સંતાનો સાથેના પરિણિત યુગલ માટેની જીવન વીમા પોલીસી |SBI લાઇફ
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

વીમા વિશે જાણો

WE ARE HERE FOR YOU !

તમારા પરિવારના ભવિષ્ય માટે યોજના બનાવો

એક બાળક માત્ર આનંદ જ નથી લાવતું, પરંતુ માતા-પિતા માટે પરિપક્વતા અને જવાબદારી અને એક અર્થમાં નાણાકીય આયોજનની જરૂરિયાત પણ લાવે છે તેઓ નાણાકીય સહિત તેમની તમામ જરૂરિયાતો માટે તમારા પર નિર્ભર રહે છે. અને તમે તેમને ક્યારેય નિરાશ થવા ન દઈ શકો

શૈક્ષણિક ફુગાવો, બદલાતી જીવનશૈલી, વધી રહેલ ખર્ચ અને ફુગાવો તમારી આવક કરતાં ઝડપથી વધે છે; તમે વિચારો છો કે તમે કેવી રીતે તેમના સપના પૂર્ણ કરશો.

પરંતુ માત્ર તમારા બાળકના ભાવિ માટે જ તમને ચિંતાઓ નથી; તમારે તમારા પોતાના ભાવિ અને તમારા સપના માટે અને તમારી જવાબદારી માટેની યોજનાને પણ આવરી લેવાની જરૂર છે. તે સરળ નથી, પરંતુ જો તમે શરૂઆતથી જ સાચી નાણાકીય પદ્ધતિ સાથે પ્રતિબદ્ધ હો તો તે શક્ય છે.

તમારા અને તમારા બાળકના સપના માટેના ભંડોળની યોજના શોધી રહ્યાં છો?

અહીં તમારા વિચારોને વેગ મળે તેવું કંઈક છે

જેટલા વહેલા તમે શરૂઆત કરશો, તેટલું તમારે ઓછું રોકાણ કરવાની જરૂર પડશે.

વધતા જતાં ખર્ચ સાથે, તમારા ધ્યેય પર આધારિત ભંડોળ માટે આજે બચાવવાની જરૂર છે, જો તમે બચત અંગેનો નિર્ણય પછીના તબક્કે મુલતવી રાખો છો તો તે રકમ નોંધપાત્ર રીતે વધી શકે છે.

શરૂઆતથી જ બચત કરો, સારી બચત કરો

તમારા સપના પણ પુરા થઇ શકે એની ખાતરી કરો

તમારી પાસે તમારા પોતાના સપના અને જવાબદારીઓ છે કાળજી લેવા માટે. જ્યારે તમે એક યોગ્ય વીમા યોજનામાં રોકાણ કરીને તમારા બધા સપના સાકાર કરી શકો છો તો શા માટે સમાધાન કરવું જોઈએ?

તમારા બાળક માટે અવિરત ભવિષ્ય

એક એવા ચાઈલ્ડ પ્લાનમાં રોકાણ કરો, જે તમારા બાળકને તેના સપના પરિપૂર્ણ કરવા માટે ખાતરી કરે અને અપંગતા જેવી કમનસીબ ઘટનાના કિસ્સામાં પણ સક્ષમ હોય

જીવનની અનિશ્ચિતતાથી તમારા કુટુંબનું રક્ષણ કરો

જીવન અણધાર્યું છે અને તમારે ખાતરી કરવી જ જોઈએ કે તમે ન હો એ સંજોગોમાં તમારા કુટુંબને સહન ન કરવું પડે. લાઈફ ઇન્શ્યોરન્સ યોજનાઓ તમારા પરિવારને સલામતીની જાળ પૂરી પાડે છે અને તેમને આવી કમનસીબ ઘટનાઓના કિસ્સામાં નાણાકીય મદદ પૂરી પાડે છે.

કરવેરામાં છૂટનો ફાયદો માણો

તમે આવક વેરા અધિનિયમ, 1961 હેઠળ પ્રવર્તમાન નિયમો હેઠળ કરના લાભોનો આનંદ ઉઠાવી શકો છો

તમારા મુખ્ય નાણાકીય લક્ષ્યાંકો

 

1 Save for your child future

તમારા બાળકના ભવિષ્ય માટે બચત કરો

 

2 Begin To Pay Off Your Debts

તમારા ઋણની ચુકવણીની શરૂઆત કરો

 

3 Start planning for retirement

નિવૃત્તિ માટેનું આયોજન શરૂ કરો

 

4 Secure Your Family's Future In Your Absence

તમારી ગેરહાજરીમાં તમારા કુટુંબનું ભાવિ સુરક્ષિત કરો

વેચાણ પૂર્ણ કરતા પહેલા જોખમ પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરીને વેચાણ માહિતી પત્રિકાને કાળજીપૂર્વક વાંચો.
કબૂલાત/કરાર, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને કબૂલાત/કરાર માહિતી પત્રિકા વાંચો.

*કર લાભો:
કર લાભો આવકવેરાના નિયમો મુજબ છે અને તે સમયે સમયે ફેરફારને પાત્ર છે. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.
પ્લાન લાભો હેઠળ દરેક ઉત્પાદન પૃષ્ઠ પર એક વધુ કર અસ્વીકૃતિ અસ્તિત્વમાં છે. તમે ભારતમાં લાગુ કરાયેલા આવક વેરા કાયદા અનુસાર આવકવેરાના લાભો/છૂટછાટો માટે લાયક છો, જે સમયાંતરે ફેરફારને પાત્ર છે. વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.