જીવન વીમા પોલીસી દાવા નિરાકરણ અને પરિપક્વતા - SBI લાઇફ
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

દાવાઓ અને પરિપક્વતા

દાવાની જાણ અને પતાવત પ્રક્રિયા

એસબીઆઇ લાઇફ ખાતે, અમે તમને ચિંતા-મુક્ત ભવિષ્યનું વચન આપીએ છીએ જેથી કરીને તમે તમારા વર્તમાનનો આનંદ લઈ શકો. અમારી દાવાની જાણ અને પતાવટ પ્રક્રિયા મારફતે, અમે આ વચનને પાળવાનો પ્રયાસ કરીએ છીએ. તમે અને તમારું કુટુંબ પાત્ર દાવા રકમને ઝડપથી અને સરળતાથી પ્રાપ્ત કરે તે સુનિશ્ચિત કરવા માટે અમે દરેક પ્રયાસ કરીએ છીએ.

અમે એક સરળ 3-પગલાંની દાવા પતાવટ પ્રક્રિયાને અનુસરીએ છીએ
Claim Settlement Process is a simple 3 step process:

File Claim Online

Living Benefits
Death Claims
+ 91

By Post

Send the dully filled claim form along with these supporting documents to us at:

એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ.

8મું લેવલ, સીફૂડ્સ ગ્રાન્ડ સેન્ટ્રલ, ટાવર 2,

સેક્ટર 40, પ્લોટ નં. આર-1, સીવૂડ્સ, નેરુલ નોડ,

નવી મુંબઈ- 400706

એસબીઆઇ લાઇફ શાખા ખાતે

તમારી નજીકની એસબીઆઇ લાઇફ શાખા પર આ જરૂરી દસ્તાવેજો સાથે યોગ્ય રીતે ભરેલા દાવા ફોર્મ સબમિટ કરો

ઈમેલ દ્વારા

એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ.

8મું લેવલ, સીફૂડ્સ ગ્રાન્ડ સેન્ટ્રલ, ટાવર 2,

સેક્ટર 40, પ્લોટ નં. આર-1, સીવૂડ્સ, નેરુલ નોડ,

નવી મુંબઈ- 400706

File Claim Online*

Details of Life Assured(LA)
Details of Claimant
Claimant Bank Details
Main Documents
Declarations

Details of Life Assured(LA)

Family Doctor Details:
Last treated/attended Doctor Details:
Nature of Illness and Habit of the insured:
Other Insurance Details: (Life/Mediclaim/Health):

Claimant NEFT Mandate/Bank Account Details

Claim Benefit Payout Option * :

Mandatory Documents

Important:

1. Please upload the self attested documents only.

2. Kindly upload clear image of all documents for faster processing.

3. Submitting all documents at one go would lead to quicker processing of the claim.

4. Only originals of Death certificate and policy document (containing the policy details page) to be uploaded.

5. For the remaining documents copy of the images can be uploaded.

Document type allowed for upload are JPEG, TIF, PNG, PDF. Maximum file size is 500 KB.
(Min 4 Pages, Max 6 Pages)
(Max 2 Pages)
(Max 30 Pages, Max size 1 MB)

DECLARATION AND AUTHORISATION

  • I hereby authorize SBI Life to consider details furnished in the claim form specified above and in this declaration for the purpose of Central KYC Registry and to provide my details to CERSAI in the prescribed format. I hereby consent to receiving information from Central KYC Registry through sms/ email on the above registered number/email address.
  • I hereby declare all the details filled/furnished above are true correct to the best of my knowledge & belief.
  • I hereby warrant the truth and correctness of the foregoing particulars in every respect and I agree that if I have made or shall make any false or untrue statement,suppress or conceal any material fact, my right to claim reimbursement of the said expenses shall be absolutely forfeited.
  • I understand and agree that the submission of this form does not mean that the request will be processed.
  • I understand that any payout under the policy shall be strictly in accordance with the policy terms and conditions.
  • Any payment shall be subject to realization of the last renewal premium payment.
  • I authorise all the medical establishments (medical labs included), government institutions (police, revenue, etc.) to reveal the treatment information including HIV / AIDS and others, related to the LA, to SBI LIFE Insurance Company Limited, from both the past and present.
  • A photo copy of this declaration shall be considered as valid and effective.
  • I authorise SBI LIFE Insurance Company Limited to share and obtain information on behalf of me with any reinsurer, insurance association, medical authorities, other insurers, statutory authorities, employer, court, governmental body, regulator using an investigation agency or other service hereby provide my consent for the same.
  • The payout mode selected in this form would be used by the company to make all payout(s) to the claimant. Payouts would be in accordance and subject to the terms and conditions of the policy. Further the Company reserves the right to use any alternative payout option including demand draft/payable at par cheque inspite of opting for electronic payout method. Responsibility of providing IFSC code lies with the customer. Please note that IFSC code for RTGS & IFSC code for NEFT may be different. I will not hold SBI Life Insurance Company Ltd. responsible in cases of non-credit to my bank account or if the transaction is delayed or not effected at all for reasons of incomplete / incorrect information
  • Insurance Policy Number (s):
    I, , of , do hereby declare that the above statements are true in each & every respect. I hereby give my consent to SBI Life Insurance Co. Ltd. and its representatives to obtain information / documents (including photocopies) from past and the present employer(s) / Business Associates / Medical Practitioners / Hospitals (Government / Private) / Birth and Death Registrar / Any life and non-life insurance company and Life Insurance Association's Medical Register. I hereby request the relevant authorities to release to SBI Life Insurance Co. Ltd, and its representatives any details regarding state of health, habits and occupation of the life assured within his/ her knowledge before or after the policy was issued and SBI Life insurance Co. Ltd. to release to any Life and non-life insurance company / or Life Insurance Association's Medical Register, such details and provide the record of employment / business or other details as may be considered relevant.
  • In case where Sum Assured is zero / Investment plan / Paid-up policies, where the Policy document is not submitted to the Company and where the total payment is not more than Rs 5 lakhs, I hereby agree to indemnify the Company against all liabilities that the Company may incur on account of any claim being made by any other person on the basis of possession of the Policy document or otherwise.
  • I hereby voluntarily give my consent to collect, process, receive, possess, store, deal or handle my/our sensitive personal data or information [as defined in the Information Technology (Reasonable security practices and procedures and sensitive personal data or information) Rules 2011 as amended from time to time], and share Data with third parties/ vendors associated with the Company for various purposes and outsourced activities exclusively related to issuance/servicing/settlement of claim as required under the Policy
  • I agree that by submitting this form, I will be bound by all the statements/disclosures of material facts made through the electronic process in the same manner and to the same extent, as if I have signed and submitted the written claim form to the Company.
I accept the above mentioned conditions and the information provided in the above form is true to the best of my knowledge.

Note:  

1. Kindly Mask your AADHAR Number in case of AADHAR documents are uploaded in KYC Documents.

2. For TDS related query please visit to nearest SBI Life Branch.

એસબીઆઇ લાઇફ શાખા ખાતે

નીચેની કલમમાં દરેક પ્રકારનાં દાવા માટે સબમિટ કરવા માટેનાં દસ્તાવેજો સ્પષ્ટપણે સૂચિબદ્ધ કરવામાં આવેલ છે. આ ઉપરાંત, દાવાની મળવાપાત્રતાની તપાસ કરવા માટે અમે અન્ય દસ્તાવેજો માટે વિનંતી કરી શકીએ છીએ. કૃપયા દાવાની જાણ વિભાગમાં ઉલ્લેખિત સરનામાં પર અમને આ ઈમેઇલ અથવા પોસ્ટ કરીને સબમિટ કરો અથવા તમારી નજીકની એસબીઆઇ લાઇફ શાખા મુલાકાત લો

એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ.

8મું લેવલ, સીફૂડ્સ ગ્રાન્ડ સેન્ટ્રલ, ટાવર 2,

સેક્ટર 40, પ્લોટ નં. આર-1, સીવૂડ્સ, નેરુલ નોડ,

નવી મુંબઈ- 400706

ટાઇમલાઇન: માન્ય દસ્તાવેજો પ્રાપ્ત થવાના 30 કાર્યકારી દિવસોની અંદર તમારા દાવા પર નિર્ણય

એસબીઆઇ લાઇફ શાખા ખાતે

તમે/તમારું કુટુંબ સબમિટ કરશે તે દાવાના દસ્તાવેજો અને જીવન વીમાદારે દરખાસ્ત ફોર્મમાં અમને પ્રદાન કરેલ માહિતીના આધારે તમામ દાવાઓની આકારણી કરવામાં આવશે.
 
તમે/તમારું કુટુંબ સબમિટ કરશે તે દાવાના દસ્તાવેજો અને જીવન વીમાદારે દરખાસ્ત ફોર્મમાં અમને પ્રદાન કરેલ માહિતીના આધારે તમામ દાવાઓની આકારણી કરવામાં આવશે.
 
સંપૂર્ણ દાવા પતાવટ પ્રક્રિયા દરમિયાન, અમે દસ્તાવેજો સબમિશનની ઝડપી પૂર્ણતા અને જરૂરિયાતોને તમને/તમારા કુટુંબને બહેતર રીતે સમજાવવામાં સહાયતા માટે હંમેશા ત્યાં જ હોઈશું.
 
દાવા પતાવટ પ્રક્રિયા પર આગળ કોઈપણ સહાયતા માટે, કૃપા કરીને અમને અહીં નિઃસંકોચ મેલ કરો - info@sbilife.co.in

એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ.

8મું લેવલ, સીફૂડ્સ ગ્રાન્ડ સેન્ટ્રલ, ટાવર 2,

સેક્ટર 40, પ્લોટ નં. આર-1, સીવૂડ્સ, નેરુલ નોડ,

નવી મુંબઈ- 400706

ટાઇમલાઇન: માન્ય દસ્તાવેજો પ્રાપ્ત થવાના 30 કાર્યકારી દિવસોની અંદર તમારા દાવા પર નિર્ણય

સબમિટ કરવા માટેના દસ્તાવેજો

ફરજિયાત દસ્તાવેજો

  • દાવાનું ફોર્મ
    • મૂળ પૉલિસી દસ્તાવેજ
    • સ્થાનિક અધિકારી દ્વારા રજૂ કરાયેલ મૂળ અથવા પ્રમાણિત* મૃત્યુ પ્રમાણપત્ર
    • દાવો કરનારનો વર્તમાન સરનામાનો પુરાવો
    • દાવો કરનારનો ફોટો ID નો પુરાવો
    • ડાયરેક્ટ ક્રેડિટ આદેશનું ફોર્મ (ડાઉનલોડનું ચિહ્ન)
    • દાવો કરનારનું માન્ય## બેંક પાસબુક/સ્ટેટમેન્ટ અથવા પૂર્વ-મુદ્રિત નામ અને પૂર્વ-મૂદ્રિત બેંક એકાઉન્ટ નંબર સાથેનો રદ કરેલ ચેક

વધારાના દસ્તાવેજો

  • દાવાનું ફોર્મ
  • હોસ્પિટલની સારવારનું પ્રમાણપત્ર
  • નિયોક્તાનું પ્રમાણપત્ર (પગારદાર વ્યક્તિ માટે)
    • એફઆઇઆર / પંચનામાની રિપોર્ટ / મોસ્ટ મોર્ટમની કૉપિ#
    • અપમૃત્યુ તપાસ રિપોર્ટ / પોલીસ ફાઇનલ રિપોર્ટ / રાસાયણિક વિશ્લેષણની રિપોર્ટ / મેજિસ્ટ્રેટ ચુકાદાની નકલ#

    #ફક્ત અસ્વાભાવિક મૃત્યુના કિસ્સામાં આવશ્યક (અકસ્માત / આપઘાત / મર્ડર)
    *નીચેના અધિકારીઓમાંથી કોઇપણ દ્વારા પ્રમાણિત કરવા માટેનું મૃત્યુ પ્રમાણપત્ર:
    i) બેંક મેનેજર ii) રાજપત્રિત અધિકારી iii) ન્યાયાધીશ iv) હાઇસ્કૂલનાં હેડમાસ્ટર v) હેડ પોસ્ટમાસ્ટર અથવા સબ-પોસ્ટમાસ્ટર vi) એસબીઆઇ લાઇફના અધિકારી
    ## સબમિશન તારીખનાં એક મહિનાની અંદર લેટેસ્ટ એન્ટ્રી સાથે અપડેટ કરેલ પાસબુક / સ્ટેટમેન્ટ
# Required only in case of Unnatural Death (Accident / Suicide / Murder) *Death certificate to be attested from any of the following officials: i) Bank Manager ii) Gazetted Officer iii) Magistrate iv) Headmaster of High School v) Head Postmaster or Sub-Postmaster vi) Officer of SBI Life ## Updated passbook / Statement with latest entry being within one month of submission date

ફરજિયાત દસ્તાવેજો

  • ક્રેડિટ લાઇફ દાવા ફોર્મ
  • માઇક્રો-ઇન્શ્યુરન્સ દાવા ફોર્મ
  • સ્વર્ણ જીવન દાવા ફોર્મ
  • સંપૂર્ણ સુરક્ષા એમ્પ્લોયર એમ્પ્લોઈ નોન ઇડીએલઆઇ સ્કીમ દાવા ફોર્મ
  • સંપૂર્ણ સુરક્ષા એમ્પ્લોયર એમ્પ્લોઈ EDLI સ્કીમ દાવા ફોર્મ
  • સંપૂર્ણ સુરક્ષા એમ્પ્લોયર હાઉસિંગ લોન દાવા ફોર્મ
  • સંપૂર્ણ સુરક્ષા નોન એમ્પ્લોયર એમ્પ્લોઈ સ્કીમ દાવા ફોર્મ
  • ડાયરેક્ટ ક્રેડિટ આદેશનું ફોર્મ
    • ઇન્શ્યુરન્સનું પ્રમાણપત્ર
    • સ્થાનિક અધિકારી દ્વારા રજૂ મૂળ મૃત્યુ પ્રમાણપત્ર અથવા મૃત્યુ પ્રમાણપત્રની પ્રમાણિત* કૉપિ
    • બેંકરનું પ્રમાણપત્ર (ફક્ત સુપર સુરક્ષા માટે – હોમ લોન, ટ્રેક્ટર લોન પૉલિસી)
    • દાવો કરનારના વર્તમાન સરનામાનો પુરાવો
    • દાવો કરનારનાં ફોટો ID નો પુરાવો
    • દાવો કરનારની માન્ય## બેંક પાસ બુક / બેંક સ્ટેટમેન્ટ / રદ કરેલો ચેક
    • ક્રેડિટ એકાઉન્ટ સ્ટેટમેન્ટ / લોન એકાઉન્ટ સ્ટેટમેન્ટ (તમામ ક્રેડિટ લાઇફ કેસેસ માટે)

વધારાના દસ્તાવેજો

  • મેડિકલ અટેન્ડન્ટનું પ્રમાણપત્ર
  • હોસ્પિટલની સારવારનું પ્રમાણપત્ર
  • નિયોક્તાનું પ્રમાણપત્ર (પગારદાર વ્યક્તિ માટે)
    • એફઆઇઆર / પંચનામાની રિપોર્ટ / મોસ્ટ મોર્ટમની કૉપિ#
    • અપમૃત્યુ તપાસ રિપોર્ટ / પોલીસ ફાઇનલ રિપોર્ટ / રાસાયણિક વિશ્લેષણની રિપોર્ટ / મેજિસ્ટ્રેટ ચુકાદાની નકલ#
# Required only in case of Unnatural Death (Accident / Suicide / Murder) *Death certificate to be attested from any of the following officials: i) Bank Manager ii) Gazetted Officer iii) Magistrate iv) Headmaster of High School v) Head Postmaster or Sub-Postmaster vi) Officer of SBI Life ## Updated passbook / Statement with latest entry being within one month of submission date

વ્યક્તિગત પરિપક્વતા

    • મૂળ પૉલિસી દસ્તાવેજ
    • જીવન વીમાદારના વર્તમાન સરનામાંનો પુરાવો
    • દાવો કરનારના ID નો પુરાવો
    • જીવન વીમાદારની માન્ય ## બેંક પાસબુક/ બેંક સ્ટેટમેન્ટ/ ક્રોસ કરેલ ચેક
    • પાન કાર્ડ (જો આવકવેરા કાયદા 1961 ની કલમ 194DA મુજબ ટીડીએસ લાગુ થતો હોય)*

પેન્શન પરિપક્વતા

    • મૂળ પૉલિસી દસ્તાવેજ
    • વિકલ્પ શીટ (પાકતી તારીખથી 3 મહિના પહેલા એસબીઆઇ લાઇફ શાખા ખાતે ઉપલબ્ધ હોય છે)
    • જીવન વીમાદારના વર્તમાન સરનામાંનો પુરાવો
    • જીવન વીમાદારના ID નો પુરાવો
    • ડાયરેક્ટ ક્રેડિટ આદેશનું ફોર્મ
    • જીવન વીમાદારની માન્ય ## બેંક પાસબુક/ બેંક સ્ટેટમેન્ટ/ ક્રોસ કરેલ ચેક
    • પાન કાર્ડ (જો આવકવેરા કાયદા 1961 ની કલમ 194DA મુજબ ટીડીએસ લાગુ થતો હોય)*

વાર્ષિકી (વ્યક્તિગત અને સમૂહ)

    • Certificate of Existence

હયાતી લાભો

    • જીવન વીમાદારના વર્તમાન સરનામાંનો પુરાવો#
    • જીવન વીમાદારનાં ફોટો ID નો પુરાવો#
    • જીવન વીમાદારની માન્ય ## બેંક પાસબુક/ બેંક સ્ટેટમેન્ટ/ ક્રોસ કરેલ ચેક
    • પાન કાર્ડ (જો આવકવેરા કાયદા 1961 ની કલમ 194DA મુજબ ટીડીએસ લાગુ થતો હોય)*

    *આવક વેરા કાયદા, 1961ની કલમ 194DA મુજબ લાગુ
    • 01/01/2003 થી 31/03/2012 વચ્ચેની પ્રારંભ તારીખ સાથેની અને જેનું વાર્ષિક પ્રીમિયમ બેસ કવરનાં 20% થી વધી જતું હોય તે પૉલિસીઓ માટે અથવા
    • 01/04/2012 થી પ્રારંભ થતી અને બેસ કવરનાં 10% થી વધુ જેનું વાર્ષિક પ્રીમિયમ હોય તે પૉલિસીઓ માટે અથવા
    • તમામ પૉલિસીઓ હેઠળ એકંદર જો કુલ ચુકવણીઓ (એસબી / પરિપક્વતા / સરેન્ડર / આંશિક ઉપાડ), એક નાણાકીય વર્ષમાં રૂ. 1 લાખ અને તેથી વધુ હોય
    # ફક્ત જ્યારે પૉલિસીની પ્રારંભ તારીખ 01/08/2006 થી પહેલાં અથવા વાર્ષિક પ્રીમિયમ રૂ.10,000/- થી વધુ હોય ત્યારે
    ## સબમિશન તારીખનાં એક મહિનાની અંદર લેટેસ્ટ એન્ટ્રી સાથે અપડેટ કરેલ પાસબુક / સ્ટેટમેન્ટ

NRI તરફથી વધારાના દસ્તાવેજો

    • Self Declaration for Tax Residency
    • Form 10F
    • Proof of residency issued by the government of that country
## Updated passbook / Statement with latest entry being within one month of submission date # Only when the date of commencement of the policy is prior to 01/08/2006 and the annualized premium is more than Rs.10,000/- ## Updated passbook / Statement with latest entry being within one month of submission date