UIN: 111L147V01
Product Code: 3R
non-participating Online Unit Linked Insurance plan
પૉલિસી મુદત પૂરી થવા પર ફંડ વેલ્યૂ ચૂકવી દેવામાં આવશે.
લાભાર્થીને (કંપનીને મૃત્યુ દાવાની સૂચના આપ્યાની તારીખના રોજ મુજબ ફંડ વેલ્યૂ અથવા સમ એશ્યૉર્ડ અથવા #મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવેલા કુલ પ્રીમિયમોના^ 105% ઓછા લાગુ થતા આંશિક ઉપાડ) માંથી જે પણ વધુ હોય તે ચૂકવવાપાત્ર રહે છે.
#લાગુ થતા આંશિક ઉપાડો વીમિત વ્યક્તિનાં મૃત્યુ પહેલા તરતના 2 વર્ષ દરમિયાન જો કોઈ કર્યા હોય તો તે આંશિક ઉપાડો બરાબર છે.
^કુલ ચૂકવેલા પ્રીમિયમો એટલે કે બેઝ પ્રોડક્ટ હેઠળ પ્રાપ્ત થયેલ બધાં જ પ્રીમિયમોનો સરવાળો, ટૉપ-અપ્સ પ્રીમિયમ જો કોઈ ચૂકવેલ હોય તો તેના સહિત.
3R/ver1/09/24/WEB/GUJ