સ્માર્ટ સ્કોલર વીમો | બાળ યુલીપ વીમા યોજના
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ સ્કૉલર

UIN: 111L073V04

ઉત્પાદન કોડ : 51

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ સ્કૉલર

"તમારા બાળકને આપો વચન તેના
પોતાના ઉજ્જવળ ભવિષ્યનું."

એક ઈન્ડિવિજ્યુઅલ, યુનિટ-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ

"યુનિટ લિંક્ડ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ કૉન્ટ્રાક્ટના પ્રથમ પાંચ વર્ષ સુધી કોઈ જ પ્રવાહિતા પૂરી નથી પાડતા. પૉલિસીધારકો આ પાંચ વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી યુનિટ લિંક્ડ ઈન્શ્યૉરન્સમાં રોકાણ કરેલા પૈસા પૂરેપૂરા અથવા આંશિક ઉપાડ નથી કરી શકતા કે સરન્ડર નથી કરી શકતા.''

તમારા બાળકને આપો તમેનાં સપનાં પસંદ કરવાની સ્વતંત્રતા એસબીઆઈ લાઈફ - સ્માર્ટ સ્કૉલર સાથે જે વિપરીત સંજોગોમાં પણ માર્કેટ લિંક્ડ વળતરો મારફત સલામત આર્થિક ભવિષ્ય માટે કોર્પસ તૈયાર કરીને તમારા બાળકના સપનાંઓેને સક્રિય રીતે સાકાર કરે છે.

મુખ્ય લાભો :
  • 9 ફંડ વિકલ્પો મારફત માર્કેટ લિંક્ડ રોકાણ સાથે તમારા બાળક માટે કોર્પસ ઊભું કરો
  • ઈન્શ્યૉર્ડ ઈવેન્ટ# પર પૉલિસી નિરંતર રાખવા માટે લમ્પસમ પેઆઉટ^ અને પ્રીમિયમ માફીનો બમણો લાભ
  • લૉયલ્ટી એડિશન્સ* મારફત તમારા ફંડ્સમાં વધારો કરો

^સિંગલ પ્રીમિયમ અને પેઈડ-અપ પૉલિસીઓ માટે લાગુ નથી.
#પૉલિસી મુદત દરમિયાન વીમિત વ્યક્તિનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ.
*ઈન-ફોર્સ પૉલિસીઓ માટે પૉલિસી મુદત આધારે વિશિષ્ટ મુદત પૂરી થવા પર.

નીચે આપેલ અમારા લાભ દૃષ્ટાંતને અજમાવો અને તમારા બાળકના ભવિષ્યની યોજનામાં અમને સહાયતા કરો.
પ્રત્યેક ક્ષણનો આનંદ માણો, આત્મવિશ્વાસ સાથે તેમની પ્રગતિ જુઓ.

વિશેષતાઓ

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ સ્કૉલર

એક ઈન્ડિવિજ્યુઅલ, યુનિટ-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ.

plan profile

અક્ષયે તેની 4 વર્ષની પુત્રી, માયરાનો વીમો ઉતરાવ્યો છે, આ ચાઇલ્ડ પ્લાન મારફતે, તેણી ક્યારેય તેના સપના સાથે ફંડ્સની જરૂરિયાત પર બાંધછોડ કરશે નહીં.

એસબીઆઇ લાઇફ - સ્માર્ટ સ્કોલર સાથે તમારા બાળકનું ભવિષ્ય તમે કેવી રીતે સુરક્ષિત કરી શકો છો તે જોવા માટે નીચેના ફોર્મ ફીલ્ડ્સ ભરો.

Name:

DOB:

Gender:

Male Female

Child's Name:

DOB:

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

8 25

Premium Amount

4,000 500000000

A little information about the premium options...

Premium Payment mode

Paying Term Option

5 25

Plan Type


How would you like to split your investment?

Equity Fund (%)

0 100

Top 300 Fund (%)

0 100

Equity Optimiser Fund (%)

0 100

Growth Fund (%)

0 100

Bond Fund (%)

0 100

Money Market Fund (%)

0 100

Balanced Fund (%)

0 100

Bond Optimiser Fund (%)

0 100

Pure Fund (%)

0 100

Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Payment Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

સુવિધાઓ

  • પાકતી મુદતે લમ્પ સમ રકમ
  • કોઈ દુર્ઘટનાના કિસ્સામાં પ્રીમિયમ માફી
  • તમારી પૉલિસી મુદત આધારે નિર્દિષ્ટ મુદત પૂર્ણ કરવા પર ઈન-ફોર્સ પૉલિસીઓ માટે નિયમિત લૉયલ્ટી એડિશન્સ
  • નવ ફંડ વિકલ્પોની પસંદગી
  • 6ઠ્ઠા પૉલિસી વર્ષથી આંશિક ઉપાડનો લાભ મેળવો

ફાયદાઓ

સલામતી
  • તમારા બાળકના ભવિષ્યને સલામત કરો સાનુકૂળ અને સર્વ સમાવિષ્ટ આર્થિક ઉપાય સાથે
વિશ્વસનીયતા
  • કોઈ દુર્ઘટનાના કિસ્સામાં તમારા બાળકના સપનાને સુરક્ષિત રાખો ઈનબિલ્ટ પ્રીમિયમ માફી વિકલ્પ સાથે.
  • નિયમિત લૉયલ્ટી એડિશન્સ સાથે તમારા ફંડ્સમાં વધારો કરો
લવચિકતા
  • તમારી પસંદગીના ફંડ્સમાં રોકાણ કરો
પ્રવાહિતા
  • જરૂર પડે ત્યારે અનપેક્ષિત ખર્ચાઓને પહોંચી વળવા આંશિક ઉપાડ કરો.
કર લાભો મેળવો*

પરિપક્વતા લાભ:

પૉલિસી મુદત પૂર્ણ થવા પર ફંડ વેલ્યૂ લમ્પસમ તરીકે ચૂકવી દેવામાં આવશે.

 
મૃત્યુ લાભ:
  • વીમિત વ્યક્તિનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થવાના કિસ્સામાં, બેઝિક સમ એશ્યૉર્ડ અથવા મૃત્યુની તારીખ સુધીમાં પ્રાપ્ત થયેલ કુલ પ્રીમિયમોના 105% માંથી જે પણ વધુ હોય તેને સમકક્ષ લમ્પ સમ લાભ ચૂકવવાપાત્ર રહેશે.
  • કંપની તમારા વતી તમારા ભાવિ પ્રીમિયમ(મો) ભરવાનું ચાલુ રાખે છે (ઈનબિલ્ટ પ્રીમિયમ પેયર વેઈવર બેનિફિટ) અને પાકતી મુદતે જમા થયેલ ફંડ વેલ્યૂ ચૂકવી દેવામાં આવશે.
  • તમારું દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત મૃત્યુ થવાના અથવા અકસ્માતમાં સંપૂર્ણ કાયમી અપંગતા થવાના કિસ્સામાં અમે ચૂકવીએ છીએ :
  • એક્સિડન્ટ બેનિફિટ વીમા રકમ જેટલો જ વધારાનો લાભ.
  • એક્સિડન્ટ બેનિફિટ અને પ્રીમિયમ પેયર વેઈવર બેનિફિટ સિંગલ પ્રીમિયમ પૉલિસીઓમાં ઉપલબ્ધ નથી.

કર લાભો* :
ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ સ્કૉલરના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.

null
*ઉંમર સંબંધિત બધા જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.
**જ્યાં વાર્ષિકીકૃત પ્રીમિયમ એટલે વર્ષ દરમિયાન લાગુ થતા કરવેરા બાદ કરતા ચૂકવવાની રહેતી પ્રીમિયમની રકમ.

51/ver1/12/23/WEB/GUJ


**વળતરના અનુમાનિત દરો અનુક્રમે 4% અને 8% વાર્ષિક લાગુ થતા બધાં જ ચાર્જીસ ધ્યાનમાં લીધા પછી માત્ર આ દરે દૃષ્ટાંતરૂપ સીનારિયો છે. આ ગૅરંટેડ નથી અને તે વળતરની ઉચ્ચ અથવા નિમ્ન મર્યાદા નથી. યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ બજારના જોખમોને આધિન છે. આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તથા તેની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી.

યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ પરંપરાગત ઉત્પાદનોથી અલગ છે અને બજારના જોખમોને આધિન છે. યુનિટ લિંક્ડ પૉલિસીઓમાં ચૂકવેલા પ્રીમિયમો કેપિટલ માર્કેટ સાથે સંકળાયેલા રોકાણ જોખમોને આધિન છે અને યુનિટોની એનએવી કૅપિટલ માર્કેટને અસર કરતા પરિબળો તેમ જ ફંડની કામગીરીને આધારે વધી કે ઘટી શકે છે અને વીમાકૃત તેના/તેણીના નિર્ણય માટે જવાબદાર રહે છે.

એસબીઆઈ લાઈફ ઈન્શ્યૉરન્સ કંપની લિમિટેડ એ વીમા કંપનીનું નામ માત્ર છે તથા એસબીઆઈ લાઈફ-સ્માર્ટ સ્કૉલર, યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ કૉન્ટ્રાક્ટનું નામ છે અને તે કોઈપણ રીતે કૉન્ટ્રાક્ટની ગુણવત્તા, તેની ભાવિ સંભાવનાઓ અથવા વળતરોનો નિર્દેશ નથી કરતું. કૃપા કરી સંકળાયેલા જોખમો અને લાગુ થતા ચાર્જીસ વિશે તમારા વીમા એજંટ અથવા મધ્યસ્થી પાસેથી અથવા તો વીમા કંપની દ્વારા જારી કરાયેલા પૉલિસી દસ્તાવેજમાંથી જાણી લો.

આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તેમની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી. ફંડ ઑપ્શન્સની ભૂતકાળની કામગીરી ભાવિ કામગીરીની સૂચક નથી. આ પૉલિસી હેઠળ ચૂકવવાપાત્ર બધાં જ લાભો કર કાયદાઓ અને વખતો વખત લાગુ થતા અન્ય ફિસ્કલ એનેક્ટમેંટ્સને આધિન રહે છે, કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

*કર લાભો:
કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતા ફેરફારને આધિન છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.