UIN: 111N093V01
ઉત્પાદન કોડ: 1M
વ્યક્તિગત, પાર્ટિસિપેટિંગ, વેરિએબલ ઇન્શ્યોરન્સ ઉત્પાદન
સુવિધાઓ
ફાયદાઓ
સુરક્ષા
વિશ્વસનીયતા
લવચીકતા
તરલતા
કર લાભો મેળવો*
મૃત્યુ પર
લાઈફ અશ્યોર્ડનાં મૃત્યુની કમનસીબ ઘટનાની કિસ્સામાં, બેનિફિશઅરી નીચે મુજબ લાભ પ્રાપ્ત કરશે:
ગોલ્ડ વિકલ્પ માટે: લાગુ પડે તેમ પૉલિસી એકાઉન્ટ મૂલ્ય$ અથવા સમ અશ્યોર્ડ^ /પેઈડઅપ સમ અશ્યોર્ડ^ અથવા મૃત્યુ દાવાની સૂચનાની તારીખે કુલ ચૂકવેલ પ્રીમિયમ્સના 105% માંથી જે વધારે હોય તે.
^60 વર્ષથી ઓછી ઉંમરે મૃત્યુ માટે છેલ્લા 2 વર્ષમાં કરેલ પાર્શિયલ વિડ્રોઅલ્સ સુધી અને 60 વર્ષે અથવા તેનાથી વધુ ઉંમરે મૃત્યુ પર 58 વર્ષ પછીથી કરવામાં આવેલ બધા પાર્શિયલ વિડ્રોઅલ્સની હદ સુધી સમ અશ્યોર્ડને ઘટાડવામાં આવશે.
પ્લેટિનમ વિકલ્પ માટે: લાગુ પડે તેમ પૉલિસી એકાઉન્ટ મૂલ્ય $વત્તા સમ અશ્યોર્ડ^ /પેઈડઅપ સઅમ અશ્યોર્ડ^ અથવા મૃત્યુ દાવાની સૂચનાની તારીખે કુલ ચૂકવેલ પ્રીમિયમ્સના 105% માંથી જે વધારે હોય તે.
હયાતી પર
મેચ્યુરિટી બેનિફિટ: પરિપક્વતા પર, જો કોઈ ટર્મિનલ બોનસ ઇન્ટરેસ્ટ રેટ હોય તો તે સહિત પૉલિસી એકાઉન્ટ મૂલ્ય$ માટે પૉલિસી હોલ્ડર હકદાર રહેશે, મેચ્યુરિટી તારીખે ગણતરી કરવામાં આવશે અને પરિપક્વતા પર એકસામટી રકમ તરીકે ચૂકવવાપાત્ર હશે.
પૉલિસી એકાઉન્ટ મૂલ્ય
આ પૉલિસી એકાઉન્ટ તમારા ફંડનાં મૂલ્યને પ્રસ્તુત કરે છે. પૉલિસી એકાઉન્ટને ચૂકવેલ પ્રીમિયમ્સ, પૉલિસી હેઠળનાં તમામ પ્રીમિયમ એલોકેશન ચાર્જની નેટ રકમ સાથે ક્રેડિટ કરવામાં આવશે જેના પર નીચે જણાવેલ ઉમેરણી ક્રેડિટ કરવામાં આવશે. અન્ય તમામ ચાર્જેસ પૉલિસી એકાઉન્ટના મૂલ્યમાંથી વસૂલ કરવામાં આવશે. તમને કરવામા આવેલ બધા ઉપાડ, ચૂકવણીઓ વગેરે પણ તમારા પૉલિસી એકાઉન્ટમાંથી બાદ કરવામાં આવશે.
ઉમેરણીઓનાં વિવિધ સ્તરો કે જે પૉલિસી એકાઉન્ટ પર લાગુ કરવામાં આવશે તે નીચે મુજબ જણાવવામાં
કરવેરા લાભો*:
ભારતમાં લાગુ આવક વેરા કાયદા મુજબ તમે આવક વેરા લાભ/છૂટ માટે પાત્ર છો, જે સમય સમય પર પરિવર્તનને પાત્ર છે. તમે વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો: http://www.sbilife.co.in/sbilife/content/21_3672#5. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.
1M.ver.04-10/17 WEB GUJ