UIN: 111N106V01
Product Code: 2C
એક પાર્ટિસિપેટિંગ વ્યક્તિગત પરંપરાગત એન્ડોમેન્ટ પ્લાન
સુવિધાઓ
ફાયદાઓ
સુરક્ષા
વિશ્વસનીયતા
લવચીકતા
કર લાભો મેળવો ~
મેચ્યુરિટી બેનિફિટ (ચાલુ પૉલિસીઓ માટે):
પરિપક્વતા સુધી લાઇફ એશ્યોર્ડની હયાતી પર, મૂળભૂત સમ એશ્યોર્ડની રકમ* + વેસ્ટેડ સરળ પ્રત્યાવર્તી બોનસ + ટર્મિનલ બોનસ જો કોઈ હોય તો તે ચુકવવામાં આવશે.
* અહીં, મૂળભૂત સમ એશ્યોર્ડની રકમ પરિપક્વતા પર ગેરેંટીડ સમ એશ્યોર્ડની રકમની જેટલી હોય છે.
મૃત્યુ લાભ (ચાલુ પૉલિસીઓ માટે):
લાઇફ એશ્યોર્ડની દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુની ઘટનાના કિસ્સામાં, 'મૃત્યુ પર સમ એશ્યોર્ડ સાથે', વેસ્ટેડ સરળ પ્રત્યાવર્તી બોનસેસ વત્તા ટર્મિનલ બોનસ (જો કોઈ હોય તો) અથવા ચુકવેલ પ્રીમિયમોનાં 105%, જે પણ વધુ હોય તે લાભાર્થીને ચુકવવાપાત્ર હશે. જ્યાં, મૃત્યુ પર સમ એશ્યોર્ડની રકમ નીચેનાથી વધુ હોય છે:
ક્રિટિકલ ઇલનેસ બેનિફિટ (ચાલુ પૉલિસીઓ માટે):
ગંભીરતાનાં તબક્કાનાં આધારે ચુકવવાપાત્ર છે:-
ઇન-બિલ્ટ લાભ:
~કરવેરા લાભો:
2C.ver.03-10/17 WEB GUJ