સંતાન વિહોણા પરિણિત યુગલ માટેની જીવન વીમા પોલીસી |SBI લાઇફ
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

વીમા વિશે જાણો

WE ARE HERE FOR YOU !

તમારા કુટુંબનું ભાવિ સુરક્ષિત કરો, અને સંપત્તિ સર્જન માટેની યોજના બનાવો

જીવન અમૂલ્ય છે – તમે તમારા કામમાં સફળ થઈ રહ્યા છો, તમારી પાસે જીવનનો આનંદ લૂંટવા માટે ભાગીદાર છે. તમારી અને તમારા જીવનસાથી પાસે તમારે કેવું જીવન જોઈએ છે તેનો દ્રષ્ટિકોણ છે અને તમારે લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં તમારા ભવિષ્ય વિશે વિચારવાનું શરૂ કરવાની જરૂર છે.

આ તબક્કે, તમારી મુખ્ય જવાબદારીઓ છે:
• તમારા કુટુંબનું ભાવિ સુરક્ષિત કરવાની, જ્યારે બધી જવાબદારીઓ સંભાળી લઈ રહ્યા છો.
• આજે ચપળ નાણાકીય નિર્ણયો લો જે વધતા ખર્ચ અને આવતી કાલની આજીવિકા નિભાવવાના વધતાં મૂલ્ય સામે તમારા કુટુંબની આકાંક્ષાઓ પૂરી કરવામાં મદદ કરશે.

રક્ષણ કરે અને વૃધ્ધિ કરે એવી ઇન્શ્યોરન્સ પ્લાન શોધી રહ્યા છો?

અહીં તમારા વિચારોને વેગ મળે તેવું કંઈક છે

તમારા પરિવારને રક્ષણ પૂરું પાડો

તમારે એ ખાતરી કરવાની જરૂર છે કે, જો તમને કાંઇપણ થઈ જાય તો તમારા સાથી અને/અથવા આશ્રિત માતા-પિતા નાણાકીય રીતે સક્ષમ રહી શકે, આનાથી ખાતરી થશે કે તમારા જીવનસાથીને તમારી જવાબદારી ચુકવવા વિશે ચિંતા કરવાની જરૂર નથી

જ્યારે તમારી વીમા સુરક્ષા વિષે વિચારતા હોય ત્યારે તમારી જવાબદારીઓને ધ્યાનમાં લો

જો તમારી હોમ લોન ચાલુ હોય અથવા નજીકના ભવિષ્યમાં લેવા માગતા હોય ત્યારે વીમો કરાવવો વધુ મહત્વપૂર્ણ છે.

તમારું ઘર છે, અને હમેશા તમારી ગેરહાજરીમાં પણ તમારા પ્રિયજનો માટે સુરક્ષિત સ્વર્ગ સમાન હોવું જોઈએ.

લવચીકતા આપે એવી એક યોજના પસંદ કરો.

પૂરતી લવચીકતા આપે એવી એક યોજના પસંદ કરો જેથી તમારી જરૂરિયાત પ્રમાણે યોજનાને અનુકૂળ બનાવી શકાય.

પરિવર્તનશીલ જરૂરિયાતો પૂર્ણ કરે એવી યોજના અપનાવો

તમારી તાત્કાલિક અને લાંબાગાળાની જરૂરિયાતો પૂર્ણ કરે એવી યોજના અપનાવો. એ ઉપરાંત, તમારી વધતી જતી નાણાકીય જવાબદારીઓ અને પરિસ્થિતિ માટે અનુકૂળ રહીને વ્યવસ્થિત રીતે સુરક્ષા વધારે તેવી યોજના પસંદ કરો

કરવેરામાં છૂટનો ફાયદો માણો

તમે આવક વેરા અધિનિયમ, 1961 હેઠળ પ્રવર્તમાન નિયમો હેઠળ કરના લાભોનો આનંદ ઉઠાવી શકો છો

તમારા મુખ્ય નાણાકીય લક્ષ્યાંકો

 

1 Security for parents/dependents

જીવનસાથી & આશ્રિત માતાપિતા માટે સુરક્ષા

 

2 Buying A House

એક ઘરની ખરીદી

 

3 Saving for expanding your family

તમારા કુટુંબના વિસ્તરણ માટે બચત

 

4 Paying off Your Debts

તમારા ઋણ ચૂકવવાની શરૂઆત કરવી

વેચાણ પૂર્ણ કરતા પહેલા જોખમ પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરીને વેચાણ માહિતી પત્રિકાને કાળજીપૂર્વક વાંચો.
કબૂલાત/કરાર, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને કબૂલાત/કરાર માહિતી પત્રિકા વાંચો.

*કર લાભો:
કર લાભો આવકવેરાના નિયમો મુજબ છે અને તે સમયે સમયે ફેરફારને પાત્ર છે. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.
પ્લાન લાભો હેઠળ દરેક ઉત્પાદન પૃષ્ઠ પર એક વધુ કર અસ્વીકૃતિ અસ્તિત્વમાં છે. તમે ભારતમાં લાગુ કરાયેલા આવક વેરા કાયદા અનુસાર આવકવેરાના લાભો/છૂટછાટો માટે લાયક છો, જે સમયાંતરે ફેરફારને પાત્ર છે. વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.