સ્માર્ટ ફ્યૂચર ચોઇસ પ્લાન – સેવિંગ પ્લાન ઑનલાઇન ખરીદો | SBI Life
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ ફ્યુચર ચૉઈસીસ

UIN: 111N127V01

પ્રોડક્ટ કોડ : 2M

સેવિંગ્સ પ્લાન

આજે જ
આ પસંદ કરો
જેથી આવતીકાલે
તમે પસંદગી કરી શકો.

એક ઈન્ડિવિજ્યુઅલ, નૉન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ સેવિંગ્સ પ્રોડક્ટ

જીવનમાં, તમારી પોતાની મહત્વાકાંક્ષાઓ હોય છે જ્યારે તમારો પરિવાર પણ તેની પોતાની જરૂરિયાતો ધરાવે, એસબીઆઈ લાઈફ - સ્માર્ટ ફ્યુચર ચૉઈસીસ સાથે હવે તમે આ બંને હાંસિલ કરી શકો છો. તમારા જીવનનાં લક્ષ્યોને સાકાર કરવા કૅશ બોનસ મેળવવા સાથે લાઈફ કવર દ્વારા તમારા પરિવારને પણ સુરક્ષિત રાખો.

મુખ્ય લાભો :
  • તમારી બદલાતી જરૂરિયાતો અનુસાર તમારા બેનિફિટ પેઆઉટ્સ પસંદ કરવાની લવચિકતા માણો
  • મની ઑન ડિમાન્ડ^ પસંદગી સાથે આત્મવિશ્વાસ મેળવો
  • કોઈ પ્રતિક્ષા વગર સ્વયંને કૅશ બોનસની^^ આનંદદાયક ભેટ આપો

^મની ઑન ડિમાન્ડ ફ્લેક્સિ ચૉઈસ વિકલ્પ હેઠળ આલેખિત અંતરાળે ઉપલબ્ધ સર્વાઈવલ બેનિફિટ પેઆઉટ્સનો ઉલ્લેખ કરે છે. પૉલિસીધારક આ પેઆઉટ્સ લઈ શકે અથવા મુલતવી રાખી શકે છે. મુલતવી રખાયેલા પેઆઉટ્સ લાગુ થતા વ્યાજ સહિત પૉલિસીની બાકી મુદત દરમિયાન ક્યારેય પણ મેળવી શકાય છે.
^^પ્રથમ પૉલિસી વર્ષ અને બીજા પૉલિસી વર્ષ માટે કૅશ બોનસ (જો ઘોષિત કરવામાં આવે તો) બીજા પૉલિસી વર્ષના અંતે વ્યાજ સહિત ચૂકવવાપાત્ર રહેશે. ત્રીજા પૉલિસી વર્ષથી, કૅશ બોનસ (જો ઘોષિત કરવામાં આવે તો) ત્યારપછીના દરેક પૉલિસી વર્ષના અંતે પૉલિસી રદ થવાની તારીખ સુધી ચૂકવવાપાત્ર રહે છે, આ માટે પૉલિસી ઈન ફોર્સ હોય એ જરૂરી છે.

વિશેષતાઓ

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ ફ્યુચર ચૉઈસીસ

એક વ્યક્તિગત, નૉન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ સેવિંગ્સ પ્રોડક્ટ

plan profile

Dinesh, a 37-year-old businessman, has opted for SBI Life - Smart Future Choices to enjoy regular cash flow, flexibility and provide financial protection to his family.

Change the form fields below to see how you too can live a tension-free life with SBI Life -Smart Future Choices.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Choose your policy term...

Premium Payment Term

Policy Term


Choose your plan options

Benefit Options

Bonus Options


A little information about the premium options...

Premium Frequency

Premium Amount

1,00,000 500000000

Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Payment Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

ખૂબીઓ​

  • સેવિંગ્સ પ્લાન
  • પસંદગીની ક્ષમતા
    વિવિધ પસંદગીઓ સાથે તમારી "પસંદગીની ક્ષમતા' નો ઉપયોગ કરો
  • મની ઑન ડિમાન્ડ
    મની ઑન ડિમાન્ડ^ પસંદગી સાથે આત્મવિશ્વાસ મેળવો
  • કૅશ બોનસ
  • લાઈફ કવર*
  • કર લાભો*

^મની ઑન ડિમાન્ડ ફ્લેક્સિ ચૉઈસ વિકલ્પ હેઠળ આલેખિત અંતરાળે ઉપલબ્ધ સર્વાઈવલ બેનિફિટ પેઆઉટ્સનો ઉલ્લેખ કરે છે. પૉલિસીધારક આ પેઆઉટ્સ લઈ શકે અથવા મુલતવી રાખી શકે છે. મુલતવી રખાયેલા પેઆઉટ્સ લાગુ થતા વ્યાજ સહિત પૉલિસીની બાકી મુદત દરમિયાન ક્યારેય પણ મેળવી શકાય છે.

ફાયદાઓ​


લવચિકતા​

  • તમારી પસંદગી અનુસાર બેનિફિટ  વિકલ્પ પસંદ કરો.
    • ક્લાસિક ચૉઈસ : પૉલિસી મુદત દરમિયાન કૅશ બોનસ મેળવવાનો અને પૉલિસી મુદતના અંતે મેચ્યોરિટી બેનિફિટ લમ્પસમમાં મેળવવાનો વિકલ્પ
    • ફ્લેક્સિ ચૉઈસ : પૉલિસી મુદત દરમિયાન નિર્ધારિત અંતરાળે સર્વાઈવલ બેનિફિટ અને પૉલિસી મુદતના અંતે મેચ્યોરિટી બેનિફિટ સહિત કૅશ બોનસ મેળવવાનો વિકલ્પ.

નિયમિત આવક (રેગ્યુલર ઈન્કમ)

  • તમારી પસંદગી અનુસાર દર વર્ષે કૅશ બોનસ (જો ઘોષિત કરવામાં આવે તો) અપનાવો અથવા કૅશ બોનસ (જો ઘોષિત કરવામાં આવે તો) મુલતવી રાખો.

સગવડતા (કન્વીનિયન્સ) ​

  • મર્યાદિત પ્રીમિયમ ચૂકવણી પ્રોડક્ટ સંપૂર્ણ પૉલિસી મુદત દરમિયાન લાઈફ કવર સહિત

સલામતી (સિક્યોરિટી) ​

  • ઑટો કવર પીરિયડ દરમિયાન નિરંતર લાઈફ કવર.

કૅશ બોનસ ​ ​:

કૅશ બોનસ (જો ઘોષિત કરવામાં આવે તો) * મારફત રેગ્યુલર ઈન્કમ મેળવો જે પૉલિસી મુદત દરમિયાન મુલતવી રાખી વ્યાજ મેળવવાના તેમ જ જેમ અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપાડ કરવાના વિકલ્પ સહિત સંપૂર્ણ પૉલિસી મુદત દરમિયાન ચૂકવવાપાત્ર રહે છે.

*પહેલા પૉલિસી વર્ષ અને બીજા પૉલિસી વર્ષ માટે કૅશ બોનસ (જો ઘોષિત કરવામાં આવે તો) બીજા પૉલિસી વર્ષના અંતે વ્યાજ સહિત ચૂકવવાપાત્ર રહેશે, આ માટે પૉલિસી ઈન-ફોર્સ હોવી જોઈએ. ત્રીજા પૉલિસી વર્ષથી કૅશ બોનસ (જો ઘોષિત કરવામાં આવે તો) ત્યારપછીના દરેક પૉલિસી વર્ષના અંતે ચૂકવવાપાત્ર રહે છે.


સર્વાઈવલ બેનિફિટ્સ :

ફ્લેક્સિ ચૉઈસ બેનિફિટ વિકલ્પ હેઠળ, તમે નિર્ધારિત અંતરાળે બેઝિક સમ એશ્યૉર્ડના 10% બેનિફિટ પેઆઉટ મેળવવા પાત્ર રહેશો, આ પૉલિસી મુદત અને તમે પસંદ કરેલ પ્રીમિયમ ચૂકવણી મુદત પર આધારિત રહેશે.

સર્વાઈવલ બેનિફિટ્સ પાકે ત્યારે પેઆઉટ્સ તરીકે મેળવી શકાય છે અથવા વ્યાજ મેળવવા મુલતવી રાખી શકાય છે અને જેમ અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપાડ કરી શકાય છે. 


પરિપક્વતા લાભો ​:

પૉલિસી મુદત પૂરી થાય ત્યાં સુધી જીવીત રહેવા પર, નીચે જણાવેલ ચૂકવવાપાત્ર રહેશે :

ક) ક્લાસિક ચૉઈસ હેઠળ : મેચ્યોરિટી પર ગૅરંટેડ સમ એશ્યૉર્ડ + જમા થયેલ (એક્યુમ્યુલેટેડ) ડીફર્ડ કૅશ બોનસ, જો કોઈ હોય તો, + ટર્મિનલ બોનસ, જો ઘોષિત કર્યું હોય તો. જ્યાં, મેચ્યોરિટી પર ગૅરંટેડ સમ એશ્યૉર્ડ બેઝિક સમ એશ્યૉર્ડના વધુમાં વધુ 138% સુધી હોઈ શકે છે, જે ઉંમર, પસંદ કરેલ પૉલિસી મુદત અને પ્રીમિયમ ચૂકવણી મુદત પર આધાર રાખે છે.

ખ) ફ્લેક્સિ ચૉઈસ હેઠળ : મેચ્યોરિટી પર ગૅરંટેડ સમ એશ્યૉર્ડ + જમા થયેલ સર્વાઈવલ બેનિફિટ્સ, જો કોઈ હોય તો + જમા થયેલ (એક્યુમ્યુલેટેડ) ડીફર્ડ કૅશ બોનસ, જો કોઈ હોય તો, + ટર્મિનલ બોનસ, જો ઘોષિત કર્યું હોય તો. જ્યાં, મેચ્યોરિટી પર ગૅરંટેડ સમ એશ્યૉર્ડ બેઝિક સમ એશ્યૉર્ડના 80% બરાબર રહેશે.


ડેથ બેનિફિટ્સ ​:

ક્લાસિક ચૉઈસ માટે :

એ અથવા બી માંથી જે વધુ હોય તે, જેમાં :

એ = સમ એશ્યૉર્ડ ઑન ડેથ + જમા થયેલ ડીફર્ડ કૅશ બોનસ, જો કોઈ હોય તો + ટર્મિનલ બોનસ, જો કોઈ ઘોષિત કરાયું હોય તો.

બી = મિનિમમ ડેથ બેનિફિટ, જે મૃત્યુની તારીખ સુધીમાં મેળવેલ@ કુલ પ્રીમિયમોના 105% બરાબર છે.


ફ્લેક્સિ ચૉઈસ માટે​ ​ :

એ અથવા બી માંથી જે વધુ હોય તે, જેમાં :

એ = સમ એશ્યૉર્ડ ઑન ડેથ + જમા થયેલ સર્વાઈવલ બેનિફિટ્સ,, જો કોઈ હોય તો + જમા થયેલ ડીફર્ડ કૅશ બોનસ, જો કોઈ હોય તો + ટર્મિનલ બોનસ, જો કોઈ ઘોષિત કરાયું હોય તો.

બી = મિનિમમ ડેથ બેનિફિટ, જે મૃત્યુની તારીખ સુધીમાં મેળવેલ@ કુલ પ્રીમિયમોના 105% બરાબર છે.

"સમ એશ્યૉર્ડ ઑન ડેથ વાર્ષિકીકૃત પ્રીમિયમના# 11 ગણા છે"

@ચૂકવેલા/મેળવેલા કુલ પ્રીમિયમોનો અર્થ છે પ્રાપ્ત કરેલ બધાં જ પ્રીમિયમોનો સરવાળો જેમાં કોઈ વધારાનું પ્રીમિયમ અને લાગુ થતા કરવેરા સામેલ નથી.

#વાર્ષિકીકૃત પ્રીમિયમ એ વર્ષ દરમિયાન પૉલિસી ધારક દ્વારા ચૂકવવા પસંદ કરેલ પ્રીમિયમની રકમ રહેશે, જેમાં લાગુ થતા કરવેરા, અંડરરાઈટિંગ એક્સ્ટ્રા પ્રીમિયમ અને મૉડેલ પ્રીમિયમો, જો કોઈ હોય તો તેની માટે લોડિંગ્સ સામેલ નથી.

લાભાર્થી સંપૂર્ણ ડેથ બેનિફિટ લમ્પસમમાં લઈ શકે છે અથવા 5 વર્ષની મુદત માટે હપ્તાઓમાં લઈ શકે છે.


ઑટો કવર પીરિયડ ​ :

આ પ્રોડક્ટ હેઠળ ઑટો કવર પીરિયડ ઉપલબ્ધ છે જે પહેલા 2 વર્ષના પૂરાં પ્રીમિયમો ચૂકવ્યા હોય અને ત્યારપછીના કોઈ પ્રીમિયમ ન ચૂકવ્યા હોય તો પહેલા ન ચૂકવેલા પ્રીમિયમની પાકતી તારીખથી 1 વર્ષનો ઑટો કવર પીરિયડ ઉપલબ્ધ રહેશે અને જો ઓછામાં ઓછા 5 પૂરાં વર્ષના પ્રીમિયમો ચૂકવ્યા હોય અને ત્યારપછીના કોઈ પ્રીમિયમો ન ચૂકવ્યા હોય તો પહેલા ન ચૂકવેલા પ્રીમિયમની પાકતી તારીખથી 2 વર્ષનો ઑટો કવર પીરિયડ ઉપલબ્ધ રહેશે.


ઑટો કવર પીરિયડ દરમિયાન, પેઈડ-અપ પૉલિસીઓ માટે સર્વાઈવલ અને મેચ્યોરિટી બેનિફિટ્સ લાગુ થાય તેમ ચૂકવવાપાત્ર રહે છે.


ઈન-ફોર્સ પૉલિસીઓ માટે ડેથ બેનિફિટ લાગુ થાય તેમ ઑટો કવર પીરિયડ દરમિયાન ચૂકવવાપાત્ર રહે છે, ન ચૂકવેલા અને/અથવા બાકી રહેલા પ્રીમિયમો બાદ કર્યા પછી, જો લાગુ થાય તો.

ઑટો કવર પીરિયડ દરમિયાન તમારી પૉલિસી હેઠળ કોઈ કૅશ બોનસ ચૂકવવાપાત્ર નહીં રહે.

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ ફ્યુચર ચૉઈસીસના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
null
**ઉંમર સંબંધિત બધા જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.

NW/2M/ver1/02/22/WEB/GUJ


**બેનિફિટ્સના દૃષ્ટાંત હેતુસર અને સ્વસ્થ જીવન માટે છે. ઉપર જણાવેલા 4%  અને 8% દ.વ. વળતરના અનુમાનિત દરો લાગુ થતા બધાં જ ચાર્જિસ ધ્યાનમાં લીધા પછી માત્ર આ દરે દૃષ્ટાંતરૂપ સીનારિયો છે. બોનસ દરો બોનસ જમા થવાની મુદત દરમિયાન સ્થિર રહેવાનું અનુમાન છે, જ્યારે વાસ્તવિક બોનસ કંપનીના રોકાણ અનુભવ આધારે બદલાઈ શકે છે. આ ગૅરંટેડ નથી અને તે વળતરની ઉચ્ચ અથવા નિમ્ન મર્યાદા નથી. વળતરો ભાવિ રોકાણ કામગીરી સહિત અન્ય કેટલાંક પરિબળો પર આધારિત રહે છે. વધુ માહિતી માટે કૃપા કરી તમારા પૉલિસી વિશિષ્ટ લાભ દૃષ્ટાંત માટે વિનંતી કરો.

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

*કર લાભ :
કર લાભ આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતા ફેરફારને આધિન છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભ/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે તમે અમારી વેબસાઈટની અહીં મુલાકાત લઈ શકો છો .કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.