સંતાન સાથેની સ્વયંતત્ર વ્યક્તિ માટે જીવન વીમા પોલીસી | SBI લાઇફ
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

વીમા વિશે જાણો

WE ARE HERE FOR YOU !

આરામદાયક ભવિષ્ય માટે તમારી સંપત્તિ વધારો

તમે તમારી કારકિર્દીને નવી ઊંચાઈએ પહોચાડી છે. તમારા બાળકો મોટા થઈ ગયા છે અને તેમના ભવિષ્ય માટે તૈયાર છે. તમે જીવનશૈલીનો આનંદ માણી રહ્યા છો અને તમે અહી સુધી પહોચવા માટે ઘણો સંઘર્ષ અને સખત મહેનત કરી છે અને તમારાથી નાના તેની ઈર્ષા કરશે. હવે, અતિશય વધી રહેલા ફુગાવાની સાથે, જીવન જીવવાના ખર્ચમાં વધારો થશે, પરિણામે આવનારા વર્ષોમાં આ જીવનશૈલી જાળવી રાખવી મુશ્કેલ હશે. પરંતુ તમે અત્યારથી આયોજન કરો તો એ શક્ય છે.

આ તબક્કે, તમારે તમારી જવાબદારીઓ પૂરી કરવા અને તમારા અને તમારા બાળકના ભાવિ માટે ભંડોળ તૈયાર કરવાની જરૂર છે. અને વધતા જતાં આયુષ્ય સાથે, તમારી નિવૃત્તિ દરમિયાન મુખ્ય ખર્ચ તમારા આરોગ્યની સંભાળ રાખવાનું હશે. તેથી, એ જરૂરી છે કે તમે તમારી નિવૃત્તિ માટે આજે જ માટે યોજના ઘડો.

તમારા બાળકના ભાવિને સુરક્ષિત કરવા માટે વીમા યોજનાઓ શોધી રહ્યાં છો?

અહીં તમારા વિચારોને વેગ મળે તેવું કંઈક છે

બજાર સાથે જોડાયેલ વળતર અથવા બોનસ દ્વારા તમારી સંપત્તિ વધારો

તમારી બચતને પ્રોત્સાહન આપવા માટે, તમારા જોખમની ક્ષમતા મુજબ બજાર સાથે સંલગ્ન અથવા ટ્રેડિશનલ પ્લાન્સ પસંદ કરો.

તરલતાને ધ્યાનમાં રાખો

તે પૉલિસી ટર્મ દરમિયાન અચાનક ખર્ચને પહોંચી વળવા માટે ઉપાડ કરવા/ઋણ લેવા માટેનો વિકલ્પ આપે છે

અલગ નિવૃતિ યોજના માટે પ્રતિબદ્ધ બનો.

જે જીવનશૈલીનો તમે આનંદ ઉઠાવી રહ્યા છો તેને આજની આવક વગર જાળવવી મુશ્કેલ છે સિવાય કે તમે અગાઉથી તે માટે કોઈ યોજના ઘડી રાખી હોય. હવે તમારા નિવૃત્તિ ભંડોળ માટે રોકાણમાં વધારો કરવા માટેનો સમય છે, જે તમારા આરોગ્યસંભાળ ખર્ચ સહિત અચાનક આવતી નાણાકીય માગણીઓ માટે અનામત રાખવામાં આવશે.

કરવેરામાં છૂટનો ફાયદો માણો

તમે આવક વેરા અધિનિયમ, 1961 હેઠળ પ્રવર્તમાન નિયમો હેઠળ કરના લાભોનો આનંદ ઉઠાવી શકો છો

તમારા મુખ્ય નાણાકીય લક્ષ્યાંક

 

1 Build a contingency fund

આકસ્મિક ફંડ બનાવો

 

2 Start planning for retirement

નિવૃત્તિ માટેનું આયોજન શરૂ કરો

 

3 Prepare for child's wedding

બાળકના લગ્ન માટે તૈયારી કરો

 

4 Pay off your Debts

તમારા દેવાંની ચૂકવણી શરૂ કરો

વેચાણ પૂર્ણ કરતા પહેલા જોખમ પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરીને વેચાણ માહિતી પત્રિકાને કાળજીપૂર્વક વાંચો.
કબૂલાત/કરાર, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને કબૂલાત/કરાર માહિતી પત્રિકા વાંચો.

*કર લાભો:
કર લાભો આવકવેરાના નિયમો મુજબ છે અને તે સમયે સમયે ફેરફારને પાત્ર છે. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.
પ્લાન લાભો હેઠળ દરેક ઉત્પાદન પૃષ્ઠ પર એક વધુ કર અસ્વીકૃતિ અસ્તિત્વમાં છે. તમે ભારતમાં લાગુ કરાયેલા આવક વેરા કાયદા અનુસાર આવકવેરાના લાભો/છૂટછાટો માટે લાયક છો, જે સમયાંતરે ફેરફારને પાત્ર છે. વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.