સરલ રિટાયરમેન્ટ સેવર - ભારતની સૌથી શ્રેષ્ઠ રિટાયરમેન્ટ પોલિસી પૈકીની એક | SBI લાઇફ
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - સરલ રિટાયરમેંટ સેવર

UIN: 111N088V03

પ્રોડક્ટ કોડ : 1E

એસબીઆઈ લાઈફ - સરલ રિટાયરમેંટ સેવર

રિટાયરમેંટ
કોર્પસ જે
સ્વતંત્રતાની
ગૅરંટી આપે છે.

Calculate Premium
એક ઈન્ડિવિજ્યુઅલ, નૉન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ સેવિંગ્સ પેન્શન પ્રોડક્ટ

"આ એક પેન્શન પ્રોડક્ટ છે. સરન્ડર, સંપૂર્ણ ઉપાડ અથવા મેચ્યોરિટી/વેસ્ટિંગ મારફત લાભો એન્યુઈટીના સ્વરૂપે ઉપલબ્ધ રહેશે સિવાય કે પ્રવર્તમાન આવકવેરા નિયમો અંતર્ગત આવા લાભો રૂપાંતરની સીમામાં માન્ય હોય."

રિટાયરમેંટનો સમય એ સમય છે જ્યારે તમારા જીવનની એક નવી શરૂઆત થાય છે. એસબીઆઈ લાઈફ - સરલ રિટાયરમેંટ સેવર સાથે આર્થિક ચિંતાઓથી મુક્તિ મેળવો, આ એક સરળ પ્લાન છે જે તમારા નિવૃત્તિ પછીના જીવન માટે રિટાયરમેંટ કોર્પસ ઊભું કરવાની સાથે સાથે તમારા પરિવારના ભવિષ્યને સલામત કરવામાં પણ મદદરૂપ બને છે.

મુખ્ય લાભો :
  • ગૅરંટેડ સિમ્પલ રિવર્સનરી બોનસ* સાથે રિટાયરમેંટ કોર્પસ ઊભું કરો
  • 18 વર્ષની ઉંમરથી વહેલી શરૂઆત દ્વારા ભાવિ આવક માટે બચતની શરૂઆત કરો
  • રાઈડર^ મારફત વધારાના લાઈફ કવર વિકલ્પ સાથે તમારા સ્વજનોને સંરક્ષણ પૂરું પાડો

*રાઈડર મારફત વધારાના લાઈફ કવર વિકલ્પ સાથે તમારા સ્વજનોને સંરક્ષણ પૂરું પાડો. શરૂઆતના 5 વર્ષો માટે બોનસ માત્ર ઈન-ફોર્સ પૉલિસીઓ માટે ગૅરંટેડ છે. પહેલા ત્રણ પૉલિસી વર્ષો માટે 2.50% દરે અને ત્યારપછીના બે પૉલિસી વર્ષો માટે 2.75% દરે મૂળભૂત વીમા રકમના.
^એસબીઆઈ લાઈફ - પ્રીફર્ડ ટર્મ રાઈડર (UIN - 111B014V02)

મુખ્ય વિશેષતાઓ

એસબીઆઈ લાઈફ - સરલ રિટાયરમેંટ સેવર

વ્યક્તિગત, પાર્ટિસિપેટિંગ, નોન-લિંક્ડ, ટ્રેડિશનલ પેન્શન પ્લાન

plan profile

શ્રી ગુપ્તા એક નિવૃત્ત વ્યક્તિ છે, તેઓ નાણાકીય સ્વતંત્રતાનો આનંદ લઈ રહ્યાં છે, આ પેન્શન પ્લાનનો આભાર.

એસબીઆઈ લાઈફ - સરલ રિટાયરમેંટ સેવર વડે તમારા સોનેરી વર્ષોમાં સુરક્ષાનો આનંદ તમે કેવી રીતે લઈ શકો છો તે જાણવા માટે નીચેના ફોર્મ ફીલ્ડ પર તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરો.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Discount:

Staff Non-Staff

Choose your policy term...

Policy Term

5 40

Choose your annuity options

Annuity Plan Type


Immediate Annuity

Annuity Options


A little information about the premium options...

Premium Frequency

Sum Assured

1 Lakh 500000000

Let's finalize the rider options...

SBI Life - Preferred Term Rider (UIN: 111B014V02):

Term for Rider

5 30

Rider Sum Assured

25,000 50,00,000

Reset
Sum Assured

Sum Assured


Premium Frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


Premium Paying

Premium Payment Term


PolicyTerm

Policy Term


Maturity Benefits

Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

ખૂબીઓ​

  • રિટાયરમેંટ કોર્પસ ઊભું કરો
  • ઈન-ફોર્સ પૉલિસીઓ માટે સંપૂર્ણ પૉલિસી મુદત દરમિયાન સિમ્પલ રિવર્સનરી બોનસ મેળવો.
  • એસબીઆઈ લાઈફ- પ્રીફર્ડ ટર્મ રાઈડર મારફત લાઈફ કવરનો વિકલ્પ મેળવો.

ફાયદાઓ​

સલામતી
  • તમારા પરિવાર માટે અચૂક સુરક્ષા
  • તમારા નિવૃત્તિના વર્ષો દરમિયાન આવક
વિશ્વસનીયતા
  • સંપૂર્ણ પૉલિસી દરમિયાન નિયમિત સિમ્પલ રિવર્સનરી બોનસ સહિત ઈન-ફોર્સ પૉલિસીઓ માટે શરૂઆતના 5 પૉલિસી વર્ષ માટે ગૅરંટેડ સિમ્પલ રિવર્સનરી બોનસ, પહેલા ત્રણ પૉલિસી વર્ષો માટે 2.50%  દરે અને બાકીના બે પૉલિસી વર્ષો માટે 2.75% દર મારફત તમારું રિટાયરમેંટ કોર્પસ તૈયાર કરો,
સંરક્ષણ
  • એસબીઆઈ લાઈફ - પ્રીફર્ડ ટર્મ રાઈડર મારફત લાઈફ કવરનો આનંદ માણો અને તમારા પરિવારને આર્થિક સલામતી પૂરી પાડો.
કર લાભો મેળવો*

મેચ્યોરિટી/વેસ્ટિંગ લાભ​:


મેચ્યોરિટી/વેસ્ટિંગ ઍજ સુધી પહોંચવા પર, મેચ્યોરિટી/વેસ્ટિંગ લાભ (બેઝિક સમ એશ્યૉર્ડ અથવા કુલ પ્રાપ્ત કરેલા પ્રીમિયમો 2.50% દ.વ. વ્યાજ દરે વાર્ષિક ચક્રવૃદ્ધિ ધોરણે જમા થયેલ) વત્તા વેસ્ટેડ સિમ્પલ રિવર્સનરી બોનસ વત્તા ટર્મિનલ બોનસ, જો કોઈ હોય તો તેમાંથી જે વધુ હોય તે ચૂકવવાપાત્ર રહેશે. મેચ્યોરિટી/વેસ્ટિંગ પર તમે નીચે જણાવેલા વિકલ્પો ધરાવો છો:

  1. i) સંપૂર્ણ રકમનાં અમારી પાસેથી તે સમયે પ્રવર્તમાન એન્યુઈટી દરે એન્યુઈટી ખરીદવા ઉપયોગ કરી શકાય છે. જોકે, તમને ટકાવારીની સીમા જે સત્તાધારી (IRDAI) દ્વારા નિર્ધારિત કરાઈ હોય, જે હાલ કમ્યુટેશન બાદ કરતા મળેલી કુલ રકમના 50% છે ત્યાં સુધી જે તે સમયે પ્રવર્તમાન એન્યુઈટી દરે અન્ય કોઈ ઈન્શ્યૉરર પાસેથી એન્યુઈટી ખરીદવાનો વિકલ્પ આપવામાં આવશે.અથવા
  2. ii) 60% સુધી કમ્યુટ કરો અને બાકીની રકમનો ઉપયોગ અમારી પાસેથી જે તે સમયે પ્રવર્તમાન એન્યુઈટી દરે એન્યુઈટી ખરીદવા કરો. જોકે, તમને ટકાવારીની સીમા જે સત્તાધારી (IRDAI) દ્વારા નિર્ધારિત કરાઈ હોય, જે હાલ કમ્યુટેશન બાદ કરતા મળેલી કુલ રકમના 50% છે ત્યાં સુધી જે તે સમયે પ્રવર્તમાન એન્યુઈટી દરે અન્ય કોઈ ઈન્શ્યૉરર પાસેથી એન્યુઈટી ખરીદવાનો વિકલ્પ આપવામાં આવશે. અથવા.

  3. ઉપર (i) અને (ii) માટે, એન્યુઈટીની ખરીદી પ્રોડક્ટ હેઠળના નિયમો અને શરતોને આધિન રહેશે. જો પૉલિસીની મળેલી રકમ IRDAI (એન્યુઈટીઝ માટેની ન્યૂનત્તમ સીમા અને અન્ય લાભો) રેગ્યુલેશન્સ, 2015 ના નિયમ 3(એ) વખતો વખત સુધારામાં વ્યાખ્યા કરાયા મુજબ ન્યૂનત્તમ એન્યુઈટી ખરીદવા પૂરતી ન હોય તો પૉલિસીની આ રકમ તમને અથવા લાભાર્થીને લમ્પસમ તરીકે ચૂકવી દેવામાં આવશે

ડેથ બેનિફિટ (મૃત્યુ લાભ):


પૉલિસીધારકનું મૃત્યુ થવાના કિસ્સામાં, ડેથ બેનિફિટની રકમ મૃત્યુની તારીખ સુધીમાં મેળવેલા કુલ પ્રીમિયમો જે 0.25% દ.વ. વ્યાજ દરે વાર્ષિક ચક્રવૃદ્ધિ ધોરણે જમા થયેલ હોય વત્તા વેસ્ટેડ સિમ્પલ રિવર્સનરી બોનસ વત્તા ટર્મિનલ બોનસ, જો કોઈ હોય તો અથવા મૃત્યુની તારીખ સુધીમાં મેળવેલા કુલ પ્રીમિયમોના 105% માંથી જે વધુ હોય તે રહેશે અને તે લાભાર્થી/નોમિનીને ચૂકવી દેવામાં આવશે. લાભાર્થી/નોમિની નીચેના વિકલ્પો ધરાવશે:

  1. i) સંપૂર્ણ રકમ લમ્પસમ તરીકે ઉપાડ કરવાનો અથવા.
  2. ii) પૉલિસીની સંપૂર્ણ રકમ અથવા તેનો આંશિક ભાગ અમારી (એસબીઆઈ લાઈફ ઈન્શ્યૉરન્સ કંપની લિમિટેડ) પાસેથી તે સમયે પ્રવર્તમાન એન્યુઈટી દરે એન્યુઈટી ખરીદવા ઉપયોગ કરી શકે છે. જોકે, નોમિની અથવા લાભાર્થીને અન્ય કોઈ ઈન્શ્યૉરર પાસેથી જે તે સમયે પ્રવર્તમાન દરે ઑથોરિટી (IRDAI) દ્વારા નિર્ધારિત ટકાવારી સુધી એન્યુઈટી ખરીદવાનો વિકલ્પ આપવામાં આવશે, હાલ કમ્યુટેશન પછી પૉલિસીની સંપૂર્ણ આવકના 50% સુધી. એન્યુઈટીની ખરીદી પ્રોડક્ટના નિયમો અને શરતોને આધિન રહેશે. જો આઈઆરડીએઆઈ (મિનિમમ લિમિટ્સ ફોર એન્યુઈટીઝ ઍન્ડ અધર બેનિફિટ્સ) રેગ્યુલેશન્સ, 2015 જેમાં ઑથોરિટી દ્વારા વખતો વખત કરાતા ફેરફારો મુજબ તેના રેગ્યુલેશન 3(ક)માં વ્યાખ્યા કરાયા અનુસાર પૉલિસીની આવક ઓછામાં ઓછી એન્યુઈટી ખરીદવા પર્યાપ્ત ન હોય તો, પૉલિસીની મળતી આવી આવક લમ્પસમ તરીકે ચૂકવી દેવામાં આવશે. એન્યુઈટી દર એન્યુઈટી ખરીદવા સમય પર આધારિત રહેશે.

રાઈડર બેનિફિટ ​:
તમે એસબીઆઈ લાઈફ - પ્રીફર્ડ ટર્મ રાઈડર (UIN: 111B014V02) મારફત લાઈફ કવરનો લાભ લઈ શકો છો.

એસબીઆઈ લાઈફ - સરલ રિટાયરમેંટ સેવરના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.

એસબીઆઈ લાઈફ - સરલ રિટાયરમેંટ સેવર
*ઉંમર સંબંધિત બધા જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.
##જ્યાં, વાર્ષિકીકૃત પ્રીમિયમ એ પ્રીમિયમ રકમ રહેશે જે વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર હોય અને પૉલિસીધારકે પસંદ કરી હોય, જેમાં લાગુ થતા કરવેરા, રાઈડર પ્રીમિયમો, અંડરરાઈટિંગ એકસ્ટ્રા પ્રીમિયમો અને મૉડેલ પ્રીમિયમ માટે લોડિંગ્સ, જો કોઈ હોય તો તે સામેલ નથી.

NW/1E/ver1/03/22/WEB/GUJ

++પ્રાપ્ત કરેલ ટોટલ પ્રીમિયમોનો અર્થ છે પ્રાપ્ત કરેલ બધાં જ પ્રીમિયમોનો સરવાળો જેમાં કોઈ વધારાનું પ્રીમિયમ, કોઈ રાઈડર પ્રીમિયમ અને કરવેરા સામેલ નથી.

 

**વળતરના અનુમાનિત દરો અનુક્રમે 4% અને 8% દ.વ. લાગુ થતા બધાં જ ચાર્જીસ ધ્યાનમાં લીધા પછી માત્ર આ દરે દૃષ્ટાંતરૂપ રૂપરેખા છે. બોનસ દરો બોનસ જમા થવાની મુદત દરમિયાન સ્થિર રહેવાનું અનુમાન છે, જ્યારે વાસ્તવિક બોનસ કંપનીના રોકાણ અનુભવ આધારે બદલાઈ શકે છે. આ ગૅરંટેડ નથી અને તે વળતરની ઉચ્ચ અથવા નિમ્ન મર્યાદા નથી. વળતરો ભાવિ રોકાણ કામગીરી સહિત અન્ય કેટલાંક પરિબળો પર આધારિત રહે છે.

 

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

રાઈડર્સ માટેના જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરીને રાઈડર બ્રોશર કાળજીપૂર્વક વાંચો.


*કર લાભો:

ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભ/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.