કર્મચારી ભવિષ્યનીધિ યોજના | ગ્રૂપ વાર્ષિકી | એસબીઆઈ લાઇફ સુવર્ણ જીવન
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઇ લાઇફ - સ્વર્ણ જીવન

UIN: 111N049V06

પ્રોડક્ટ કોડ : 65

એસબીઆઇ લાઇફ - સ્વર્ણ જીવન

ગ્રુપ જનરલ એન્યુઈટી પ્લાન.

  • ગ્રુપ મેમ્બરો માટે જનરલ એન્યુઈટી
  • ગ્રુપ ઈફેક્ટને લીધે બહેતર એન્યુઈટી નિયમો
  • એન્યુઈટી વિકલ્પોની વ્યાપક શ્રેણી

નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ ગ્રુપ જનરલ એન્યુઈટી પ્લાન


શું તમે સુસંચાલિત એમ્પ્લોઈ પેન્શન સ્કીમ શોધી રહ્યા છો જે તમારું જોખમ ઓછું કરે?


એસબીઆઈ લાઈફ - સ્વર્ણ જીવન, એમ્પ્લોયરોને-એમ્પ્લોઈ પેન્શન યોજનાનું પ્રબંધન તેમની એન્યુઈટી જવાબદારીના ટ્રાન્સફર મારફત કરવામાં સહાયક બને છે.

આ પ્લાન આપે છે -

  • સલામતી - તમારી આલેખિત પેન્શન યોજનાની જવાબદારી હસ્તાંતરિત કરીને.
  • વિશ્વસનિયતા - નિવૃત્તિ પછી કર્મચારીઓના પેન્શનને સુરક્ષિત રાખે છે.
  • પરવડનાર - ગ્રુપ ઈફેક્ટને લીધે બહેતર એન્યુઈટી દરો.
  • લવચિકતા - એન્યુઈટી વિકલ્પોની વ્યાપક શ્રેણી

જવાબદારીઓની ચિંતાને તમારી સંસ્થા અને તેના કર્મચારીઓને તેમની સર્વાધિક ક્ષમતાનો લાભ લેવાથી વંચિત ન રાખવા દો.

વિશેષતાઓ

એસબીઆઇ લાઇફ - સ્વર્ણ જીવન

નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ ગ્રુપ જનરલ એન્યુઈટી પ્લાન

સુવિધાઓ

  • વ્યાવસાયિકો અને મૅનેજરો દ્વારા કાર્યદક્ષ જોખમ પ્રબંધન
  • ગ્રુપ ઈફેક્ટને લીધે બહેતર એન્યુઈટી દરો.
  • સિંગલ અને જોઈન્ટ લાઈફ હેઠળ બહુવિધ એન્યુઈટી વિકલ્પો.
  • યોજનાના નિયમો અનુસાર કસ્ટમાઈઝ્ડ વિકલ્પો.
  • એન્યુઈટી ફ્રીક્વન્સી પસંદ કરવાનો વિકલ્પ.

ફાયદાઓ

સલામતી
  • તમારી પેન્શન જવાબદારીઓના પ્રબંધનને હસ્તાંતરિત કરો.
  • કર્મચારીઓ નિવૃત્તિ પશ્ચાત આર્થિક આજાદી મેળવે છે.
વિશ્વસનીયતા
  • તમારાં કર્મચારીઓ માટે નિશ્ચિત એન્યુઈટી/પેન્શન લાભો, જે તેમની જીવનશૈલી જાળવવામાં તેમને સક્ષમ બનાવશે.
પરવડનાર
  • કૉર્પોરેટ પ્લાન મારફત તમારાં કર્મચારીઓ માટે ઉચ્ચ એન્યુઈટી/પેન્શન મેળવો
લવચીકતા
  • કર્મચારીઓ માટે તેમની વ્યક્તિગત જરૂરિયાતો અનુસાર લાભો પસંદ કરવાની આજાદી.
  • કર્મચારીઓ એન્યુઈટી મેળવે છે જે તેમના ફાઈનાન્સની યોજનામાં તેમને મદદરૂપ બને છે

પસંદગી માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે :


સિંગલ એન્યુઈટી

  • લાઈફ એન્યુઈટી
  • લાઈફ એન્યુઈટી પર્ચેઝ પ્રાઈઝ (ખરીદ કિંમત) ના રિફંડ સહિત#
  • લાઈફ એન્યુઈટી બાકી રહેલ (બેલેન્સ) પર્ચેઝ પ્રાઈઝના રિફંડ સહિત#
  • 5 થી 35 વર્ષો માટે સુનિશ્ચિત એન્યુઈટી અને ત્યારબાદ આજીવન માટે એન્યુઈટી
  • વધતી લાઈફ એન્યુઈટી (સિંપલ વધારો)

જોઈન્ટ એન્યુઇટી

  • જોઈન્ટ લાઈફ (છેલ્લે જીવીત રહેનાર) એન્યુઈટી
  • જોઈન્ટ લાઈફ (છેલ્લે જીવીત રહેનાર) એન્યુઈટી પર્ચેઝ પ્રાઈઝના રિફંડ સહિત#
  • 5 થી 35 વર્ષો માટે સુનિશ્ચિત જોઈન્ટ લાઈફ એન્યુઈટી અને ત્યારબાદ જોઈન્ટ લાઈફ (છેલ્લે જીવીત રહેનાર) માટે એન્યુઈટી
  • એનપીએસ - ફૅમિલી ઈન્કમ (વિકલ્પ માત્ર નૅશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) સબ્સ્ક્રાઈબરો માટે વિશેષ ઉપલબ્ધ) એન્યુઈટી પ્લસ
  • વધતી જોઈન્ટ લાઈફ (લાસ્ટ સર્વાઈવર) એન્યુઈટી (સિંપલ વધારો)

પ્લાનનાં લાભો પસંદ કરેલા એન્યુઈટી વિકલ્પો પર આધારિત રહેશે

#મેમ્બર પૉલિસી હેઠળ પર્ચેઝ પ્રાઈસનો અર્થ મેમ્બર પ્રીમિયમ (લાગુ થતા કરવેરા, અન્ય કાનૂની શૂલ્કો જો કોઈ હોય તો તે સિવાય) થાય છે.

એસબીઆઈ લાઈફ - સ્વર્ણ જીવનના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.

null
^ઉંમર સંબંધિત બધા જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.
પાત્ર મેમ્બરો/એન્યુઈટંટ્સ ઈમીડિયેટ એન્યુઈટી ખરીદવાનો અથવા અન્ય ઈન્શ્યૉરર પાસેથી તે સમયે પ્રવર્તમાન એન્યુઈટી દરે કમ્યુટેશન બાદ કર્યા પછી પૉલિસીની સંપૂર્ણ પરિપક્વતા લાભના 50% સુધી એન્યુઈટી મુલતવી રાખવાનો વિકલ્પ ધરાવશે.
નોંધ : ટુ લાઈવ્સ એન્યુઈટીના કિસ્સામાં, પ્રાયમરી અને સેકંડરી લાઈફ વચ્ચે માન્ય ઉંમરનો મહત્તમ તફાવત 30 વર્ષનો છે, જે બંને લાઈફની પ્રવેશની ઓછામાં ઓછી અને મહત્તમ ઉંમરને આધિન રહે છે.

65.ver.01-01-21 WEB GUJ

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

ઉપર દર્શાવેલ ટ્રેડ લોગો સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાનો છે અને એસબીઆઈ લાઈફ દ્વારા લાઈસન્સ હેઠળ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એસબીઆઈ લાઈફ ઈન્શ્યૉરન્સ કંપની લિમિટેડ, રજિસ્ટર્ડ અને કૉર્પોરેટ ઑફિસ : નટરાજ, એમ. વી. રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે જંક્શન, અંધેરી (પૂર્વ), મુંબઈ-400 069 |IRDAI રજિ. નં. 111 | CIN: L99999MH2000PLC129113 | ઈમેલ : info@sbilife.co.in | ટોલ ફ્રી : 1800 267 9090 (સવારે 9.00 થી રાત્રે 9.00 સુધી)

*કર લાભો:
ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે તમે અમારી વેબસાઈટની અહીં મુલાકાત કરી શકો છો.