UIN: 111L144V01
Product Code: 3Q
A non-participating Unit Linked Insurance Plan
Name:
DOB:
Gender:
Male Female Third GenderStaff:
Yes NoChild's Name:
DOB:
Child Gender:
Male Female Third GenderSum Assured
Premium frequency
Premium amount
(excluding taxes)
Premium Payment Term
Policy Term
Maturity Benefit
At assumed rate of returns** @ 4%^કુલ ચૂકવેલા પ્રીમિયમો એટલે કે બેઝ પ્રોડક્ટ હેઠળ પ્રાપ્ત થયેલ બધાં જ પ્રીમિયમોનો સરવાળો, ટૉપ-અપ્સ પ્રીમિયમ જો કોઈ ચૂકવેલ હોય તો તેના સહિત. એક્સિડન્ટ બેનિફિટ વીમા રકમ જેટલો જ વધારાનો લાભ.
નોંધ : એક્સિડન્ટ બેનિફિટ અને પ્રીમિયમ પેયર વેઈવર બેનિફિટ સિંગલ પ્રીમિયમ પૉલિસીઓમાં ઉપલબ્ધ નથી.
કર લાભો* :
ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.
એસબીઆઈ લાઈફ - સ્માર્ટ સ્કૉલર પ્લસના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
3Q/ver1/08/24/WEB/GUJ