા - એન્યુઈટી વિકલ્પોની વ્યાપક શ્રેણી.

જવાબદારીઓની ચિંતાને તમારી સંસ્થા અને કર્મચારીઓને તેમની સર્વાધિક ક્ષમતાનો લાભ લેવાથી વંચિત ન રાખો

વિશેષતાઓ

એસબીઆઈ લાઈફ - સ્વર્ણ જીવન પ્લસ

નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ જનરલ એન્યુઈટી ગ્રુપ પ્રોડક્ટ

સુવિધાઓ

  • વ્યાવસાયિકો અને મૅનેજરો દ્વારા કાર્યદક્ષ જોખમ પ્રબંધન
  • ગ્રુપ ઈફેક્ટને લીધે બહેતર એન્યુઈટી દરો.
  • રીફંડ ઑફ પર્ચેઝ પ્રાઈઝ સાથે ડીફર્ડ એન્યુઈટી વિકલ્પોની રજૂઆત
  • વિવિધ એન્યુઈટી વિકલ્પો ઉપલબ્ધ અને ચૂકવણીની વારંવારતાની પસંદગી
  • યોજનાના નિયમો અનુસાર કસ્ટમાઈઝ્ડ વિકલ્પો.

ફાયદાઓ

સલામતી

  • તમારી પેન્શન જવાબદારીઓના પ્રબંધનને હસ્તાંતરિત કરો.
  • કર્મચારીઓ નિવૃત્તિ પશ્ચાત આર્થિક આઝાદી મેળવે છે.


  •  

વિશ્વસનિયતા

  • તમારાં કર્મચારીઓ માટે નિશ્ચિત એન્યુઈટી/પેન્શન લાભો, જે તેમની જીવનશૈલી જાળવવામાં તેમને સક્ષમ બનાવશે.
 

પરવડનાર

  • કૉર્પોરેટ પ્લાન મારફત તમારાં કર્મચારીઓ માટે ઉચ્ચ એન્યુઈટી/પેન્શન મેળવો.


  •  

લવચિકતા

  • કર્મચારીઓ માટે તેમની વ્યક્તિગત જરૂરિયાતો અનુસાર લાભો પસંદ કરવાની આઝાદી.
  • કર્મચારીઓ એન્યુઈટી મેળવે છે જે તેમના ફાઈનાન્સની યોજનામાં તેમને મદદરૂપ બને છે.
પસંદગી માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે :

સિંગલ એન્યુઈટી

  • લાઈફ એન્યુઈટી
  • લાઈફ એન્યુઈટી પર્ચેઝ પ્રાઈઝ (ખરીદ કિંમત) ના રિફંડ સહિત#
  • લાઈફ એન્યુઈટી બાકી રહેલ (બેલેન્સ) પર્ચેઝ પ્રાઈઝના રિફંડ સહિત#
  • એન વર્ષો માટે સુનિશ્ચિત એન્યુઈટી અને ત્યારબાદ આજીવન માટે એન્યુઈટી
  • વધતી લાઈફ એન્યુઈટી (સિમ્પલ અથવા ચક્રવૃદ્ધિ વધારો)
  • રીફંડ ઑફ પર્ચેઝ પ્રાઈઝ સાથે ડીફર્ડ લાઈફ એન્યુઈટી

જોઈન્ટ એન્યુઈટી

  • જોઈન્ટ લાઈફ (છેલ્લે જીવીત રહેનાર) એન્યુઈટી
  • જોઈન્ટ લાઈફ (છેલ્લે જીવીત રહેનાર) એન્યુઈટી પર્ચેઝ પ્રાઈઝના રિફંડ સહિત#
  • એન વર્ષો માટે સુનિશ્ચિત જોઈન્ટ લાઈફ એન્યુઈટી અને ત્યારબાદ જોઈન્ટ લાઈફ (છેલ્લે જીવીત રહેનાર) માટે એન્યુઈટી
  • એનપીએસ - ફૅમિલી ઈન્કમ (વિકલ્પ માત્ર નૅશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) સબ્સ્ક્રાઈબરો માટે વિશેષ ઉપલબ્ધ) એન્યુઈટી પ્લસ
  • વધતી જોઈન્ટ લાઈફ (લાસ્ટ સર્વાઈવર) એન્યુઈટી (સિમ્પલ અથવા ચક્રવૃદ્ધિ વધારો)
  • ડીફર્ડ જોઈન્ટ લાઈફ (છેલ્લા જીવીત) એન્યુઈટી રીફંડ ઑફ પર્ચેઝ પ્રાઈઝ સાથે

પ્લાનનાં લાભો પસંદ કરેલા એન્યુઈટી વિકલ્પો પર આધારિત રહેશે.
#મેમ્બર પૉલિસી હેઠળ પર્ચેઝ પ્રાઈઝનો અર્થ મેમ્બર પ્રીમિયમ (લાગુ થતા કરવેરા, અન્ય કાનૂની શૂલ્કો જો કોઈ હોય તો તે સિવાય) થાય છે.

એસબીઆઈ લાઈફ - સ્વર્ણ જીવન પ્લસના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.

એસબીઆઈ લાઈફ - સ્વર્ણ જીવન પ્લસ
^ઉંમર સંબંધિત બધા જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.
પાત્ર મેમ્બરો/એન્યુઈટંટ્સ ઈમીડિયેટ એન્યુઈટી ખરીદવાનો અથવા અન્ય ઈન્શ્યૉરર પાસેથી તે સમયે પ્રવર્તમાન એન્યુઈટી દરે કમ્યુટેશન બાદ કર્યા પછી પૉલિસીની સંપૂર્ણ પરિપક્વતા લાભના 50% સુધી એન્યુઈટી મુલતવી રાખવાનો .
નોંધ : ટુ લાઈવ્સ એન્યુઈટીના કિસ્સામાં, પ્રાયમરી અને સેકંડરી લાઈફ વચ્ચે માન્ય ઉંમરનો મહત્તમ તફાવત 30 વર્ષનો છે, જે બંને લાઈફની પ્રવેશની ઓછામાં ઓછી અને મહત્તમ ઉંમરને આધિન રહે છે.

2S/ver1/12/23/WEB/GUJ

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો. એન્યુઈટી લાભો એન્યુઈટંટ દ્વારા પસંદ કરેલા એન્યુઈટી વિકલ્પો અને ચૂકવણીના પ્રકાર પર આધાર રાખે છે અને એન્યુઈટી ખરીદવા સમયે પ્રવર્તમાન એન્યુઈટી દરો એન્યુઈટંટ(ટો)ને ચૂકવી દેવામાં આવશે.
 

*કર લાભો :

તમે/મેમ્બર ભારતમાં લાગુ થતા આવકવેરાના કાયદાઓ અનુસાર કર લાભો/છૂટ માટે પાત્ર રહો છો, આ કાયદાઓ સમયાંતરે ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે,, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.