UIN: 111N172V01
Product Code: 3X
A non-participating Unit Linked Insurance Plan
Name:
DOB:
Gender:
Male Female Third GenderStaff:
Yes NoProposer Name:
Proposer DOB:
Proposer Gender:
Male Female Third GenderSum Assured
Premium frequency
Premium amount
(excluding taxes)
Premium Payment Term
Policy Term
Maturity Benefit
At assumed rate of returns** @ 4%^તમે ભારતમાં લાગુ આવકવેરા કાયદાઓ અનુસાર આવક વેરા લાભો માટે હકદાર હોઈ શકો છો, જે વખતો વખત ફેરફારને આધીન રહે છે. કૃપા કરી વધુ વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.
કૃપા કરી નોંધ લેશો કે આ પ્લાન હેઠળ વીમિત વ્યક્તિ સગીર બાળક છે અને માતા-પિતા અથવા દાદા-દાદી અથવા કાનૂની વાલી પૉલિસીધારક/પ્રસ્તાવક હોઈ શકે છે. આ અમારી બોર્ડમાન્ય અંડરરાઈટિંગ નીતિ અનુસાર રહેશે. પ્રીમિયમ માફી કવર પ્રસ્તાવકના જીવન પર રહેશે. પૉલિસી આપમેળે જ 18 વર્ષની ઉંમર પૂરી થવા સાથે અથવા ત્યારપછી તરત આવતી પૉલિસી વર્ષગાંઠ પર વીમિત વ્યક્તિને પ્રાપ્ત થશે અને આ રીતે પ્રાપ્ત થવા પર આને કંપની અને વીમિત વ્યક્તિ વચ્ચે એક કરાર ગણવામાં આવશે.
પૉલિસીના પ્રારંભની તારીખ અને જોખમના પ્રારંભની તારીખ એક જ રહેશે. પ્રીમિયમ ચૂકવણી મુદત દરમિયાન પ્રીમિયમ એક્સમાન રહેશે.
જ્યાં; સમ એશ્યૉર્ડ ઑન ડેથ એ સમ એશ્યૉર્ડ^ અથવા વાર્ષિકીકૃત પ્રીમિયમના* 11 ગણાંમાંથી જે વધુ હોય તે હોય છે *વાર્ષિકીકૃત પ્રીમિયમ એ વર્ષમાં ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમ છે, જેમાં કરવેરા, રાઈડર પ્રીમિયમો, અંડરરાઈટિંગ એક્સ્ટ્રા પ્રીમિયમો અને મૉડેલ પ્રીમિયમો માટે લોડિંગ સામેલ નથી.
^સમ એશ્યૉર્ડ એ પૉલિસીના પ્રારંભ સમયે પૉલિસીધારક દ્વારા પસંદ કરેલ બેનિફિટની ચોખ્ખી રકમ છે.
#કુલ ચૂકવેલા પ્રીમિયમોનો અર્થ છે બેઝ પ્રોડક્ટ હેઠળ ચૂકવેલા બધાં જ પ્રીમિયમોનો સરવાળો, જેમાં કોઈ વધારાનું પ્રીમિયમ અને કરવેરા, જો સવિશેષ મેળવવામાં આવ્યાં હોય તો તે સામેલ નથી.
રિવર્સનરી બોનસ, જો કોઈ હોય તો દરેક નાણાકીય વર્ષના અંતે હાથ ધરાયેલ સ્ટેચ્યુટરી વેલ્યૂએશન આધારે મેળવેલ સરપ્લસના પરિણામ સ્વરૂપ ઘોષિત કરવામાં આવશે.
રિવર્સનરી બોનસ માત્ર ઈન-ફોર્સ પૉલિસી માટે જ લાગુ રહેશે અને એક વાર ઘોષિત કરાયા પછી પૉલિસી સાથે સંલગ્ન બનશે. રિવર્સનરી બોનસ રેટ સમ એશ્યૉર્ડના ટકા તરીકે વ્યક્ત કરાય છે.
ટર્મિનલ બોનસ, જો ઘોષિત કરાય તો પૉલિસી મૃત્યુ થવાને લીધે, સરેન્ડર કરવા અથવા મેચ્યોરિટીને લીધે ક્લેમમાં પરિણમે તે પૉલિસી વર્ષમાં ચૂકવવાપાત્ર બનશે.
ટર્મિનલ બોનસ જમા થયેલ રિવર્સનરી બોનસના ટકા તરીકે અભિવ્યક્ત કરાશે.
એક્સિડન્ટ એટલે એકાએક, અજાણતા અને અનૈચ્છિક થયેલી ઘટના જે બાહ્ય, જોઈ શકાતા અને હિંસક માધ્યમોને લીધે થઈ હોય જેને લીધે શારીરિક ઈજા થાય પરંતુ કોઈ બીમારી અને રોગ સામેલ નથી.
ટોટલ પર્મેનન્ટ ડિસેબિલિટી એટલે વીમિત વ્યક્તિ અકસ્માત થવાને લીધે નીચેનામાંથી કોઈ એક (અથવા વધુ) વિકૃતિઓને આધીન રહેઃ
એક્સિડેન્ટલ ટોટલ પર્મેનન્ટ ડિસેબિલિટી એટલે કાયમી સંપૂર્ણ અપંગતાઃ
કૃપા કરી નોંધ લેશો કે એક્સિડેન્ટલ ટોટલ પર્મેનન્ટ ડિસેબિલિટી ક્લેમ ચૂકવવાપાત્ર બને એ માટે, આ ડિસેબિલિટી ઓછામાં ઓછા 180 દિવસ માટે નિરંતર રહી હોવી જોઈએ અને કંપની દ્વારા નિયુક્ત કરાયેલા યોગ્ય મૅડિકલ પ્રેક્ટિશનરના અભિપ્રાયમાં કાયમી માની શકાય એવી હોવી જોઈએ. ડિસેબિલિટીની કાયમતા સ્થાપિત કરવા માટેની 180 દિવસની પ્રતિક્ષા મુદત ફિઝિકલ સીવીઅરન્સ દ્વારા નુકસાનના કિસ્સામાં લાગુ નથી.
એસબીઆઈ લાઈફ - સ્માર્ટ ફ્યુચર સ્ટાર નીઓના જોખમી પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ માહિતી માટે કૃપા કરી નીચે આપેલા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચી લો.
3X/ver1/03/25/WEB/GUJ