SBI લાઇફ સ્માર્ટ બચત -શ્રેષ્ઠ એન્ડોમેન્ટ એશ્યોરન્સ પ્લાન
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ બચત

UIN: 111N108V03

ઉત્પાદન કોડ: 2D

null

બચતની
બાંયધરી સાથે
જીવો એવું ભવિષ્ય જે
તમે ઈચ્છો છો

એક ઈન્ડિવિજ્યુઅલ, નૉન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ લાઈફ ઈન્શ્યૉરન્સ સેવિંગ્સ પ્રોડક્ટ

જીવન એટલે આગળ વધવું અને વિવિધ સફળતાઓથી ભરેલી યાદગાર ક્ષણો તરફ દ્રષ્ટિ કરવી. એસબીઆઈ લાઈફ-સ્માર્ટ બચત સાથે, તમે જીવનના દરેક તબક્કે આર્થિક જરૂરિયાતો માટે તમારી બચત જમા કરી શકો છો, જેથી તમે આકાંક્ષા રાખો છો એવા ભવિષ્યને સાકાર કરવા સાથે તમારા પરિવારને સુરક્ષા પણ પૂરી પાડી શકો.

મુખ્ય વિશેષતાઓ :
  • તમારા આર્થિક લક્ષ્યોને સુરક્ષિત કરો મર્યાદિત પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો સાથે
  • લાઈફ કવર સાથે ઈન-બિલ્ટ એક્સિડન્ટ બેનિફિટ# નો વિકલ્પ
  • વધારાના સુરક્ષા ઉપાય એક તરીકે પ્રીમિયમ માફી+ ઉપલબ્ધ

#વિકલ્પ એ : એન્ડોવમેન્ટ વિકલ્પ અને વિકલ્પ બી : એન્ડોવમેન્ટ વિકલ્પ સહિત ઈન-બિલ્ટ એક્સિડેન્ટલ ડેથ અને ટોટલ પર્મેનન્ટ ડિસેબિલિટી (એડી અને ટીપીડી) બેનિફિટ

+અકસ્માતને લીધે થતી ટોટલ અને પર્મેનન્ટ ડિસેબિલિટીના કિસ્સામાં માત્ર વિકલ્પ બી સાથે ઉપલબ્ધ

વિશેષતાઓ

null

વ્યક્તિગત, નોન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ એન્ડોવમેન્ટ એશ્યુરન્સ પ્લાન

plan profile

નિખિલ, એક કાર્યકારી વ્યવસાયીએ આ ઇન્શ્યુરન્સ પ્લાન પસંદ કર્યો છે તે ફક્ત કોઈ સંભવિત ઘટનાના કિસ્સામાં તેના કુટુંબની નાણાકીય રીતે સુરક્ષા કરવા જ નહીં પણ તેમનું પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવાના હેતુથી પણ.

એસબીઆઇ લાઇફ - સ્માર્ટ બચત તમને કેવી રીતે લાભ આપી શકે છે તે જાણવા માટે નીચેના ફોર્મના ફીલ્ડ્સ ભરો.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Life Assured:

Yes No

Choose your policy term...

Plan

Option A (Endowment Option)

Option B (Endowment Option with in-built Accidental Death and Total Permanent Disability Benefit)

AD & TPD Benefit Sum Assured


Policy Term

12 25

A little information about the premium options...

Premium Frequency

Sum Assured

1 Lakh 250000000

Premium Payment Term


Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Payment Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call
ખૂબીઓ
  • બે પ્લાન વિકલ્પો મારફત લાઈફ ઈન્શ્યૉરન્સ કવરેજ
  • સંપૂર્ણ પૉલિસી મુદત દરમિયાન સિમ્પલ રિવર્સનરી બોનસ
  • ઈન-બિલ્ટ પ્રીમિયમ વેઈવર બેનિફિટનો વિકલ્પ
  • ચાર પ્રીમિયમ ચૂકવણી મુદતો અને પૉલિસી શરતોની વ્યાપક શ્રેણી માંથી પસંદગી કરો
ફાયદાઓ
સલામતી
  • કોઈ દુર્ઘટનાના કિસ્સામાં બે વિકલ્પો સાથે ખુદને અને તમારા પરિવારને આર્થિક રીતે સંરક્ષિત રાખો
    • વિકલ્પ એ : એન્ડોવમેંટ વિકલ્પ (એસપી)
    • વિકલ્પ બી : એન્ડોવમેંટ વિકલ્પ ઈન-બિલ્ટ એક્સિડેન્ટલ ડેથ ઍન્ડ ટોટલ પર્મેનન્ટ ડિસેબિલિટી (એડીઍન્ડટીપીડી) બેનિફિટ
વિશ્વસનીયતા
  • નિયમિત સિમ્પલ રિવર્સનરી બોનસ સાથે તમારું ભંડોળ ઊભું કરો.
  • એક્સિડેન્ટલ ટોટલ ઍન્ડ પર્મેનન્ટ ડિસેબિલિટી થવા પર પ્રીમિયમ માફી (માત્ર વિકલ્પ બી માટે)
લવચીકતા
  • તમારી વીમા જરૂરિયાતો અનુસાર પૉલિસી મુદત પસંદ કરો
  • તમારી સગવડ અનુસાર પ્રીમિયમ પેમેન્ટ ટર્મ પસંદ કરો
કર લાભો મેળવો​*
બંને વિકલ્પો માટે મેચ્યોરિટી બેનિફિટ :​
પૉલિસી મુદત પૂરી થવા સુધી જીવીત રહેવા પર, બેઝિક સમ એશ્યૉર્ડ$ + વેસ્ટેડ સિમ્પલ રિવર્સનરી બોનસ + ટર્મિનલ બોનસ, જો કોઈ હોય તો તે પૉલિસીધારકને ચૂકવી દેવામાં આવે છે.
નોંધ: પેઈડ અપ પૉલિસીના કિસ્સામાં, બેઝિક સમ એશ્યૉર્ડને બદલે પેઈડ અપ સમ એશ્યૉર્ડ ચૂકવવામાં આવશે.
$બેઝિક સમ એશ્યૉર્ડ એ લાભની ચોખ્ખી રકમ છે, જે મેચ્યોરિટી પર ગૅરંટી સાથે ચૂકવવાપાત્ર રહે છે અને પૉલિસીધારક દ્વારા પૉલિસીના પ્રારંભમાં પસંદ કરવામાં આવે છે|
બંને વિકલ્પો માટે ડેથ બેનિફિટ :​
પૉલિસી મુદત દરમિયાન વીમિત વ્યક્તિનું મૃત્યુ થવા પર લાભાર્થી એ અથવા બી માંથી જે પણ વધુ હોય તે મેળવવા હકદાર રહે છે.
  • એ. સમ એશ્યૉર્ડ ઑન ડેથ  + વેસ્ટેડ સિમ્પલ રિવર્સનરી બોનસો  + ટર્મિનલ બોનસ, જો કોઈ હોય તો..
    જેમાં સમ એશ્યૉર્ડ ઑન ડેથ બેઝિક સમ એશ્યૉર્ડ અથવા વાર્ષિકીકૃત$$ પ્રીમિયમના 10 ગણાં માંથી જે વધુ હોય તે રહેશે.
  • ખ) મૃત્યુની તારીખ સુધીમાં મેળવેલા^^ કુલ પ્રીમિયમોના 105%. .
$$એન્યુઅલાઈઝ્ડ પ્રીમિયમ એ પૉલિસી વર્ષ દરમિયાન ચૂકવવાનું રહેતું પ્રીમિયમ છે, જેમાં લાગુ થતા કરવેરા, અંડરરાઈટિંગ એકસ્ટ્રા પ્રીમિયમ અને મૉડલ પ્રીમિયમો માટેના લોડિંગ્સ, જો કોઈ હોય તો તે સામેલ નથી.
^^ચૂકવેલા/મેળવેલા કુલ પ્રીમિયમોનો અર્થ છે પ્રાપ્ત કરેલ બધાં જ પ્રીમિયમોનો સરવાળો જેમાં કોઈ વધારાનું પ્રીમિયમ અને લાગુ થતા કરવેરા સામેલ નથી.
ઈન બિલ્ટ એક્સિડેન્ટલ ડેથ ઍન્ડ ટોટલ પર્મેનન્ટ ડિસેબિલિટી (એડીઍન્ડટીપીડી) બેનિફિટ, માત્ર વિકલ્પ બી માટે લાગુ 

એ) પૉલિસી મુદત દરમિયાન વીમિત વ્યક્તિનું અકસ્માતથી મૃત્યુ થવાના કિસ્સામાં,
  • બેઝિક સમ એશ્યૉર્ડ જેટલી જ વધારાની રકમ એડીઍન્ડટીપીડી બેનિફિટ## તરીકે લમ્પ સમમાં ચૂકવવાપાત્ર રહેશે વત્તા
  • ‘બંને વિકલ્પો માટે ડેથ બેનિફિટ’ અંતર્ગત વર્ણન કર્યા પ્રમાણે ડેથ બેનિફિટ
  • પૉલિસી રદ થઈ જશે અને વધુ કોઈ લાભો ચૂકવવાપાત્ર નહીં રહે.
બી) પૉલિસી મુદત દરમિયાન વીમિત વ્યક્તિને એક્સિડેન્ટલ ટોટલ ઍન્ડ પર્મેનન્ટ ડિસેબિલિટી થવાના કિસ્સામાં
  • એડીઍન્ડટીપીડી બેનિફિટ## લમ્પ સમમાં ચૂકવવાપાત્ર રહેશે
  • બધાં જ ભાવિ પ્રીમિયમો માફ કરી દેવામાં આવશે અને
  • મૂળ પૉલિસી સરન્ડર, મૃત્યુ અથવા મેચ્યોરિટી જે પણ પહેલા થાય ત્યાં સુધી ચાલુ રહેશે
##એડી ઍન્ડ ટીપીડી બેનિફિટ એ અને બી માંથી જે પણ ઓછું હોય તે રહેશે
  • એ. બેઝિક સમ એશ્યૉર્ડ
  • બી. રૂ. 50,00,000 એસબીઆઈ લાઈફ સાથે તમારી બધી જ ઈન્ડિવિજ્યુઅલ પૉલિસી પર આ લાભ હેઠળ કુલ સમ એશ્યૉર્ડ ભેગા મળીને
    રૂ. 50,00,000 થી વધારે ન થાય એ શરતને આધિન
  • સી. આ કૅપ એક્સિડેન્ટલ ડેથ અને એક્સિડેન્ટલ ટોટલ ઍન્ડ પર્મેનન્ટ ડિસેબિલિટી માટે સંયુક્ત રીતે લાગુ રહેશે.
બેનિફિટ પૉલિસી મુદત દરમિયાન માત્ર એક વાર ચૂકવવામાં આવશે, અકસ્માત મૃત્યુ થવા પર અથવા અકસ્માતને લીધે સંપૂર્ણ કાયમી અપંગતા થવા પર.
એસબીઆઈ લાઈફ - સ્માર્ટ બચતના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
null
++ઉંમર સંબંધિત બધા જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.
#માસિક પ્રકાર માટે, ૩ મહિનાનું સુધીની પ્રીમિયમ એડવાન્સમાં ભરવાનું રહે છે. રીન્યૂઅલ પ્રીમિયમની ચૂકવણી માત્ર ઈલેક્ટ્રૉનિક ક્લિયરિંગ સિસ્ટમ (ESC) અથવા સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન્સ (જેમાં ચૂકવણી બૅન્ક એકાઉન્ટમાંથી ડાયરેક્ટ ડેબિટ કરીને અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવે છે) દ્વારા જ કરી શકાશે.
મંથલી સેલેરી સેવિંગ્સ સ્કીમ (SSS) માટે 2 મહિનાનું સુધીની પ્રીમિયમ એડવાન્સમાં ભરવાનું રહેશે અને રીન્યૂઅલ પ્રીમિયમની ચૂકવણી માત્ર સેલેરી કપાત મારફત જ માન્ય છે.

NW/2D/ver1/02/22/WEB/GUJ

**વળતરના અનુમાનિત દરો અનુક્રમે 4% અને 8% દ.વ. લાગુ થતા બધાં જ ચાર્જિસ ધ્યાનમાં લીધા પછી માત્ર આ દરે દૃષ્ટાંતરૂપ રૂપરેખા છે. બોનસ દરો બોનસ જમા થવાની મુદત દરમિયાન સ્થિર રહેવાનું અનુમાન છે, જ્યારે વાસ્તવિક બોનસ કંપનીના રોકાણ અનુભવ આધારે બદલાઈ શકે છે. આ ગૅરંટેડ નથી અને તે વળતરની ઉચ્ચ અથવા નિમ્ન મર્યાદા નથી. વળતરો ભાવિ રોકાણ કામગીરી સહિત અન્ય કેટલાંક પરિબળો પર આધારિત રહે છે.

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

*કર લાભો:
કર લાભ આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતા ફેરફારને આધિન છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.
ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભ/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે તમે અમારી વેબસાઈટની અહીં મુલાકાત લઈ શકો છો. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.