UIN: 111N148V01
ઉત્પાદન કોડ: 1Z
એક ઈન્ડિવિજ્યુઅલ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ સેવિંગ્સ ઉત્પાદન રીટર્ન ઑફ પ્રીમિયમની વિશેષતા સહિત
Name:
DOB:
Gender:
Male Female Third GenderStaff:
Yes NoSum Assured
Premium frequency
Premium amount
(excluding taxes)
Premium Payment Term
Policy Term
Maturity Benefit
વિશેષતાઓ :
ફાયદાઓ
પરિપક્વતા લાભ (ઈન-ફોર્સ પૉલિસીઓ માટે):
વીમિત વ્યક્તિ પાકતી મુદત સુધી જીવીત રહેવા પર, પૉલિસી મુદત દરમિયાન ચૂકવેલા# કુલ પ્રીમિયમોના 100% લમ્પસમમાં ચૂકવી દેવામાં આવશે.
મૃત્યુ લાભ (ઈન-ફોર્સ પૉલિસીઓ માટે):
પૉલિસી મુદત દરમિયાન વીમિત વ્યક્તિનું મૃત્યુ થવાના દુર્ભાગ્યપૂર્ણ કિસ્સામાં સમ એશ્યૉર્ડ ઑન ડેથ નોમિની/કાયદેસરના વારસને લમ્પસમમાં ચૂકવવાપાત્ર રહેશે.
મૃત્યુ પરની વીમા રકમ:
સિંગલ પ્રીમિયમ (એસપી) પૉલિસીઓ માટે : આમાંથી જે પણ વધુ હોય તે (વીમા રકમ@અથવા સિંગલ પ્રીમિયમના 125%)
મર્યાદિત પ્રીમિયમ ચૂકવણી મુદત (એલપીપીટી)/રેગ્યૂલર પ્રીમિયમ (આરપી) પૉલિસીઓ માટે:
આમાંથી જે પણ વધુ હોય તે (વીમા રકમ@ અથવા વાર્ષિકીકૃત પ્રીમિયમના** 10 ગણા અથવા જે મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવેલા# કુલ પ્રીમિયમોના 105%).
આ પ્રોડક્ટ હેઠળ કોઈ વેઈટિંગ પીરિયડ નથી. લાઈફ કવર બેનિફિટ સંપૂર્ણ પૉલિસી મુદત દરમિયાન સમાન રહેશે (ઉપર જણાવ્યા મુજબ).
જેમાં,
@સમ એશ્યૉર્ડ એ પૉલિસીના પ્રારંભમાં પૉલિસીધારક દ્વારા પસંદ કરેલ લાભની ચોખ્ખી રકમ છે.
**વાર્ષિકીકૃત પ્રીમિયમ એ વર્ષમાં ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમ છે, જેમાં કરવેરા, રાઈડર પ્રીમિયમો, અંડરરાઈટિંગ એક્સ્ટ્રા પ્રીમિયમો અને મૉડેલ પ્રીમિયમો માટે લોડિંગ સામેલ નથી.
એસબીઆઈ લાઈફ - સ્માર્ટ સ્વધન નીઓના જોખમી પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ માહિતી માટે કૃપા કરી નીચે આપેલા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચી લો.
3W/ver1/03/25/WEB/GUJ