SBI લાઇફ - સ્માર્ટ હમસફર | સંયુક્ત જીવન વીમા પ્લાન
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ હમસફર

UIN: 111N103V03

પ્રોડક્ટ કોડ : 1W

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ હમસફર

તમે આપેલા
વચનોનું
પાલન કરો
સાથે સલામત
રહીને.

એક વ્યક્તિગત, નૉન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ સેવિંગ્સ પ્રોડક્ટ

જીવનની યાત્રા તમારા સાથી સાથે વધુ આનંદદાયક બની રહે છે. તમારા પ્રિયજનને આપો એસબીઆઈ લાઈફ - સ્માર્ટ હમસફરની ભેટ, આ જોઈન્ટ લાઈફ ઈન્શ્યૉરન્સ કમ સેવિંગ્સ પ્રોડક્ટ છે જે તમને વીમા સુરક્ષાની સાથે તમારી અને તમારી પત્ની માટે બચતનો બમણો લાભ પૂરો પાડે છે.

મુખ્ય વિશેષતાઓ :
  • જોઈન્ટ લાઈફ ઈન્શ્યૉરન્સ કમ સેવિંગ્સ પ્રોડક્ટ જે એક જ પૉલિસીમાં તમને અને તમારી પત્નીને સુરક્ષા પૂરી પાડે છે
  • ઈનબિલ્ટ પ્રીમિયમ માફી લાભ*
  • સર્વગ્રાહી સુરક્ષા માટે નજીવા ખર્ચે વધારાના રાઈડરનો વિકલ્પ

*પહેલું મૃત્યુ થવાના કિસ્સામાં, આવતી પૉલિસી વર્ષગાંઠથી શરૂ થતા બધાં જ ભાવિ પ્રીમિયમો જીવીત રહેનાર વીમિત વ્યક્તિ માટે માફ કરી દેવામાં આવશે. જો પૉલિસી ઈન-ફોર્સ હોય તો જ પ્રીમિયમ માફી લાગુ રહેશે.

વિશેષતાઓ

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ હમસફર

એક વ્યક્તિગત, નૉન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ સેવિંગ્સ પ્રોડક્ટ

plan profile

રશ્મિ અને રાહુલ, બેંકર અને તેણીના પતિએ સુનિશ્ચિત કર્યું છે કે તેઓની સંયુક્ત જવાબદારીઓની આ જોઇન્ટ લાઇફ સેવિંગ્સ પ્લાન મારફતે સંભાળ લેવામાં આવે છે.

એસબીઆઇ લાઇફ - સ્માર્ટ હમસફર સાથે તમારા સંયુક્ત ધ્યેયો તમે કેવી રીતે પામી શકો છો તે જોવા માટે નીચેની ફોર્મ ફીલ્ડ્સ બદલો.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Discount:

Staff None

Spouse's Name:

DOB:

Gender:

Male Female Third Gender

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

10 30

A little information about the premium options...

Premium Frequency

Sum Assured

100000 5,00,00,000

Let's finalize the rider options...

Do you want to choose SBI Life - Accidental Death Benefit Rider(UIN:111B015V03):

Yes
No

if Yes , then Applicable for

Term for ADB Rider (Proposer)

5 30

ADB Rider Sum Assured for Life to be Assured (Proposer)

25,000 50,00,000

Term for ADB Rider (Spouse)

5 30

ADB Rider Sum Assured for Life to be Assured (Spouse)

25000 50,00,000

Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Payment Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

ખૂબીઓ​

  • જોઈન્ટ લાઈફ ઈન્શ્યૉરન્સ સહ સેવિંગ્સ પ્રોડક્ટ જે તમારી અને તમારી પત્ની બંને માટે કવરેજ પૂરું પાડે છે.
  • પ્રથમ 3 પૉલિસી વર્ષ માટે ગૅરંટેડ ન્યૂનત્તમ બોનસ ઈન-ફોર્સ પૉલિસીઓ માટે બેઝિક સમ એશ્યૉર્ડના^ 2.50%  દરે
  • ઈન-ફોર્સ પૉલિસીઓ માટે વીમિત વ્યક્તિઓ માંથી કોઈપણ એકનું મૃત્યુ થવા પર પ્રીમિયમ માફી લાભ.
  • વધારાના રાઈડર લાભો
  • બંને જીવન માટે એક જ અરજી

ફાયદાઓ

સલામતી​
  • તમારા પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવા બમણી સુરક્ષા
વિશ્વસનીયતા
  • કોઈ દુર્ઘટનાના કિસ્સામાં પણ તમારા પ્લાનના લાભો અવિરત રહેશે એની બાંયધરી
લવચીકતા
  • વૈકલ્પિક એસબીઆઈ લાઈફ - એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ રાઈડર સર્વગ્રાહી કવરેજ માટે.
  • તમારી સગવડતા અનુસાર પૉલિસી મુદત પસંદ કરો
સરળતા 
  • એક સિંગલ પૉલિસી સાથે ખુદને અને તમારી પત્નીને વીમા સુરક્ષા પૂરી પાડો
કર લાભો મેળવો​*

પરિપક્વતા (મેચ્યોરિટી) લાભ :
 

જો વીમિત વ્યક્તિઓ માંથી કોઈપણ અથવા બંને પાકતી મુદત સુધી જીવીત રહે તો મૂળભુત વીમા રકમ + વેસ્ટેડ સિમ્પલ રિવર્સનરી બોનસ + ટર્મિનલ બોનસ, જો કોઈ હોય તો તે ચૂકવવામાં આવશે, આ માટે પૉલિસી ઈન-ફોર્સ હોવી જરૂરી છે.


મૃત્યુ લાભ:


પહેલું મૃત્યુ :

  • જો પહેલા મૃત્યુની તારીખે તમારી પૉલિસી ઈન ફોર્સ હોય તો : જીવીત વીમિત વ્યક્તિને ક અથવા ખ માંથી જે પણ વધારે હોય તે ચૂકવવામાં આવે છે.
    1. ક. સમ એશ્યૉર્ડ ઑન ડેથ :
      સમ એશ્યૉર્ડ ઑન ડેથ એ બેઝિક સમ એશ્યૉર્ડ^ અથવા વાર્ષિકીકૃત પ્રીમિયમ (એપી) + ના 10 ગણાં માંથી જે પણ વધુ હોય તે છે.
    2. ખ. બેઝ પૉલિસી હેઠળ મૃત્યુની તારીખ સુધીમાં કુલ પ્રાપ્ત& થયેલ પ્રીમિયમોના 105%.

આવતી પૉલિસી વર્ષગાંઠથી શરૂ થતા બધાં જ ભાવિ પ્રીમિયમો જીવીત વીમિત વ્યક્તિ માટે માફ કરી દેવામાં આવશે. પ્રીમિયમમાં માફી તો જ લાગુ રહેશે જો અગર પ્રથમ મૃત્યુ સમયે પૉલિસી પૂરી વીમા રકમ માટે ઈન-ફોર્સ હોય.


બીજું મૃત્યુ :

  • જો બીજા મૃત્યુની તારીખે તમારી પૉલિસી ઈન ફોર્સ હોય તો : નોમિનીને ક અથવા ખ માંથી જે પણ વધુ હોય તે ચૂકવવામાં આવે છે.
    1. ક. સમ એશ્યૉર્ડ ઑન ડેથ :
      મૃત્યુ સમયે વીમા રકમ + વેસ્ટેડ સિમ્પલ રિવર્સનરી બોનસીસ + ટર્મિનલ બોનસ જો કોઈ હોય તો.
      સમ એશ્યૉર્ડ ઑન ડેથ એ બેઝિક સમ એશ્યૉર્ડ^ અથવા વાર્ષિકીકૃત પ્રીમિયમ (એપી) + ના 10 ગણાં માંથી જે પણ વધુ હોય તે છે.
    2. ખ. બેઝ પૉલિસી હેઠળ મૃત્યુની તારીખ સુધીમાં કુલ પ્રાપ્ત& થયેલ પ્રીમિયમોના 105%.

&ચૂકવેલા/મેળવેલા કુલ પ્રીમિયમોનો અર્થ છે પ્રાપ્ત કરેલ બધાં જ પ્રીમિયમોનો સરવાળો જેમાં કોઈ વધારાનું પ્રીમિયમ અને લાગુ થતા કરવેરા સામેલ નથી


રાઇડર બેનિફિટ :


વીમિત વ્યક્તિઓ માંથી કોઈપણ અથવા બંને વીમિત વ્યક્તિ એસબીઆઈ લાઈફ - એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ રાઈડર (UIN:111B015V03) પરવડે એવી કિંમતમાં મેળવવાનો વિકલ્પ ધરાવે છે. રાઈડર બેનિફિટ દરેક વીમિત વ્યક્તિ સંદર્ભે ચૂકવવાપાત્ર રહે છે.


રાઈડર સુરક્ષા માત્ર ઈન-ફોર્સ પૉલિસીઓ માટે જ અને પહેલા મૃત્યુ પછી પૉલિસીની વર્ષગાંઠ સુધી જ ઉપલબ્ધ રહે છે. જોકે, બંને વીમિત વ્યક્તિઓએ રાઈડર પસંદ કર્યા હોય અને


  • બંને અકસ્માતના પરિણામ સ્વરૂપ એક પછી એક મૃત્યુ પામે, અથવા
  • એક જ અકસ્માતને લીધે જુદી જુદી તારીખે મૃત્યુ પામે અથવા
  • અલગ અલગ અકસ્માતના પરિણામ સ્વરૂપ એક જ પૉલિસી વર્ષમાં મૃત્યુ પામે

તો રાઈડર બેનિફિટ બંને વીમિત વ્યક્તિ સંદર્ભે ચૂકવવામાં આવશે, આ માટે અકસ્માત પૉલિસી મુદત દરમિયાન થયો હોવો જોઈએ અને અકસ્માતને લીધે થયેલું મૃત્યુ પૉલિસી મુદત સમાપ્ત થાય તો પણ અકસ્માતની તારીખથી 120 દિવસની અંદર થયું હોવું જોઈએ.


રાઈડર બેનિફિટ માત્ર પૉલિસીના શુભારંભ વખતે જ લઈ શકાય છે. જોકે, રાઈડર માટેનું પ્રીમિયમ ચૂકવવાનું બંધ કરીને આ લાભ રદ કરી શકાય છે. આ પછી પણ મૂળ પૉલિસી ચાલુ રહેશે.
વધુ વિગતો માટે કૃપા કરી રાઈડર બ્રોશર જુઓ.

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ હમસફરના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
null
^^ઉંમર સંબંધિત બધા જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.
#માસિક પ્રકાર માટે, ૩ મહિનાનું સુધીની પ્રીમિયમ એડવાન્સમાં ભરવાનું રહે છે. રીન્યૂઅલ પ્રીમિયમની ચૂકવણી માત્ર ઈલેક્ટ્રૉનિક ક્લિયરિંગ સિસ્ટમ (ESC) અથવા સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન્સ (જેમાં ચૂકવણી બૅન્ક એકાઉન્ટમાંથી ડાયરેક્ટ ડેબિટ કરીને અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવે છે) દ્વારા જ કરી શકાશે. મંથલી સેલેરી સેવિંગ્સ સ્કીમ (SSS) માટે 2 મહિનાનું સુધીની પ્રીમિયમ એડવાન્સમાં ભરવાનું રહેશે અને રીન્યૂઅલ પ્રીમિયમની ચૂકવણી માત્ર સેલેરી કપાત મારફત જ માન્ય છે.
##પૉલિસીના પ્રારંભમાં બંને જીવન માટે સમકક્ષ ઉંમર વત્તા પૉલિસી મુદત 65 વર્ષ કરતા વધુ ન હોઈ શકે. સમકક્ષ ઉંમર યુવાન જીવનની ઉંમર વત્તા ઉંમરના તફાવત આધારે ઉમેરા બરાબર છે.

NW/1W/ver1/04/22/WEB/GUJ

^બેઝિક સમ એશ્યૉર્ડ એ લાભની ચોખ્ખી રકમ છે, જે મેચ્યોરિટી પર ગૅરંટી સાથે ચૂકવવાપાત્ર રહે છે અને પૉલિસીધારક દ્વારા પૉલિસીના પ્રારંભમાં પસંદ કરવામાં આવે છે.

 

+વાર્ષિકીકૃત પ્રીમિયમ એ પ્રીમિયમ રકમ રહેશે જે વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર હોય અને પૉલિસીધારકે પસંદ કરી હોય, જેમાં લાગુ થતા કરવેરા, રાઈડર પ્રીમિયમો, અંડરરાઈટિંગ એકસ્ટ્રા પ્રીમિયમો અને મૉડેલ પ્રીમિયમ માટે લોડિંગ્સ, જો કોઈ હોય તો તે સામેલ નથી.

 

**વળતરના અનુમાનિત દરો અનુક્રમે 4% અને 8% દ.વ. લાગુ થતા બધાં જ ચાર્જિસ ધ્યાનમાં લીધા પછી માત્ર આ દરે દૃષ્ટાંતરૂપ રૂપરેખા છે. બોનસ દરો બોનસ જમા થવાની મુદત દરમિયાન સ્થિર રહેવાનું અનુમાન છે, જ્યારે વાસ્તવિક બોનસ કંપનીના રોકાણ અનુભવ આધારે બદલાઈ શકે છે. આ ગૅરંટેડ નથી અને તે વળતરની ઉચ્ચ અથવા નિમ્ન મર્યાદા નથી. વળતરો ભાવિ રોકાણ કામગીરી સહિત અન્ય કેટલાંક પરિબળો પર આધારિત રહે છે.

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.
રાઈડર્સ માટેના જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરીને રાઈડર બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

*કર લાભો:
ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભ/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધીન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.