ગ્રૂપ ટર્મ ઈશ્યોરન્સ પ્લાન | સંપૂર્ણ સુરક્ષા એસબીઆઈ લાઇફ
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ-સંપૂર્ણ સુરક્ષા

UIN: 111N040V04

પ્રોડક્ટ કોડ : 72

એસબીઆઈ લાઈફ-સંપૂર્ણ સુરક્ષા

કરો સિદ્ધિઓ
સભર સમૃદ્ધ
જીવનનું નિર્માણ.

ગ્રુપ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, પ્યોર રિસ્ક પ્રીમિયમ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ

શું તમે સુનિશ્ચિત કર્યું છે કે તમારાં કર્મચારીઓ, સદસ્યો પૂરતું સંરક્ષણ ધરાવે છે?

એસબીઆઈ લાઈફ-સંપૂર્ણ સુરક્ષા એ ગ્રુપ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, પ્યોર રિસ્ક પ્રીમિયમ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ છે, જે વિવિધ ફોર્મલ અને ઈન્ફોર્મલ ગ્રુપ્સ માટે ઉપલબ્ધ છે. આ સર્વગ્રાહી ઈન્શ્યૉરન્સ લાભ પૅકેજ પૂરું પાડે છે જે તમારી જરૂરિયાતો અનુસાર તૈયાર કરી શકાય છે.
આ પ્લાન આપે છે -
  • સલામતી - કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તમારાં ગ્રુપ મેમ્બરોના આશ્રિતોને આર્થિક આધાર મારફત
  • લવચિકતા - ગ્રુપની જરૂરિયાતો અનુસાર લાભો નિર્ધારિત કરવાની
  • સરળતા - સરળ ઑન-બોર્ડિંગ પ્રક્રિયા દ્વારા

સદસ્યોને સ્પર્ધાત્મક દરે લાઈફ ઈન્શ્યૉરન્સ સુરક્ષા પૂરી પાડવાનું પસંદ કરો.

વિશેષતાઓ

એસબીઆઈ લાઈફ-સંપૂર્ણ સુરક્ષા

એ ગ્રુપ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, પ્યોર રિસ્ક લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ

ખૂબીઓ

  • ફોર્મલ અને ઈન્ફોર્મલ ગ્રુપ્સ માટે લાઈફ ઈન્શ્યૉરન્સ સુરક્ષાનો લાભ.
  • તમારા ગ્રુપ મેમ્બરોની જરૂરિયાતો આધારે લાભો નક્કી કરો.
  • રાઈડર્સની વિશાળ શ્રેણી અને અન્ય વૈકલ્પિક લાભો પણ ઉપલબ્ધ.
  • સરળ એનરોલમેંટ પ્રક્રિયા

ફાયદાઓ

સલામતી
  • કોઈ દુર્ઘટના ઘટવા પર ગ્રુપ મેમ્બરોના આશ્રિતોને વીમાના લાભો..
લવચિકતા
  • વ્યાપક શ્રેણીના સમૂહો જેમ કે એમ્પ્લોયર-એમ્પ્લોઈ, બોરોઅર-ડિપૉઝિટર, વ્યાવસાયિકો, એફિનિટી ઈત્યાદિને આવરી લેવા ઉપયોગ કરી શકાય છે.
  • મેમ્બરો માટે માસ્ટર પૉલિસીધારકની પસંદગી અનુસાર વીમા રકમ નક્કી કરવાની પસંદગી.
  • અકસ્માત મૃત્યુ, બીમારી, કાયમી અપંગતા અથવા જટિલ બીમારી માટે ઝડપી અથવા વધારાની કવરેજ (સુરક્ષા) માટે આઠ રાઈડર્સ ઉપલબ્ધ.
  • કન્વર્ટિબિલિટી, સ્પાઉસ કવરેજ, ડેથ બેનિેફિટ સેટલમેંટ અને ટર્મિનલ ઈલનેસ બેનિફિટ મારફત અતિરિક્ત કસ્ટમાઈઝેશન
સરળતા
  • તમારા મેમ્બરોને સરળ અરજી પત્રક દ્વારા સામેલ કરી લો

કર લાભો મેળવો*

મૃત્યુ લાભ (ડેથ બેનિફિટ):

સ્કીમના નિયમો દ્વારા આલેખિત કરાયા મુજબ વીમા રકમ ચૂકવવાપાત્ર રહેશે.


રાઇડર લાભ :

વધુ માહિતી માટે રાઈડર બ્રોશર જુઓ.


*કર લાભો:

ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર આવકવેરા લાભો/માફી, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે કૃપા કરી તમારા કર સલાહકારની સલાહ લો.

એસબીઆઈ લાઈફ - સંપૂર્ણ સુરક્ષાના જોખમી પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ માહિતી માટે કૃપા કરી નીચે આપેલા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચી લો.
null
*ઉંમર છેલ્લા જન્મ દિવસના રોજ મુજબ.

NW/72/ver1/04/22/WEB/GUJ

જોખમી પરિબળો, નિયમો અને શરતો પર વધુ વિગતો માટે કૃપા કરીને વેચાણ કરતા પહેલાં વેચાણ બ્રોશર ધ્યાનપૂર્વક વાંચો.

રાઈડરના, નિયમો અને શરતો, વિશે વધુ વિગતો માટે કૃપા કરીને રાઈડર બ્રોશર વાંચો.

*કર લાભો :
કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતાં ફેરફારને આધિન છે. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.

ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતાં ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.